wayground logo

Free Printable Worksheets

NEW

Font size

S
M
L
XL
Worksheets

ભારતનું બંધારણ

Total questions: 20

Worksheet time: 10mins

Name
Class
Date
1.

આપણા બંધારણમાં કુલ કેટલા પરિશિષ્ટ છે?

a)

15

b)

12

c)

10

d)

17

2.

બંધારણ માં કુલ કેટલી કલમો છે?

a)

309

b)

395

c)

370

d)

302

3.

બંધારણ સભાના પ્રમુખ કોણ હતા?

a)

ર્ડા.

રાજેન્દ્રપ્રસાદ

b)

ર્ડા. આંબેડકર

c)

કનૈયાલાલ મુનશી

d)

જવાહરલાલ નહેરુ

4.

આપણું રાષ્ટ્રગીત કયું છે?

a)

વંદે માતરમ

b)

જન ગણ મન ના

c)

જય જય ગરવી ગુજરાત

d)

વિજય વિશ્વ તિરંગા

5.

લોકસભામાં ગુજરાતની કેટલી બેઠકો છે?

a)

25

b)

30

c)

26

d)

28

6.

ગુજરાત વિધાનસભાની બેઠકો કેટલી છે?

a)

180

b)

188

c)

168

d)

182

7.

ભારતીય સંસદના નેતા કોણ હોય છે?

a)

રાષ્ટ્રપતિ

b)

ઉપરાષ્ટ્રપતિ

c)

વડાપ્રધાન

d)

ગૃહ મંત્રી

8.

નાણા પંચની નિમણુક કોણ કરે છે?

a)

વડાપ્રધાન

b)

રાષ્ટ્રપતિ

c)

નાણામંત્રી

d)

ગૃહ મંત્રી

9.

બંધારણ વિશે સૌ પ્રથમ વિચાર કોને આવ્યો હતો?

a)

જવાહરલાલ નહેરુ

b)

ડો. રાજેન્દ્ર પ્રસાદ

c)

કનૈયાલાલ મુનશી

d)

એન એન રોય

10.

આપણા દેશનું રાષ્ટ્ર ગાન કયુ છે?

a)

વંદે માતરમ

b)

જન ગણ મન

c)

વિજય વિશ્વ તિરંગા

d)

મનુષ્ય તુ બડા મહાન

11.

બંધારણ સભાના કુલ સભ્યો કેટલા હતા?

a)

399

b)

389

c)

378

d)

377

12.

રાજ્યપાલની નિમણુક કેટલા વર્ષ માટે કરવામાં આવે છે?

a)

5

b)

6

c)

7

d)

3

13.

જન ગણ મન રાષ્ટ્રગાન કેટલા પદનું છે?

a)

5

b)

3

c)

6

d)

4

14.

સંસદમાં ખરડો રજૂ કરતાં પહેલાં કોની મંજૂરી લેવી પડે છે?

a)

રાષ્ટ્રપતિ

b)

વડાપ્રધાન

c)

સંસદ

d)

સ્પીકર

15.

ભારતીય પ્રજાસત્તાક રાજ્ય ના વડા કોણ છે?

a)

રાષ્ટ્રપતિ

b)

વડાપ્રધાન

c)

ઉપરાષ્ટ્રપતિ

d)

ગૃહમંત્રી

16.

બંધારણ માન્ય ભાષાઓ કેટલી છે?

a)

22

b)

18

c)

17

d)

14

17.

સુપ્રીમકોર્ટના ન્યાયાધીશ ની નિમણુંક કોણ કરે છે ?

a)

રાષ્ટ્રપતિ

b)

વડાપ્રધાન

c)

ઉપરાષ્ટ્રપતિ

d)

ગૃહ મંત્રી

18.

ભારત ના બંધારણ માં કુલ કેટલા પૃષ્ઠો છે?

a)

540

b)

529

c)

520

d)

642

19.

લોકસભાએ પસાર કરેલો નાણાકીય ખરડો રાજ્ય સભા કેટલા દિવસ સુધી રોકી શકે?

a)

12

b)

15

c)

14

d)

21

20.

અંદાજપત્રને કોણ તૈયાર કરે છે?

a)

વડાપ્રધાન

b)

નાણામંત્રી

c)

મંત્રીમંડળ

d)

રાષ્ટ્રપતિ