wayground logo

Free Printable Worksheets

NEW

Font size

S
M
L
XL
Worksheets

NMMS 1

Total questions: 15

Worksheet time: 11mins

Name
Class
Date
1.

કયા દેશના મૂળ વતનીઓ રેડ ઇન્ડિયન તરીકે ઓળખાય છે?

a)

ઇસ્ટ ઇન્ડિયા

b)

મોઝાંબિક

c)

ઝાંઝીબાર

d)

અમેરિકા

2.

પૃથ્વીના પેટાળમાં રહેલા ખડકોના પીગળેલા રસને શું કહે છે?

a)

સિગ્માં

b)

મેગ્મા

c)

ઝિગ્મા

d)

તિલસ્મા

3.

ભારતમાં કાયદાઓ ઘડવાનું કામ કોણ કરે છે?

a)

વિધાન મંડળ

b)

મંત્રી મંડળ

c)

રાષ્ટ્ર પ્રમુખ

d)

સંસદ

4.

ભુકંપનુ ઉદગમ સ્થાન અને વેગ શાના દ્વારા જાણી શકાય છે ?

a)

બેરોમીટર

b)

થર્મોમીટર

c)

આલેખયંત્ર

d)

કમ્પ્યુટર

5.

CFC નો અર્થ કયો વાયુ થાય છે?

a)

કાર્બન ડાયોકસાઇડ

b)

કાર્બન મોનોક્સાઇડ

c)

હેલો કાર્બન

d)

ક્લોરો ફ્લોરો કાર્બન

6.

વાહન માટે કયુ બળતણ પ્રદુષણ મુક્ત છે?

a)

કેરોસીન

b)

સીએનજી

c)

પેટ્રોલ

d)

ડીઝલ

7.

આપણા દેશની સર્વોચ્ચ અદાલત ક્યાં આવેલી છે?

a)

અમદાવાદ

b)

દીલ્હી

c)

કલકત્તા

d)

મુંબઈ

8.

ભારતમાં દર કેટલા વર્ષે વસ્તી ગણતરી થાય છે?

a)

૫ વર્ષ

b)

૮વર્ષ

c)

૧૦ વર્ષ

d)

૧૨ વર્ષ

9.

કરેંગે યા મરેંગે સુત્ર ગાંધીજીએ કઇ લડતમાં આપ્યું?

a)

હિંદ છોડો

b)

અસહકાર

c)

દાંડીકુચ

d)

ચંપારણ

10.

વિશ્વ આરોગ્ય સંગઠનનું વડુ મથક ક્યાં આવેલું છે ?

a)

પેરીસ

b)

લંડન

c)

જિનિવા

d)

ન્યુયોર્ક

11.

આફ્રીકાનો કયો પર્વત સૌથી ઉંચો છે?

a)

કેન્યા

b)

કિલિમાંઝારો

c)

એટલાસ

d)

ડ્રાકંઝબર્ગ

12.

આફ્રિકાની કઇ નદી વિશ્વની સૌથી લાંબી નદી છે?

a)

કોંગો

b)

નાઇઝર

c)

નાઇલ

d)

ઝાંબેઝી

13.

વિશ્વમાં વસ્તીની દ્રષ્ટિએ ભારત કયા ક્રમે છે?

a)

પહેલા

b)

બીજા

c)

ત્રીજા

d)

ચોથા

14.

ચંપારણ પ્રદેશ હાલ કયા રાજ્યમાં આવેલો છે?

a)

ઉત્તર પ્રદેશ

b)

બિહાર

c)

રાજસ્થાન

d)

ગુજરાત

15.

દાંડીકુચની શરૂઆત કોણે કરી હતી?

a)

સરોજિની નાયડુ

b)

સરદાર પટેલ

c)

જવાહરલાલ નહેરૂ

d)

ગાંધીજી