WorksheetsRound 5
Total questions: 10
Worksheet time: 5mins
ક્યાં ભારતીય તત્ત્વજ્ઞાની એ વિભાજન ન થઈ શકે તેવા કણ ને પરમાણુ નામ આપ્યું ?
મહર્ષિ કણાદ
પકુધા કાત્યાયન
લ્યુસિપશે
લેવોજિયર
"કોઈ પણ રાસાયણિક પ્રક્રિયા દરમિયાન દ્રવ્ય નું સર્જન કે વિનાશ થતો નથી " વિધાન રાસાયણિક સંયોગીકણ નો કયો નિયમ છે ?
ડાલ્ટન નો પરમાણ્વિય સિધ્ધાંત
દળ સંચય નો નિયમ
નિશ્ચિત પ્રમાણ નો નિયમ
એક પણ નહિ
ક્યાં વૈજ્ઞાનિકે સૂચવ્યું કે તત્વોની સંજ્ઞાને તેમના નામ ના એક અથવા બે અક્ષરથી દર્શાવી શકાય?
ડાલ્ટન
જોસેફ પ્રાઉસ્ટ
લેવોઇજર
બર્જેલિયસ
"Ba" ક્યાં તત્વની સંજ્ઞા છે ?
બોરોન
બેરેલિયમ
બ્રોમીન
એક પણ નહિ
એક જ તત્વના પરમાણુઓ અથવા જુદા - જુદા તત્વ ના પરમાણુઓ પરસ્પર સંયોજાઈ ને .......બનાવે છે.
પરમાણું
અણુ
સંયોજન
મિશ્રણ
દ્રી- પરમાણ્વિય અણુ કયો છે ?
ઓકસીજન
ક્લોરિન
A અને B બંને
ઓઝોન
પાણી માં સંયોજતા તત્ત્વોનો દળ થી ગુણોત્તર કેટલો છે ?
1:16
1:8
2:8
2:32
1 મોલ = ....................સંખ્યા
6.022 ×10²³
6.022×10²¹
60.22× 10²³
6.022×10³²
84 g નાઇટ્રોજન પરમાણું ની મોલ ની સંખ્યા જણાવો
3
4
5
6
Ca આયન ની સંયોજકતા જણાવો
+1
+2
+3
-2
