wayground logo

Free Printable Worksheets

NEW

Font size

S
M
L
XL
Worksheets

SATISH-4 જનરલ નોલેજ

Total questions: 15

Worksheet time: 3mins

Name
Class
Date
1.

સૌથી મોટો મહાસાગર કયો છે?

a)

એટલાન્ટિક મહાસાગર

b)

પેસિફિક મહાસાગર

c)

હિંદ મહાસાગર

d)

આર્કટિક મહાસાગર

2.

સ્વર્ગસ્થ ઈન્દિરા ગાંધીની હત્યા ક્યારે થઈ હતી?

a)

1984

b)

1982

c)

1985

d)

1980

3.

ભારતમાં સૌથી મોટી રેલવે દુર્ઘટના ક્યાં થઈ હતી?

a)

ફૈઝાબાદ

b)

કલકત્તા

c)

ફિરોઝાબાદ

d)

અલ્હાબાદ

4.

ભારતના કયા પ્રધાનમંત્રી અવિશ્વાસના મતથી પરાજિત થયા હતા?

a)

વી પી સિંહ

b)

ચંદ્રશેખર

c)

દેવ ગૌડા

d)

ચરણસિંહ

5.

સૌથી પ્રાચીન વેદ કયો છે?

a)

યજુર્વેદ

b)

સામવેદ

c)

અથર્વવેદ

d)

ઋગ્વેદ

6.

યુ એન ઓ નું મુખ્ય કાર્યાલય ક્યાં છે?

a)

પેરિસમાં

b)

વિએનામાં

c)

ન્યૂયોર્કમાં

d)

હેગમાં

7.

વિક્રમ સારાભાઈ અવકાશ કેન્દ્ર ક્યાં આવેલું છે?

a)

અમદાવાદ

b)

બેંગલોર

c)

ત્રિવેન્દ્રમ

d)

હૈદરાબાદ

8.

મહાત્મા બુદ્ધ ને કયા સ્થાને નિર્વાણ પ્રાપ્ત થયું હતું?

a)

સારનાથ

b)

ગયા

c)

પટના

d)

લુમ્બિની

9.

કઈ જગ્યાએ છત્રપતિ શિવાજી નો રાજ્યાભિષેક થયો હતો?

a)

પુણે

b)

નાગપુર

c)

નાસિક

d)

રાયગઢ

10.

પિઝાનો ઢળતો મિનારો ક્યાં છે?

a)

ફ્રાંસ

b)

ઇટાલી

c)

અમેરિકા

d)

ઓસ્ટ્રેલિયા

11.

વિશ્વમાં સૌથી વધુ ચોખા કરતો દેશ કયો છે?

a)

ચીન

b)

અમેરિકા

c)

આર્જેન્ટીના

d)

ભારત

12.

નિરજન ખંડ કોને કહેવામાં આવે છે?

a)

એન્ટાર્કટિકા

b)

ઓસ્ટ્રેલિયા

c)

આફ્રિકા

d)

અમેરિકા

13.

ભારતના ત્રણે પાંખની સેનાના સુપ્રીમ કમાન્ડર કોણ છે?

a)

પ્રધાનમંત્રી

b)

રાષ્ટ્રપતિ

c)

રક્ષા મંત્રી

d)

આમાંથી કોઈ પણ નહીં

14.

વિશ્વનું સૌથી મોંઘુ શહેર કયું છે?

a)

પેરિસ

b)

લન્ડન

c)

ટોકિયો

d)

ન્યૂયોર્ક

15.

ભારત ચીન યુદ્ધ ક્યા વર્ષમાં થયું હતું?

a)

1962

b)

1958

c)

1964

d)

1968