Worksheets506 ધો8 પ્ર8 સત્ર2 સાવિ ખરાખોટા
Total questions: 10
Worksheet time: 5mins
Name
Class
Date
1.
રતુભાઈ અદાણીએ આરજી હુકુમત ની સ્થાપના કરી.
a)
ખરું
b)
ખોટું
2.
ગુજરાત રાજ્યના પ્રથમ રાજ્યપાલ ડોક્ટર જીવરાજ મહેતા હતા
a)
ખરું
b)
ખોટું
3.
સરદાર વલ્લભભાઈ પટેલે દેશી રાજ્યોનું વિલીનીકરણ કર્યું.
a)
ખરું
b)
ખોટું
4.
26 જાન્યુઆરી એ આપણો દેશ આઝાદ થયો.
a)
ખરું
b)
ખોટું
5.
બંધારણ સભાનું કાર્ય ઈસવીસન 1948 માં પૂરું થયું.
a)
ખરું
b)
ખોટું
6.
આઝાદીના સમયમાં ભારતમાં 562 જેટલા દેશી રજવાડા હતા.
a)
ખરું
b)
ખોટું
7.
ભારતના પ્રથમ ગવર્નર જનરલ પંડિત જવાહરલાલ નહેરુ હતા.
a)
ખરું
b)
ખોટું
8.
ભારત સંઘમાં ભાવનગરના રાજાએ સૌપ્રથમ જોડાણની સંમતિ આપી.
a)
ખરું
b)
ખોટું
9.
ઈસવીસન 1948 માં લાલ કિલ્લામાં ગાંધીજીની હત્યા થઈ.
a)
ખરું
b)
ખોટું
10.
ભારતીય બંધારણ સભાના પ્રમુખ ડોક્ટર રાજેન્દ્ર પ્રસાદ હતા.
a)
ખરું
b)
ખોટું
100 %
