wayground logo

Free Printable Worksheets

NEW

Font size

S
M
L
XL
Worksheets

EARTH

Total questions: 5

Worksheet time: 3mins

Name
Class
Date
1.
દહન માટે .....વાયુ જરૂરી છે?
a)
કાપડ
b)
હાઈડ્રોજન
c)
નાઇટ્રોજન
d)
ઓક્સિજન
2.
વિદ્યુત સુવાહક પદાર્થ નીચેનામાંથી કયો છે?
a)
લાકડું
b)
કાપડ
c)
લોખંડ
d)
કાગળ
3.
એક મીટર બરાબર ...... સેન્ટિમીટર
a)
100
b)
1000
c)
10
d)
1
4.
ચોરસની પરિમિતિ બરાબર
a)
લંબાઈ* લંબાઈ
b)
4* લંબાઈ
c)
લંબાઈ+પહોળાઈ
d)
પહોળાઈ *પહોળાઈ
5.
પાણીનું વરાળમાં રૂપાંતર થવાની ક્રિયાને કઈ ક્રિયા કહે છે?
a)
ઘની ભવન
b)
ઓક્સિડેશન
c)
બાષ્પીભવન
d)
ઓક્સીભવન