NEW
Font size
S
M
L
XL
Worksheetsmotion
Total questions: 10
Worksheet time: 5mins
Name
Class
Date
1.
નિશ્ચિત દિશામાં વસ્તુની ઝડપને શું કહે છે?
a)
વેગ
b)
ઝડપ
c)
ગતિ
2.
જો પ્રવેગ, વેગની દિશામાં હોય તો?
a)
ૠણ
b)
ધન
3.
એકમ સમય માં વસ્તુ એ કરેલ સ્થાનાંતર એટલે?
a)
ઝડપ
b)
પ્રવેગ
c)
વેગ
4.
એકમ સમય માં વસ્તુ એ કાપેલ અંતર એટલે?
a)
ઝડપ
b)
પ્રવેગ
c)
વેગ
5.
જે એકમ સમયમાં વસ્તુના વેગમાં થતા ફેરફાર ને શું કહે છે?
a)
ઝડપ
b)
પ્રવેગ
c)
અનિયમિત ગતિ
6.
કોઈ વસ્તુનું સ્થાનાંતર નક્કી કરવા માટે શેની જરૂરિયાત હોય છે?
a)
મૂલ્યઅને દિશા
b)
ફક્ત મૂલ્ય
c)
ફક્ત દિશા
7.
જો વસ્તુ સમાન સમય ગાળામાં સમાન અંતર કાપતી હોય તો આવી ગતિને શું કહે છે ?
a)
અનિયમિત ગતિ
b)
નિયમિત ગતિ
8.
ઝડપ નો sI એકમ શું છે?
a)
m/s
b)
cm/s
c)
km/h
d)
આપેલ બધા જવાબ
9.
સમયસ્થાનાંતર શેનુંસૂત્રછે?
a)
વેગ
b)
પ્રવેગ
10.
2"પ્રારંભિકવેગ+અંતિમવેગ" શેનુંસૂત્રછે?
a)
સરેરાશ વેગ
b)
વેગ
c)
સરેરાશ ઝડપ
Reset
