Worksheetsfirst terminal exam quiz 9th
Total questions: 10
Worksheet time: 10mins
પોતાનું આગવું રિબોઝોમ્સ અને DNA ધરાવતી અંગિકાની જોડ કઈ છે ?
કણાભસૂત્ર અને હરિતકણ
કણાભસૂત્ર અને કોષકેન્દ્ર
હરિતકણ અને કોષકેન્દ્ર
હરિતકણ અને રસધાની
વનસ્પતિ કોષમાં કઈ અંગીકા કોષનો 50-90% ભાગ રોકે છે ?
કોષકેન્દ્ર
હરિતકણ
રસધાની
અંતઃ કોષરસજાળ
કોષની શક્તિગ્રાહી પ્રક્રિયામાં કોષીય ચલણ તરીકે કોનો ઉપયોગ થાય છે?
DNA
ATP
RNA
ઍમિનો ઍસિડ
વાયુતક એ _______ પેશીનો એક પ્રકાર છે.
મૃદુતક પેશી
સ્થૂલકોણક પેશી
દ્વઢોતક પેશી
એક પણ નહીં
મૂત્રપિંડનલિકા અને લાળગ્રંથિની નલિકાના અસ્તરમાં પક્ષ્મલ અધિચ્છદ પેશી જોવા મળે છે.
ખરું
ખોટું
કયા રસાયણનું સ્થૂલન છાલને હવા અને પાણી માટે અપ્રવેશશીલ બનાવે છે ?
સુબેરિન
સેલ્યુલોઝ
પૅકટિન
લિગ્નિન
ક્ષય એ _____ થી થતો રોગ છે.
કૃમિ
પ્રજીવ
વાઈરસ
બૅક્ટેરિયા
કમળો એ શેનો રોગ છે ?
મૂત્રપિંડ
સ્વાદુપિંડ
યકૃત
આંતરડું
નીચેના પૈકી કયું યુગમ ખોટું છે ?
એઇડ્સ - બૅક્ટેરિયલ ચેપ
કેન્સર - જનીનિક અનિયમિતતા
હાથીપગો - કૃમિજન્ય રોગ
જલવાહક પેશીમાં જીવંત ઘટક કયો છે ?
જલવાહિનિકી
જલવાહક તંતુ
જલવાહક મૃદુતક
જલવાહિની
