wayground logo

Free Printable Worksheets

NEW

Font size

S
M
L
XL
Worksheets

ધોરણ 8 S. S ch 7,8

Total questions: 8

Worksheet time: 4mins

Name
Class
Date
1.

ભારત દેશ ક્યારે આઝાદ થયો?

a)

26/1/1950

b)

15/1/1950

c)

26/8/1947

d)

15/8/1947

2.

ભારતના પ્રથમ વડાપ્રધાનનો હોદ્દો કોણે સંભાળ્યો

a)

ગાંધીજી

b)

મોદી

c)

જવાહરલાલ નહેરુએ

d)

રતુભાઇ અદાણી

3.

સંસ્કૃતિને ઉજાગર કરતું માધ્યમ કયું છે

a)

કલા

b)

કાલા

c)

ચિત્ર

d)

ચિત્ર કલા

4.

સર જે. જે.સ્કૂલ ઓફ આર્ટ ક્યા આવેલી છે?

a)

કલકતા

b)

ગુજરાતમાં

c)

મુંબઈ

d)

દિલ્હીમાં

5.

કલાશાસ્ત્રીઓ કલાને કેટલા ભાગમાં વહેંચે છે

a)

3

b)

4

c)

2

d)

5

6.

કચ્છના મહારાવ પ્રાગમલજીએ ક્યા શહેરમાં કલાશાળા શરૂ કરી હતી

a)

અમદાવાદ

b)

કચ્છ

c)

ભુજમાં

d)

આપેલ એક પણ નહીં

7.

ચિત્રશાળાની સ્થાપના કોણે કરી હતી

a)

બાબર

b)

હુમાયુ

c)

અકબર

d)

જહાંગીરે

8.

જૈન શૈલીનાં ચિત્રો જોવા માટે તમે નીચેનામાંથી ક્યો ગ્રંથ ઉપયોગમાં લેવો?

a)

અભિધમ્મ પિટ્ટક

b)

અંગુત્તરનિકાય

c)

કથાસરિતસાગર

d)

સુત્તપિટ્ટક