Worksheets(1 - 1 - 3) ભાષાંતર કરો
Total questions: 20
Worksheet time: 20mins
Name
Class
Date
1.
હું શાંતિભાઈ છું. હું શિક્ષક છું.
(a)
2.
તું રમેશ છે. તું વિદ્યાર્થી છે.
(a)
3.
તમે રામજીભાઈ છો. તમે ખેડૂત છો.
(a)
4.
તે કાનજીભાઈ છે. તે દરજી છે
(a)
5.
તે શારદાબેન છે. તે નર્સ છે.
(a)
6.
આ ભમરડો છે. તે મારો ભમરડો છે.
(a)
7.
પેલી ઢીંગલી છે. તે તમારી ઢીંગલી છે.
(a)
8.
અમે ઊંચા છીએ. તમે ઠીંગણા છો.
(a)
9.
આ મારો કૂતરો છે. પેલો તમારો કૂતરો છે.
(a)
10.
મારો કૂતરો સફેદ છે. તમારો કૂતરો કાળો છે.
(a)
11.
તું મારી બહેન છે. હું તારો ભાઈ છું.
(a)
12.
આ કૂતરો છે. તે કાળો છે.
(a)
13.
હું રાધા છું. પેલું મારું ઘર છે.
(a)
14.
પેલો રાકેશ છે.તે મારો મિત્ર છે.
(a)
15.
આ ચોપડી છે. તે મારી ચોપડી છે.
(a)
16.
ભરત ઊંચો છે. કમલ ઠીંગણો છે.
(a)
17.
આ દફતર છે. તે નવું છે.
(a)
18.
પેલી બિલાડી છે. તે તમારી બિલાડી છે.
(a)
19.
પેલો વિદ્યાર્થી છે. તે જાડો છે.
(a)
20.
પેલી કલમ છે. તે જૂની છે.
(a)
100 %
