NEW
Font size
S
M
L
XL
WorksheetsSTEM Mindset
Total questions: 8
Worksheet time: 4mins
Name
Class
Date
1.
કલ્પના નો જન્મ ક્યાં રાજ્ય માં થયો હતો ?
a)
ગુજરાત
b)
રાજસ્થાન
c)
હરિયાણા
d)
પંજાબ
2.
કલ્પના અંતરીક્ષમાં જાવાવાળી કેટલામી ભારતીય મહિલા હતી ?
a)
7
b)
1
c)
3
d)
2
3.
કલ્પના ચાવલા શું હતી ?
a)
ડોક્ટર
b)
શિક્ષક
c)
એસ્ટ્રોનેટ
d)
કલેકટર
4.
ચિત્રમાં કઈ ભારતીય મહિલા છે ?
a)
સુનીતા વિલિયમ્સ
b)
કલ્પના ચાવલા
c)
ગીતા ફોગટ
d)
મેરી કોમ
5.
કલ્પના ચાવલાના પિતાનું નામ શું હતું ?
a)
ભવરલાલ
b)
બનારશીલાલ
c)
મગનલાલ
d)
ચમનલાલ
6.
કલ્પનાને નાસામાં ક્યારે સામેલ કરવામાં આવી ?
a)
1988
b)
1989
c)
1990
d)
1985
7.
કલ્પનાને નાનપણમાં શું કહીને બોલાવતા હતા ?
a)
પતલું
b)
મોટું
c)
ગટુ
d)
ઢીંગલી
8.
કલ્પના ચાવલાનું વતન કયું હતું ?
a)
કરનાલ
b)
પટિયાલા
c)
ચંદિગઢ
d)
એકપણ નહિ
Reset
