NEW
Font size
WorksheetsFirst terminal OTR EXAM
Total questions: 20
Worksheet time: 20mins
તણખો ક્યાં ન પડ્યો?
ચિનગારીમાં
જામગરીમાં
સગડીમાં
વિપત્તમાં
જુમો વેણુને ખવરાવવા રોજ શું ખરીદતો હતો ?
જુવાર
બાજરી
ગદબ
સૂકુંઘાસ
બાળકના ક્ષેમકુશળ માટે માતાના મુખેથી કયો શબ્દ વારંવાર સરી પડે છે ?
ખમ્મા
ઓવારણાં
અભાગી
સાચવજે
ગુજરાતનું વિધાનસભાગૃહ કયાં આવેલું છે ?
ગાંધીનગરમાં
ભુજમાં
પોરબંદરમાં
ભાવનગરમાં
કવિએ નોટ અને સિક્કા ક્યાં નાખવાનું કહ્યું છે ?
ઉકરડામાં
કબાટમાં
નદીમાં
તળાવમાં
પાટણના રાજા માટે જગડુશા કયું વિશેષણ વાપરે છે ?
પ્રજાવત્સલ
મુત્સદી
કંજૂસ
ડરપોક
' આજ આનંદ ' કાવ્યનો પ્રકાર જણાવો.
લોકગીત
પ્રકૃતિગીત
ઊર્મિગીત
ભક્તિગીત
' ગવરી ' શબ્દનો સમાનાર્થી શબ્દ લખો.
ગાય
નદી
બળદ
ઘોડો
પાટણના રાજાનું નામ શું છે ?
વિશળદેવ
વીરભદ્ર સિંહ
કૃષ્ણકુમાર
સયાજીરાવ
' પાણી ' શબ્દની સંજ્ઞા ઓળખો.
દ્રવ્ય વાચક
વ્યક્તિ વાચક
જાતિવાચક
ભાવવાચક
' કાકાએ કાકીને કચુંબર આપ્યું. ' અલંકાર ઓળખો.
શબ્દાનું પ્રાસ
અંત્યાનુપ્રાસ
વર્ણાનુપ્રાસ
આંતર પ્રાસ
' અનેક રંગો જોવા ' રૂઢિપ્રયોગ નો અર્થ આપો .
અનેક અનુભવો થવા
અનેક સુખો જોવા
અનેક દુઃખો જોવા
તડકો છાંયો જોવા
' રાજ્ય કે દેશ નું વડું મથક ' - શબ્દ સમૂહ માટે એક શબ્દ આપો.
પાટનગર
શહેર
પ્રદેશ
જિલ્લો
જુમાની વેણુ પ્રત્યેની લાગણીને શું કહેવાય ?
માનવ પ્રેમ
પશુપ્રેમ
માનવતા
લાગણીવેડા
અમે જરૂરી ........... મેળવી વિધાનસભા ગૃહ માં પ્રવેશ્યા.
ગેટપાસ
ઓળખ પત્ર
' મીઠાશ ' શબ્દની સંજ્ઞા ઓળખો.
વ્યક્તિ વાચક
ભાવવાચક
સમૂહ વાચક
જાતિવાચક
'મુઠ્ઠી ચણા કે ધાણી
ઝરણાનું મીઠું પાણી.' - અલંકાર ઓળખો.
અંત્યાનુ પ્રાસ
શબ્દાનુપ્રાસ
વર્ણાનુપ્રાસ
આંતરપ્રાસ
તાત્કાલિક સારવાર માટે 108 નંબરની વાન બોલાવવા માટે ક્યા નંબર પર ફોન કરવો જોઈએ.
100
108
105
111
અનુનાસિકો ની સંખ્યા કેટલી છે.?
1
5
10
7
કંઠ્ય વર્ણ ના ઉદાહરણ જણાવો.
ક , ખ , ગ , ઘ
ટ , ઠ, ડ, ઢ
પ , ફ , બ , ભ
ત , થ , દ, ધ
