NEW
Font size
Worksheetsગુજરાતી ધોરણ 8 test - 1
Total questions: 20
Worksheet time: 10mins
' બજારમાં ' પાઠમાં આપેલ કોમ્પ્લેક્ષનું નામ જણાવો.
પીઠડ કોમ્પ્લેક્સ
પ્રભાત કોમ્પ્લેક્સ
પરમ કોમ્પ્લેક્સ
વિનય કોમ્પ્લેક્સ
ટેન્કરની પાછળ ઊભેલી વ્યક્તિ કોને ફોન કરી રહી હશે ?
પોલીસને
108 ઍમ્બ્યુલન્સ ને
ટ્રાફિક પોલીસને
A અને B બંને
' બજારમાં ' પાઠમાં કયા વાહનને અકસ્માત થયો છે ?
બસને
રિક્ષાને
બાઈકને
એકપણ નહીં
' બજારમાં ' પાઠમાં આપેલ પ્રોવિઝન સ્ટોરનું નામ જણાવો.
આનંદ પ્રોવિઝન
શિવ પ્રોવિઝન
પ્રકાશ પ્રોવિઝન
રામ પ્રોવિઝન
તાત્કાલિક સારવાર માટે 108 નંબર ની વાન બોલાવવા માટે કયા નંબર પર ફોન કરવો જોઈએ ?
100
105
108
111
'બજારમાં ' પાઠમાં દર્શાવેલી બાબતોમાંથી કોને સૌથી વધુ મહત્ત્વ આપવું જોઈએ ?
અકસ્માત
ખરીદીને
ફરવાને
ખાવા - પીવાને
' એક જ દે ચિનગારી ' કાવ્યનો પ્રકાર જણાવો.
લોકગીત
પ્રાર્થનાગીત
સૉનેટ
ઊર્મિગીત
' એક જ દે ચિનગારી ' કાવ્યમાં કવિ ઈશ્વર પાસે શું માંગે છે ?
જિંદગી
આભઅટારી
ધનસંપત્તિ
ચિનગારી
તણખો ક્યાં ન પડ્યો ?
ચિનગારીમાં
જામગરીમાં
સગડીમાં
વિપતમાં
ચાંદો અને સુરજ સાથે બીજું શું સળગ્યું છે ?
તારા
સગડી
આભઅટારી
તણખો
' અગ્નિ પ્રગટાવતો પથ્થર ' શબ્દ સમૂહ માટે એક શબ્દ આપો.
લોઢું
અનલ
જામગરી
ચકમક
જે ધ્વનિનું ઉચ્ચારણ સ્વતંત્ર થાય છે તેને કેવા ધ્વનિ કહેવાય છે ?
સ્વર
વ્યંજન
અનુનાસિક
અલ્પપ્રાણ
અનુનાસિક ધ્વનિ કેટલા છે ?
10
5
13
6
ક, ખ, ગ, ઘ ક્યા વર્ગના વર્ણ છે ?
કંઠ્ય
ઓષ્ઠ્ય
દંત્ય
તાલવ્ય
ભાષાનો નાનામાં નાનો ઘટક કયો
છે ?
ધ્વનિ
વાક્ય
શબ્દ
એકપણ નહીં
' એક જ દે ચિનગારી ' કાવ્યમાં કવિ પરમાત્મા ને કયું સંબોધન કરે છે ?
રાજાધિરાજ
પરવરદિગાર
મહાનલ / વિશ્વાનલ
પ્રભુ
' મહેનત ન ફળવી ' રૂઢિપ્રયોગ નો અર્થ આપો.
મહેનત વ્યર્થ જવી
મહેનત કરવી
મહેનત સફળ થવી
મહેનત ન કરવી
' ધીરજ ' શબ્દનો વિરોધી શબ્દ લખો.
મંદ
ધીમું
ઉતાવળ
સુસ્ત
' ઓષ્ઠય ' વર્ગ ના વર્ણો જણાવો.
ચ, છ, જ, ઝ
પ, ફ, બ, ભ
ય, ર, લ, વ
શ, ષ, સ, હ
' બજારમાં ' પાઠમાં કેટલા વૃક્ષો છે ?
બે
પાંચ
છ
નવ
