Worksheetsવિજ્ઞાન 8 kuntalpur
Total questions: 10
Worksheet time: 5mins
Name
Class
Date
1.
સૂર્ય મંડળ મા કેટલા ગ્રહો છે?
a)
૭
b)
૯
c)
૮
d)
૧૦
2.
બુધ નો પરિક્રમા સમય કેટલો છે?
a)
૩૬૫ દિવસ
b)
૮૮ દિવસ
c)
૧ વર્ષ
d)
૩૬૫ દિવસ ૬ કલાક
3.
પૃથ્વી નો પરિભ્રણ સમય કેટલો છે
a)
૩૦ દિવસ
b)
૨૪ કલાક
c)
૧૨ કલાક
d)
૧૫ દિવસ
4.
સૌથી તેજસ્વી ગ્રહ ક્યો છે
a)
બુધ
b)
શુક્ર
c)
મંગળ
d)
પૃથ્વી
5.
મધ્ય ભાગમાં લોખંડ, મેગ્નેશિયમ ના ખડકો
a)
યુરેનસ
b)
ગુરુ
c)
શનિ
d)
મંગળ
6.
સૌથી ઓછી ઘનતા
a)
શનિ
b)
બુધ
c)
પ્લુટો
d)
ચંદ્ર
7.
સૂર્ય મંડળ નો સૌથી મોટો ઉપગ્રહ ધરાવે છે
a)
શનિ
b)
ગુરુ
c)
બુધ
d)
મંગળ
8.
મીમાસ કોનો ઉપગ્રહ છે
a)
શનિ
b)
ગુરુ
c)
મંગળ
d)
પ્લુટો
9.
ઋતુ પરિવર્તન
a)
પરિક્રમા
b)
ધરિભ્રમણ
c)
પરિક્રમણ
d)
રાત દિવસ
10.
૬૦ જેટલા ઉપગ્રહ
a)
શનિ
b)
મંગળ
c)
ગુરુ
d)
નેપ્ચ્યુન
100 %
