wayground logo

Free Printable Worksheets

NEW

Font size

S
M
L
XL
Worksheets

Grade 9 Science ch 14

Total questions: 10

Worksheet time: 5mins

Name
Class
Date
1.

1. વાતાવરણમાં ઑક્સીજનનું પ્રમાણ કેટલા ટકા છે?

a)

21

b)

18

c)

20

d)

19

2.

2. વાતાવરણમાં ઑક્સીજનનું સ્થાપન નીચેના પૈકી કઈ એકમાત્ર ક્રિયાથી થાય છે ?

a)

શ્વસન

b)

પ્રકાશસંશ્લેષણ

c)

દહન

d)

નાઇટ્રોજનના ઓકસાઈડનું નિર્માણ

3.

3. CFCમાં નીચેનામાંથી કયું તત્વ હાજર હોતું નથી?

a)

કાર્બન

b)

ક્લોરિન

c)

ફ્લોરિન

d)

બ્રોમીન

4.

4. ઓઝોન વાયુનું સૂત્ર નીચેના પૈકી કયું છે?

a)

O3

b)

O2

c)

CO2

d)

O2 + O

5.

5. નીચેનામાંથી કયા પદાર્થમાં કાર્બન પોતાના મૂળતત્વના સ્વરૂપમાં મળી આવે છે?

a)

હીરો

b)

પેટ્રોલ

c)

કોલસો

d)

છાણાં

6.

6. યુરિયા અને આલ્કેલોઈડ્સ જેવા જૈવિક અણુઓના બંધારણીય ઘટક કયા છે?

a)

નાઇટ્રોજન

b)

ફૉસ્ફરસ

c)

સોડિયમ

d)

એલ્યુમિનિયમ

7.

7. નીચેનામાંથી કોણ જમીનના ધોવાણને અટકાવવામાં મહત્વની ભૂમિકા ભજવે છે?

a)

વનસ્પતિ

b)

પ્રાણીઓ

c)

પક્ષીઓ

d)

પત્થરો

8.

8. નીચેનામાંથી કયું પરિબળ ભૂમિ નિર્માણની પ્રક્રિયામાં ભાગ ભજવતું નથી ?

a)

સૂર્ય

b)

પવન

c)

પાણી

d)

ચંદ્રનું ઉગવું અને આથમવું

9.

9. પૃથ્વીના સૌથી બહારના કવચને શું કહે છે?

a)

મૃદાવરણ

b)

જલાવરણ

c)

પર્યાવરણ

d)

વાતાવરણ

10.

10. પેટ્રોલિયમ અને કોલસા જેવા અશ્મિબળતણના દહન થવાથી નીચેના માંથી કયા વાયુઓના ઑક્સાઈડ બને છે ?

a)

ઓઝોન

b)

હાઈડ્રોજન

c)

આર્ગોન

d)

નાઇટ્રોજન