Worksheetsvikram9 sc1
Total questions: 10
Worksheet time: 10mins
Name
Class
Date
1.
દરેક દ્રવ્ય દળ ધરાવે છે.
a)
ખરું
b)
ખોટું
2.
વાયુને ચોક્કસ આકાર હોય છે.
a)
ખરું
b)
ખોટું
3.
કાદવ એ સોલ છે.
a)
ખરું
b)
ખોટું
4.
વાદળા એરોસોલ નું ઉદાહરણ છે.
a)
ખરું
b)
ખોટું
5.
જડત્વ અદિશ રાશિ છે.
a)
ખરું
b)
ખોટું
6.
ચામાંચિડિયું પરાશ્રાવ્ય ધ્વની ઉત્પન્ન કરી શકે છે.
a)
ખરું
b)
ખોટું
7.
જીવાવરણ માત્ર જૈવિક ઘટકોથી બનેલું છે.
a)
ખરું
b)
ખોટું
8.
પાણીનું ઉત્કલનબિંદુ ............ K છે.
a)
373
b)
337
c)
733
d)
253
9.
................... ને સુકો બરફ કહે છે.
a)
CO2 (s)
b)
CO2 (aq)
c)
CO2 (g)
d)
CO2 (l)
10.
ગ્રેફાઇટમાં સયોજક્તા ઇલેક્ટોનની સંખ્યા જણાવો.
a)
2
b)
3
c)
5
d)
4
100 %
