NEW
Font size
WorksheetsUntitled Quiz
Total questions: 20
Worksheet time: 10mins
હું હાથથી લખાયેલ લખાણ છું.
વાક્ય
શબ્દ
હસ્તપ્રત
અક્ષર
પ્રાચીન સમયમાં લખવા માટે માનવી મારો ઉપયોગ કરતો હતો.
કાગળ
પેન
કાપડ
ભોજપત્ર અને તાડપત્ર
હસ્તપ્રતો કઈ ભાષામાં લખાયેલ હતી?
સંસ્કૃત, હિન્દી, ગુજરાતી
સંસ્કૃત, મલયાલમ, ગુજરાતી
સંસ્કૃત, હિન્દી, અંગ્રેજી
સંસ્કૃત, પ્રાકૃત, તમિલ
કયા લખાણો લાંબા સમય સુધી ટકી રહે છે?
અભિલેખો
કાગળ પરનું લખાણ
કાપડ પરનું લખાણ
વૃક્ષના પાન પર લખેલ લખાણ
ભારતના સૌથી જૂના સિક્કા કયા છે?
સોનાના
પંચમાર્ક
ચાંદીના
પથ્થરના
જો તમારું વજન સૂર્ય પર 28 કિગ્રા હોય તો પૃથ્વી પર તમારું વજન કેટલું થાય?
1 કિગ્રા
28 કિગ્રા
144 કિગ્રા
0 કિગ્રા
સૂર્યની સપાટી હાઈડ્રોજનની બનેલી છે? ખરું કે ખોટું જણાવો.
ખોટું
ખરું
સજીવોના પાલક તરીકે કોને ઓળખવામાં આવે છે?
પૃથ્વી
મંગળ
સૂર્ય
ગુરુ
ઉત્તર ભારતમાં કયા રાજાના અવસાન બાદ નાના નાના રાજ્યો સ્વતંત્ર થયા હતા?
પુલકેશી બીજાના
હર્ષવર્ધનના
મિહિર ભોજના
અશોકના
બુંદેલખંડ નું રાજ્ય પાછળથી કયા નામે ઓળખાયું હતું?
જેજાકભુક્તિ
ઉજ્જૈનયિની
પ્રતિહારો
સોલુકય
માળવાના પરમાર વંશના શાસકોમાં નીચેનામાંથી કોનો સમાવેશ થતો નથી?
કુમારપાળ
ભોજ
સીયક
મું જ
દિલ્હી સલ્તનતના પ્રથમ મહિલા શાસક કોણ હતા?
કુતુબુદ્દીન ઐબક
નૂરજહાં
મોહમ્મદ તુઘલક
રઝિયા સુલતાના
ભારતમાં પોર્ટુગીઝોને રાજધાની કઈ હતી?
ગોવા
દીવ
દમણ
વઘઇ
ભારતમાં ન્યાયતંત્ર ની શરૂઆત કરનાર અંગ્રેજ અધિકારી કોણ હતો?
ડેલહાઉસી
વેલેસલી
કલાઈવ
વોરન હેસ્ટિંગ
નીચેનામાંથી કયું વિરલ સંસાધન છે?
જળ
ખનિજ તેલ
ક્રાયોલાઈટ
ઓક્સિજન
રાસાયણિક ખાતરોનો ઉપયોગ કરવાથી........
જમીનની ગુણવત્તા ઘટાડે છે.
જમીનની ગુણવત્તા વધારે છે
જમીન પોચી બને છે
ખેતરમાં પાક વધારે થાય
B_c_me
e, o
A,a
u,o
u,u
Mood નો rhyming word શોધો
Good, bhool
Mool, tool
Good, food
Goli, bholu
The rough path was________
In the village
on the river bank
in the sky
in the river
Tejasvini was _______years Old.
2025
2011
12
10
