Worksheetsaugust test
Total questions: 6
Worksheet time: 3mins
Name
Class
Date
1.
નીલંબિત કણોને નરી આંખે જોઈ શકાતા નથી. આપેલ વિધાન ખરું છે કે ખોટું તે જણાવો.
a)
ખરું
b)
ખોટું
2.
નીચેના પૈકી શેમાં ટિંડલ અસર જોઈ શકાય છે?
a)
મીઠાનું દ્રાવણ
b)
દૂધ
c)
લીંબુનો રસ
d)
કોપર સલ્ફેટનું દ્રાવણ
3.
હવામાં દ્રાવક તરીકે વર્તતા ઘટકનું સૂત્ર જણાવો.
a)
N2
b)
H2
c)
O2
d)
He
4.
100 o C = ________ K
a)
273
b)
373
c)
473
d)
573
5.
હવામાં રહેલી પાણીની બાષ્પની માત્રાને ભેજ કહે છે. આપેલ વિધાન ખરું છે કે ખોટું તે જણાવો.
a)
ખરું
b)
ખોટું
6.
નીચેના પૈકી ક્યો પદાર્થ ઊર્ધ્વપાતન પામતો નથી?
a)
આયોડિન
b)
કપૂર
c)
એમોનિયમ ક્લોરાઈડ
d)
સોડિયમ ક્લોરાઈડ
100 %
