wayground logo

Free Printable Worksheets

NEW

Font size

S
M
L
XL
Worksheets

ધોરણ ૬ થી ૮ સામાજિક વિજ્ઞાન વિકલ્પ

Total questions: 12

Worksheet time: 6mins

Name
Class
Date
1.

ગુજરાતમાં ક્યું પ્રખ્યાત 'જૈન તીર્થ' આવેલ છે ?

a)

મોઢેરા

b)

અંબાજી

c)

પાવાગઢ

d)

પાલીતાણા

2.

ગૌતમ બુદ્ધનું બાળપણનું નામ શું હતું ?

a)

વર્ધમાન

b)

સિદ્ધાર્થ

c)

રાહુલ

d)

અશોક

3.

10 ડિસેમ્બરને કયા દિવસ તરીકે ઉજવવામાં આવે છે?

a)

બાળ અધિકાર દિવસ

b)

મહિલા અધિકાર દિવસ

c)

માનવ અધિકાર દિવસ

d)

સામાજિક સમરસતા દિવસ

4.

આપણા દેશની સર્વોચ્ય અદાલત ક્યાં આવેલી છે?

a)

મુંબઈ

b)

દિલ્હી

c)

અમદાવાદ

d)

ચેન્નઈ

5.

બંધારણ સભામાં કુલ કેટલા સભ્યો હતા ?

a)

350

b)

389

c)

379

d)

385

6.

નીચેનામાંથી કઈ આપતિ માનવસર્જિત આપતિ છે?

a)

આગ

b)

દાવાનળ

c)

હુલ્લડ

d)

ત્સુનામી

7.

અહોમ સમાજના કુળને શું કહેવામાં આવતું ?

a)

દેવ

b)

સુક્ત

c)

નેમ

d)

ખેલ

8.

રામચરિત માનસ ની રચના કોણે કરી ?

a)

રામાનંદ

b)

વાલ્મીકિ

c)

નરસિંહ મહેતા

d)

તુલસીદાસ

9.

પશ્ચિમ બંગાળમાં ક્યાં તહેવારનું વિશેષ મહત્ત્વ છે?

a)

કાલી પૂજા

b)

દુર્ગાપૂજા

c)

લક્ષ્મી પૂજા

d)

સરસ્વતી પૂજા

10.

પૃથ્વી પર કેટલા આવરણો આવેલા છે ?

a)

એક

b)

બે

c)

ત્રણ

d)

ચાર

11.

ગુજરાતમાં ઘુડખર પ્રાણી ક્યાં વિસ્તારમાં જોવા મળે છે?

a)

બનાસકાંઠા

b)

કચ્છ

c)

સાબરકાંઠા

d)

જૂનાગઢ

12.

ભારતમાં કાપડની મિલ સૌપ્રથમ કયાં શરૂ થઈ હતી ?

a)

ચેન્નાઇ

b)

કોલકાતા

c)

મુંબઈ

d)

અમદાવાદ