WorksheetsAcid Base Titration
Total questions: 10
Worksheet time: 5mins
What is acid?
એસિડ કોને કહેવાય છે?
જે હાઈડ્રોકસાઈડ આયન આપે
Which gives hydroxide ion
જે હાઈડ્રોજન આયન આપે
Which gives hydrogen ion
જે પાણી આપે
Which gives water
જે સ્વાદે કડવા હોય
Which are bitter in taste
બેઈઝ કોને કહે છે?
What is Base?
જે ચીકણા હોય
Substance which are slippary
જે હાઈડ્રોકસાઈડ આયન આપે
Which gives hydroxide ion
જેની pH 7 કરતા વધારે હોય
which are having more than 7 pH
ઉપર ના બધા
All of the above
Which indicator gives pink colour with base?
ક્યો સુચક બેઈઝ સાથે આછો ગુલાબી રંગ આપે છે?
Methyal Red
મિથાઈલ રેડ
Methyl orange
મિથાઈલ ઓર્રેંજ
Starch
સ્ટાર્ચ
Phenolphthalein
ફોનોલ્ફથેલીન
HCl + NaOH =
NaCl = HCl
NaCl + H2O
NaCl
H2O
What is formula of sulphuric acid?
સલ્ફ્યુરીક એસિડ નુ સુત્ર શુ છે?
HCl
NaOH
H2SO4
HNO3
સુચક શેના આધારે રંગ પરીવર્તન કરે છે?
How indicator changes colour?
on the basis of density
ઘનતા ના આધારે
on the basis of pH
pH ના આધારે
on the basis of pressure
દબાણ ના આધારે
None
એક પણ નહી
એસિડ અને બેઈઝ વચ્ચેની પ્રક્રીયાને શુ કહે છે?
What is name of reaction between acid and base
રેડોક્ષ
Redox
સંકિર્ણ પ્રકીયા
Complex reactioin
તટ્સ્થીકરણ પ્રકીયા
Neutralisation reaction
એક પણ નહી
None of the above
In titration , long piece of glassware having graduated marking is known as what?
અનુમાપન ના પ્રયોગમા લાઁબી ટ્યુબ જેમા કાપા આવેલા હોય છે તેને શુ કહે છે?
Beaker
બીકર
Funnel
ફનેલ
Flask
ફ્લાસ્ક
Buretter
બ્યુરેટ
અંતિમ બિંદુ એટલે શુ?
What is endpoint?
જ્યારે અનુમાપન પ્રકીયા પુર્ણ થાય તે બિંદુ
point at which reaction end
જ્યારે પ્ર્ક્રિયા અડધે હોય તે બિંદુ
point at which reaction is half completed
જ્યારે પ્રકીયા શરુ થાય
point at which reaction starts
એક પણ નહી
none of the above
What is correct reading in buretter?
બ્યુરેટ મા સાચુ રીડીંગ શુ છે?
22.0 ml
22.3 ml
22.2 ml
22.1 ml
