Wayground logo

Free Printable Worksheets

Font size

S
M
L
XL
Worksheets

590 જ્ઞાનસેતુ પર્યાવરણ

Total questions: 15

Worksheet time: 8mins

Name
Class
Date
1.

નીચેનામાંથી ક્યુ પક્ષી માળો બનાવતું નથી?

a)

કોયલ

b)

કંસારો

c)

કાગડો

d)

ચકલી

2.

બે પાંદડા સીવીને માળો બનાવતું પક્ષી કોણ છે?

a)

સુગરી

b)

દરજીડો

c)

કબુતર

d)

ચકલી

3.

તમારા માતાના ભાઈને શુ કહેશો?

a)

મામા

b)

કાકા

c)

ભાઈ

d)

માસા

4.

અમદાવાદ શહેર કઈ નદી કિનારે વસેલું છે?

a)

મહીસાગર

b)

સાબરમતી

c)

હાથમતી

d)

દમણ

5.

એલિસ બ્રિજ ક્યા શહેરમાં આવેલો છે?

a)

સુરેન્દ્રનગર

b)

રાજકોટ

c)

ભાવનગર

d)

અમદાવાદ

6.

ગુરુદ્વારા કયા ધર્મનું તીર્થ સ્થળ છે?

a)

શિખ

b)

હિન્દુ

c)

ઇશાઇ

d)

ઇસ્લામ

7.

મેદાનમાં રમાતી રમત કઈ છે?

a)

ચેસ

b)

કેરમ

c)

વોલીબોલ

d)

લુડો

8.

હું પાટણનું વિશ્વ વિખ્યાત સ્થળ છું.

a)

નદી

b)

કુવો

c)

મંદિર

d)

વાવ

9.

રણ પ્રદેશ કોની કિંમત વધારે હોય છે?

a)

પાણી

b)

માટી

c)

પથ્થર

d)

રેતી

10.

રણ પ્રદેશમાં ક્યુ વૃક્ષ વધુ જોવા મળે છે?

a)

પાણી

b)

લીબડો

c)

સોપારી

d)

ખજૂર

11.

ગુજરાતમાં ક્યાં સ્થળે રણ વિસ્તાર આવેલ છે?

a)

નળ સરોવર

b)

કચ્છ

c)

ભાલ

d)

ચરોતર

12.

ગુજરાતની સૌથી મોટી નદી કઈ છે?

a)

સાબરમતી

b)

નર્મદા

c)

ગંગા

d)

યમુના

13.

રસોઈમાં ખાટો સ્વાદ લેવા શું નાખવામાં આવે છે?

a)

તેલ

b)

મધ

c)

લીંબુ

d)

ખાંડ

14.

વસ્તુ નો સ્વાદ કઈ ઇન્દ્રિય થી પારખી શકાય છે?

a)

નાક

b)

જીભ

c)

દાંત

d)

મુખ

15.

ગોરખ શિખર કયા જિલ્લામાં આવેલ છે?

a)

ભાવનગર

b)

પોરબંદર

c)

જુનાગઢ

d)

સુરત