wayground logo

Free Printable Worksheets

NEW

Font size

S
M
L
XL
Worksheets

જ્ઞાન સાધના (પ્રકાશ )

Total questions: 25

Worksheet time: 13mins

Name
Class
Date
1.

અરીસાની સપાટી સાથે 90° ના માપનો ખૂણો બનાવતા કિરણ ને શું કહે છે ?

a)

આપાતકિરણ

b)

પરાવર્તિત કિરણ

c)

લંબ

d)

ગુણક કિરણ

2.

આપાતકોણ કયા બે કિરણ વચ્ચે રચાય છે ?

a)

આપાતકિરણ અને લંબ

b)

પરાવર્તિત કિરણ અને લંબ

c)

આપાતકિરણ તને પરાવર્તિત કિરણ

d)

લંબ અને ગુણાંક કિરણ

3.

જો આપાતકોણ 45° નો હોય તો પરાવર્તન કોણ કેટલા અંશનો થશે ?

a)

50

b)

150

c)

90

d)

45

4.

ખરબચડી સપાટી દ્વારા થતું પરાવર્તન એ કેવું પરાવર્તન છે?

a)

નિયમિત પરાવર્તન

b)

અનિયમિત પરાવર્તન

c)

ગુણક પરાવર્તન

d)

એક પણ નહીં

5.

સૂર્યપ્રકાશ કેટલા રંગનો બનેલો છે ?

a)

1

b)

2

c)

5

d)

7

6.

કોર્નિયા ની પાછળ એક ઘેરા રંગનુ સ્નાયુઓનુ બંધારણ જોવા મળે છે તેને શું કહે છે ?

a)

રેટીના

b)

કીકી

c)

નેત્ર પટલ

d)

આઈરીસ

7.

કોણ આંખને વિશિષ્ટ રંગ પ્રદાન કરે છે ?

a)

નેત્ર પટલ

b)

આઈ રીસ

c)

કીકી

d)

રેટીના

8.

પ્રકાશનું કિરણ આંખના પાછળના ભાગમાં કેન્દ્રિત થાય છે તેને શું કહે છે ?

a)

કોર્નિયા

b)

કીકી

c)

નેત્રપટલ

d)

આઈરીસ

9.

આંખના કયા કોષો રંગ પારખે છે ?

a)

અંધ

b)

સળી

c)

શંકુ

d)

ધ્રાણ

10.

આંખની સામેથી વસ્તુ ખસેડી લેતાં તેનું પ્રતિબિંબ કેટલા સેકન્ડ સુધી ચાલુ રહે છે ?

a)

1/16

b)

1/14

c)

1/13

d)

1/17

11.

સૌથી આરામદાયક વાંચવા માટેનું વસ્તુનું આંખથી અંતર કેટલું રાખવું જોઈએ ?

a)

15સેમી

b)

25સેમી

c)

45સેમી

d)

35સેમી

12.

વસ્તુ ક્યારેય જોઈ શકાય છે ?

a)

તે સફેદ હોય તો

b)

તે અંધારામાં હોય તો

c)

તેના પર પડતો પ્રકાશ પરાવર્તિત થઈ આપણી આંખમાં પ્રવેશે.

d)

કોઈપણ સંજોગોમાં

13.

સમતલ અરીસા વડે કેવું પ્રતિબિંબ મળે છે ?

a)

આભાસી અને ઊલટું

b)

આભાસી અને સીધું

c)

વાસ્તવિક અને ઊલટું

d)

વાસ્તવિક અને સીધું

14.

પાણીની અંદર રહેલી સબમરીનમાથી દરિયાની સપાટી પર તરતી સ્ટીમરને જોવા કયું સાધન વપરાય છે ?

a)

કેલિડોસ્કોપ

b)

પેરિસ્કોપ

c)

દૂરબીન

d)

સર્ચલાઈટ

15.

સૂર્યપ્રકાશનો સાત રંગમાં છુટા પડવાની ઘટનાને શું કહે છે ?

a)

પરાવર્તન

b)

રંગ પટ

c)

વિભાજન

d)

પૃથ્થકરણ

16.

સમતલ અરીસાની સામે 20 cm અંતરે મૂકેલી વસ્તુનું પ્રતિબિંબ અરીસાની પાછળ અરીસાથી કેટલા અંતરે મળે ?

a)

20cm

b)

40cm

c)

10cm

d)

ચોક્કસ અંતર કહી શકાય નહીં

17.

રેટિના અને દૃષ્ટિ ચેતાના જોડાણ આગળ કોઈ દ્રષ્ટિ હોતી નથી તે જગ્યાને શું કહે છે ?

a)

સાતત્ય બિંદુ

b)

અંધ બિંદુ

c)

સળી કોષ

d)

શંકુ કોષ

18.

આપાત કિરણ સમતલ અરીસાની સપાટી સાથે 75નો કોણ બનાવે છે તો પરાવર્તન કોણ નું માપ કેટલું હોય છે ?

a)

15

b)

75

c)

45

d)

105

19.

આંખમાં લેન્સની કેન્દ્રલંબાઈમાં થતો ફેરફાર સ્થાને આભારી છે?

a)

કોર્નિયા

b)

આઈ રીસ

c)

કીકી

d)

સીલીયરી સ્નાયુઓ

20.

આંખમાં પ્રવેશતા પ્રકાશના પ્રમાણનું નિયંત્રણ કોણ કરે છે ?

a)

કોર્નિયા

b)

આઈરીસ

c)

સિલિયરી સ્નાયુઓ

d)

લેન્સ

21.

આપાતકોણ અને પરાવર્તન કોણ સમાન હોય છે યોગ્ય વિકલ્પ પસંદ કરો .

a)

હંમેશા

b)

ક્યારેક

c)

ચોક્કસ પરિસ્થિતિમાં

d)

ક્યારે નહીં

22.

ગુણક પ્રતિબિંબ મેળવવા ઓછામાં ઓછા કેટલા અરીસા જોઈએ ?

a)

1

b)

2

c)

3

d)

4

23.

બે અરીસાઓ વચ્ચેનો ખૂણો 90 હોય તો તેમાં ગુણક પ્રતિબિંબના સિદ્ધાંત મુજબ કેટલા પ્રતિબિંબ મળે ?

a)

3

b)

4

c)

5

d)

9

24.

બ્રેઇલ લિપિમાં કેટલા ટપકાની તરાહો ચિન્હો હોય છે.

a)

65

b)

63

c)

36

d)

163

25.

એન્ડોસ્કોપમાં ત્રણ સમતલ અરીસા પરસ્પર કેટલા અંશના ખૂણે ગોઠવાયેલ હોય છે ?

a)

30

b)

60

c)

45

d)

90