wayground logo

Free Printable Worksheets

NEW

Font size

S
M
L
XL
Worksheets

Teaching

Total questions: 8

Worksheet time: 4mins

Name
Class
Date
1.

ભીનાં કપડાં સુકાવાની ક્રિયા ને........ કહે છે

a)

બાષ્પીભવન

b)

સંઘનન

c)

ઠારણ

d)

ઉધ્વપાતન

2.

ઓરડાના તાપમાને પ્રવાહીનું બાષ્પીભવન થવાથી......... ફેલાય છે.

a)

ઠંડક

b)

ગરમી

c)

દબાણ

d)

વાયુ

3.

........પદાર્થ ને ચોક્કસ આકાર અને કદ છે

a)

પ્રવાહી

b)

ઘન

c)

વાયુ

d)

પ્લાઝમા

4.

પ્રવાહી અવસ્થા ધરાવતા દ્રવ્ય ને........ હોય.

a)

કદ

b)

આકાર

c)

દળ

d)

વજન

5.

દ્રવ્ય ની કુદરતી ભૌતિક અવસ્થાઓ કેટલી છે

a)

બે

b)

ચાર

c)

ત્રણ

d)

પાંચ

6.

દ્રવ્યની કઈ અવસ્થા ને ચોક્કસ આકાર નથી

a)

વાયુ

b)

ઘન

c)

પ્રવાહી

d)

પ્લાઝમા

7.

PNG નું પૂરું નામ આપો

a)

Petrol Natural Gas

b)

Pipe natural gas

c)

Pressurised natural gas

d)

Pressurised neutral gas

8.

નીચેના માંથી કયો પદાર્થ દ્રવ્ય ની ત્રણેય અવસ્થા ધરાવે છે

a)

પાણી

b)

કાર્બન

c)

હીરા

d)

ગ્રેફાઇડ