wayground logo

Free Printable Worksheets

Font size

S
M
L
XL
Worksheets

ધાતુઓ અને અધાતુઓ(PJsoni)

Total questions: 20

Worksheet time: 15mins

Name
Class
Date
1.

1. નીચેનામાંથી મિશ્રધાતુ કઈ છે?

a)

બ્રાસ

b)

બ્રોન્ઝ

c)

સ્ટીલ

d)

આપેલ તમામ

2.

2. લોહસ્તંભની ઊંચાઈ અને વજન અનુક્રમે કેટલું છે?

a)

D. 9 m, 9 90

b)

B. 8 m, 6ટન

c)

C. 5 m, 5 10

d)

A. 7 m, 7 ટન

3.

3. સૌથી વધુ ટીપી શકાય તેવી ધાતુ કઈ છે?

a)

જસ્ત

b)

કોપર

c)

A. સોનું

d)

લોખંડ

4.

4. ઉષ્માના ઉત્તમ વાહકો તરીકે કઈ ધાતુ ઉપયોગી નથી ?

a)

ચાંદી

b)

કોપર

c)

સીસુ

d)

આપેલા તમામ

5.

વિદ્યુત તાર ઉપર શેનું અસ્તર લગાવેલ હોય છે?

a)

D. PAN

b)

B. PVC

c)

A. DDT

d)

C. PTFE

6.

6. ઓરડાના તાપમાને કઈ ધાતુ પ્રવાહી સ્વરૂપમાં અસ્તિત્વ ધરાવે છે?

a)

તાંબુ

b)

ગેસ

c)

A. પારો

d)

આલ્યુમિનિયમ

7.

(a)   ચમકદાર અધાતુ છે.

8.

હીરો અને ગ્રેફાઇટ (a)   ના અપરરૂપ છે.

9.

ધાતુઓ (a)   ઑક્સાઇડ આપે છે.

10.

) કૉપર (II) (a)   ઑક્સાઇડ રંગનો છે

11.

) સોલ્ડર એ ,,,,,,,,,,,,,અને (a)   ની મિશ્રધાતુ છે

12.

મિશ્રધાતુની વિદ્યુતવાહકતા અને ગલનબિંદુ શુદ્ધ ધાતુઓ કરતાં (a)   હોય છે.

13.

બધી જ ધાતુઓની સખતાઈ સમાન હોય છે

a)
True
b)
False
14.

ચાંદી અને કૉપર ઉષ્માના ઉત્તમ વાહકો છે

a)
True
b)
False
15.

બ્રોમિન વાયુ છે.

a)
True
b)
False
16.

ગ્રેફાઈટ ઉષ્માનું અવાહક છે

a)
True
b)
False
17.

ધાતુને ટીપીને પાતળાં પતરાં બનાવી શકાય છે. આ ગુણધર્મને શું કહે છે?

(a)  

18.

1 g સોનાને કેટલા km લંબાઈના તારમાં ફેરવી શકાય?

(a)  

19.

ઉષ્માના નિર્બળ વાહકોનાં બે ઉદાહરણ આપો.

(a)  

20.

ફ્લોરિનની બાહ્યતમ કક્ષામાં કેટલા ઇલેક્ટ્રૉન હોય છે?

(a)