Wayground logo

Free Printable Worksheets

Font size

S
M
L
XL
Worksheets

std9 science question

Total questions: 10

Worksheet time: 10mins

Name
Class
Date
1.

કયા દ્રવ્યને ચોક્કસ આકાર અને કદ હોય છે?

a)

ઘન

b)

પ્રવાહી

c)

વાયુ

d)

પ્લાઝમા

2.

નીચેનનાં માંથી સુકા બરફનું અનુસુત્ર કયું છે.?

a)

CO2(g)CO_2\left(g\right)

b)

CO2(l)CO_2\left(l\right)

c)

CO2(s)CO_2\left(s\right)

d)

CO2(aq)CO_2\left(aq\right)

3.

તાપમાન વધતા દ્રવ્યના કણોમાં શું ફેરફાર થાય છે?

a)

ગતિ ઉર્જા વધે છે.

b)

ગતિ ઉર્જા ઘટે છે.

c)

સ્થિતિ ઉર્જા અચળ રહે છે.

d)

સ્થિતિ ઉર્જા ઘટે છે.

4.

નીચેના માંથી કયો પદાર્થ ઉધ્વપાતન પામતો નથી

a)

આયોડિન

b)

સોડિયમ ક્લોરાઈડ

c)

એમોનિયમ ક્લોરાઈડ

d)

કપૂર

5.

235 k ને અંશ સેલ્સિયસ માપક્ર્મમાં ફેરવો.

a)

38૦C38^૦C

b)

28૦C28^૦C

c)

−38૦C-38^૦C

d)

−28૦C-28^૦C

6.

ઝીંક તત્વની સંજ્ઞા કઈ છે?

a)

Al

b)

Zn

c)

C

d)

Fe

7.

MgOમાં Mg પરમાણુની સયોજક્તા જણાવો.

a)

1

b)

2

c)

3

d)

4

8.

થર્મોમીટરમાં વપરાતી ધાતુની સંજ્ઞા કઈ છે?

a)

Ag

b)

Hg

c)

Mg

d)

Sg

9.

બોરોન તત્વની સંજ્ઞા કઈ છે?

a)

Ca

b)

Ba

c)

B

d)

Cd

10.

28 ગ્રામ નાઈટ્રોજન વાયુમાં નાઈટ્રોજન પરમાણુંનાં મોલ કેટલા છે?

a)

1

b)

2

c)

2.3

d)

5