Worksheets3rd quiz
Total questions: 7
Worksheet time: 4mins
Name
Class
Date
1.
પદાર્થ ને કેટલા મુળભુત તત્વો હોય છે?
a)
1
b)
3
c)
5
d)
7
2.
દ્રાવણ કેવું મિશ્ર છે?
a)
સમાંગ
b)
વીષમાંગ
3.
જયારે પ્રકાશ નો માર્ગ દ્રશ્યમાન થાય છે ત્યારે કઈ અસર સર્જાય છે?
a)
બાષ્પીભવન ની અસર
b)
ટીંડલ અસર
c)
ગુરુત્વાકર્ષણ ની અસર
4.
કણાભસુત્ર કોષના .............. તરીકે ઓળખાય છે.
a)
આત્મઘાતી કોથળી
b)
ATM
c)
લાયસોઝોમ
d)
શક્તિઘરો
5.
અન્નવાહક પેશી ના કેટલા પ્રકાર છે?
a)
2
b)
4
c)
5
d)
8
6.
સંયોજન પેશી ના ઉદાહરણ આપો.
a)
હાડકાં
b)
રુધિર
7.
ચેતાતંતુઓ માથી પસાર થતી સંવેદના ને............. કહે છે.
a)
અક્ષતંતુ
b)
શિખાતંતુ
c)
ઉર્મિવેગ
d)
ચેતાનતો
100 %
