Wayground logo

Free Printable Worksheets

Font size

S
M
L
XL
Worksheets

ગુજરતી

Total questions: 13

Worksheet time: 5mins

Name
Class
Date
1.

'વળાવી બા આવી' કાવ્યના કવિ કોણ છે?

a)

હર્ષ ભ્રહ્મ્ભટ્ટ

b)

તુષાર શુક્લ

c)

ઉશનસ

d)

સ્નેહ્રરશ્મિ

2.

વળાવી બા આવી કાવ્યનો પ્રકાર કયો છે?

a)

ગઝલ

b)

હાઇકુ

c)

ઉર્મિગીત

d)

સૉનેટ

3.

રજની શબ્દનો સમાનાર્થી શબ્દ ?

a)

બપોર

b)

રાત્રિ

c)

દિવસ

d)

સાંજ

4.

ગૃહિણી વટાવેલા ઉંબરાને કવિએ કેવો કહ્યો છે?

a)

લાકડાનો

b)

આરસનો

c)

મરજાદી

d)

ગ્રેનાઇટનો

5.

બેય હાથે આરતી ઉતારવી રૂઢિપ્રયોગનો અર્થ શું થાય?

a)

પ્રસન્ન થવું

b)

નવાઇ પામવી

c)

ખુબ પૈસા હોવા

d)

મહેરબાની કરવી

6.

મહાકવિ પ્રમાનંદ ક્યાંના વતની હતા?

a)

અમદાવાદ

b)

વડોદરા

c)

સુરત

d)

પોર્બંદર

7.

મહાકવિ પ્રમાનંદ ક્યાંના વતની હતા?

a)

અમદાવાદ

b)

વડોદરા

c)

સુરત

d)

પોરબંદર

8.

મન ભીંતોમાં ભમવું રૂઢિપ્રયોગનો અર્થ શું થાય?

a)

મગજ ખસી જવું

b)

દીવાલ તરફ જ જોવું

c)

વાત મનમાં જ રહેવી

d)

મન કોઇ જગ્યાએ સ્થિર ના હોવું

9.

શ્રીક્રુષ્ણ ભગવાનને કેટલી પટરાણીઓ હતી?

a)

આઠ

b)

ચાર

c)

સોળ હજાર

d)

એક

10.

ટોળે વળેલા લોકોને ચંદા કેવા કહે છે?

a)

મૂછો વગરના

b)

કાયર

c)

ડરપોક

d)

વગર પૂંછડાના ઉંદરો

11.

કોઢી શબ્દનો સમાનાર્થી શૂં થાય?

a)

કોઢ

b)

કરોડ

c)

કુહાડી

d)

કંચન

12.

હાઇકુ કયા દેશનો કાવ્ય પ્રકાર છે?

a)

ઇટાલી

b)

જાપાન

c)

ચીન

d)

કોરિયા

13.

સંસ્કારની શ્રીમંતાઇ પાઠ્માં શેઠ જગમોહનદાસના કુટુંબાની મુલાકતે કોણ જાય છે?

a)

ઉત્પલ્લા

b)

પ્રીતિ

c)

સુમોહન

d)

દર્શના