Font size
Worksheetsપ્રકરણ -1 અપણી આસપાસના દ્રવ્યો
Total questions: 11
Worksheet time: 11mins
દ્રવ્ય હોવા માટે અનિવાર્ય ગુણધર્મો..
ચોક્કસ દળ અને ચોક્કસ આકાર
ચોક્કસ કાળ અને ચોક્કસ આકાર
ચોક્કસ દળ અને ચોક્કસ કદ
ચોક્કસ આકાર અને ચોક્કસ કદ
ભારતના પ્રાચીન તત્વજ્ઞાનીઓ એ દ્રવ્યનો પાંચ મૂળભૂત તત્વોમાં કરેલું વર્ગીકરણ કયા નામે ઓળખાય છે?
પંચગવ્ય
પંચામૃત
પંચતત્વ
પંચદ્રવ્ય
નીચેનામાંથી કયું "પંચતત્વમાં" સમાવિષ્ટ નથી
વાયુ
વિચાર
અગ્નિ
પાણી
દળનો એકમ જણાવો
Kg
G
L
ml
કદનો Sl એકમ જણાવો.
Kg
g
m3
A
"દ્રવ્યના કણો અતિ સૂક્ષ્મ છે "આ ગુણધર્મ દર્શાવતા ઉદાહરણ માટે કયું વિધાન અયોગ્ય છે જણાવો.
KMno4 નો એક સ્ફટિક આશરે 1000ml પાણીને જાંબલી બનાવે છે
CuSo4 નો એક સ્ફટિક આશરે 500ml પાણીને ભૂરું બનાવે છે
ડેટોલ બેમાં રાવણ 250 ml એ પાણીને સુગંધિત બનાવે છે
લોખંડની ખીલી ને હથોડી મારતા તેના ટુકડા થતા નથી
નીચેના પૈકી કાયા દ્રવ્યો નથી.
ખુરશી
હવા
પ્રેમ
અત્તરની સુગંધ
નીચેના પૈકી કયા દ્રવ્યો છે.
ધિક્કાર
વિચાર
પ્રેમ
ઠંડુ પીણું
જે વસ્તુ (a) અને કદ ધરાવે છે તેને દ્રવ્ય કહે છે.
દ્રવ્યના કણો વચ્ચે (a) હોય છે.
દ્રવ્યોના કણો સતત (a) હોય છે.
