NEW
Font size
S
M
L
XL
Worksheetsસ્વાતંત્ર્ય ચળવળો
Total questions: 5
Worksheet time: 2mins
Name
Class
Date
1.
લાલા લજપતરાયે કયા વર્તમાનપત્રો શરૂ કર્યા હતા?
a)
કેસરી અને મરાઠા
b)
ધી પંજાબ અને ધી પ્યૂપિલ
c)
મરાઠા અને વંદે માતરમ
d)
પંજાબ અને મરાઠા
2.
આમાંથી કોણ મવાળવાદી નેતા ન હતા ?
a)
ગોપાલકૃષ્ણ ગોખલે
b)
દાદાભાઈ નવરોજી
c)
સુરેન્દ્રનાથ બેનરજી
d)
લાલા લજપતરાય
3.
"ભાગલા પાડો અને રાજ કરો" એ નીતિ કોણે અમલમાં મૂકી?
a)
લોર્ડ વિલિયમ બેન્ટિન્કે
b)
લોર્ડ કર્ઝને
c)
લોર્ડ રિપને
d)
લોર્ડ કૅનિંગે
4.
"સ્વરાજ મારો જન્મસિદ્ધ હક છે હું તેને મેળવીને જ જંપીશ."
a)
મહાત્મા ગાંધીજી
b)
સરદાર વલ્લભભાઈ પટેલ
c)
બાલ ગંગાધર ટિળક
d)
બીપીનચંદ્ર પાલ
5.
વ્યક્તિગત સત્યાગ્રહના પ્રથમ સત્યાગ્રહી કોણ હતા ?
a)
વિનોબા ભાવે
b)
ગાંધીજી
c)
સરદાર પટેલ
d)
જવાહરલાલ નેહરુ
Reset
