NEW
Font size
WorksheetsHiren sharma
Total questions: 16
Worksheet time: 8mins
નિર્માણ ક્રિયા ના આધારે પર્વતોને કેટલાં વિભાગમાં વહેંચવામાં આવે છે
1
2
3
4
ભૌગોલીક સ્થાન અને સંરચના ના આધારે ઉચ્ચપ્રદેશો ને કેટલા ભાગમાં વહેંચી શકાય છે
1
2
3
4
જ્યારે કોઈ જળવિસ્તાર ત્રણ બાજુથી ભૂમિ થી ઘેરાયેલ હોય છે તેને શું કહેવામાં આવે છે
ટાપુ
અખાત
દ્વીપ કલ્પ
એકપણ નહીં
નકશા ના અંગો કેટલા છે
1
2
3
4
નકશામાં ખેતી દર્શાવવા માટે કયા રંગનો ઉપયોગ થાય છે
પીળૉ
લીલો
લાલ
કાળો
એશિયાઈ સિંહો સમગ્ર વિશ્વમાં માત્ર ક્યાં જોવા મળે છે
ગુજરાત
મહારાષ્ટ્ર
રાજસ્થાન
મધ્યપ્રદેશ
ગામ કે શહેર માટે કઈ સરકાર કાર્યભાર સંભાળે છે
રાજ્ય સરકાર
રાજાસાહી સરકાર
સ્થાનિક સરકાર
કેન્દ્ર સરકાર
તાલુકા પંચાયત ના વહીવટી વડા ને શું કહે છે
Tdo
Ddo
પ્રમુખ
એક પણ નહીં
નગરપાલિકા ની સભ્ય સંખ્યા ઓછામાં ઓછી કેટલી હોય છે
21
22
23
28
આપણે પંચાયતી રાજ્યનુ કેટલા સ્તરનું માળખુ સ્વીકારેલ છે
1
2
3
4
આ ચિત્ર શાનું છે?
ગામડું
શહેર
પોળ
એક પણ નહીં
આ ચિત્ર શાનું છે?
શહેર
પોળ
ગામડું
એક પણ નહીં
ભારત મા પંચાયત રાજ ની શરૂઆત ક્યા ગામ થી થઈ હતી?
બગોદરા
બગાદરા
બગાદરઓ
એક પણ નહીં
પંચાયતી રાજ નાં પીતા કોને ક્હે છે?
બળવંત રાય મહેતા
બળવંત રાય રાઠોડ
બળવંત રાય માયાવન્શી
બળવંત રાય ઠાકોર
બંધારણ નો અમલ કયાર થી થયો?
9 ડિસે.1946
26 ડિસે.1949
26 જાન્યુ 1950
15 ઓગ 1947
બંધારણ નો અમલ કયાર થી થયો?
9 ડિસે.1946
26 ડિસે.1949
26 જાન્યુ 1950
15 ઓગ 1947
