wayground logo

Free Printable Worksheets

Font size

S
M
L
XL
Worksheets

SS STD8 SEM2 CH8 QZ2 JUNE 18

Total questions: 10

Worksheet time: 5mins

Name
Class
Date
1.

ભારત સરકારે ઈ.સ. ............ થી સૌને માટે 'શિક્ષણપ્રાપ્તિ નો હક ' અમલમાં મુક્યો છે.

a)

2005

b)

2008

c)

2009

d)

2013

2.

ગુજરાતમાં ગરીબીરેખા નીચે જીવતા લોકોનું પ્રમાણ ............. % જેટલું છે.

a)

14.2

b)

14.4

c)

14.7

d)

14.9

3.

મોંઘવારીની સૌથી વધુ અસર કોને વેઠવી પડે છે ?

a)

નેતાઓને

b)

સામાજિક કાર્યકરોને

c)

આમ પ્રજાને

d)

વેપારીઓને

4.

કરકસર અને જવાબદારી પૂર્વકનો જીવન વ્યવહાર ગોઠવવો એ મોંઘવારી સામે લડવાનો એક ઉપાય છે ?

a)

હા

b)

ના

5.

ગરીબીનો માપદંડ કોના આધારે રચી શકાય છે ?

a)

લોકોની ખરીદશક્તિ અને આવક

b)

ઝૂંપડાઓની સંખ્યા

c)

લશ્કરની સંખ્યા

d)

પેટ્રોલનો વપરાશ

6.

ગરીબીની રેખા નીચે જીવતા લોકો ........

a)

APL

b)

BPL

c)

CPL

7.

સંગ્રહખોરી, કાળાબજાર અને ....... એ મોંઘવારી માટેના જવાબદાર પરિબળો છે.

a)

વસ્તી વધારો

b)

નેતાઓ

c)

વેપારીઓ

d)

સરકારનો ટેક્સ

8.

ટેકનૉલોજિ અને યાંત્રિક ખેતી થી લોકોની આવકમાં ઘટાડો થયો છે - વિધાન ખરું છે કે ખોટું ?

a)

ખરું

b)

ખોટું

9.

વ્યક્તિ સાથે બિનકાયદાકીય અનિતીભર્યો વ્યવહાર એટલે..................

a)

ભ્રષ્ટાચાર

b)

સંગ્રહખોરી

c)

કાળાબજાર

d)

વેપાર

10.

લાંચ રૂશ્વત વિરોધી બ્યૂરો ની રચના ....... કરવામાં આવી છે.

a)

1958

b)

1964

c)

1972

d)

1988