wayground logo

Free Printable Worksheets

NEW

Font size

S
M
L
XL
Worksheets

Pritesh 1

Total questions: 10

Worksheet time: 10mins

Name
Class
Date
1.

એસિડ સ્વાદે કેવા પ્રકારના હોય છે.

a)

તૂરા

b)

ખાટા

c)

ગળ્યા

d)

તીખા

2.

બેઇઝ સ્વાદે કેવા પ્રકારના હોય છે.

a)

તૂરા

b)

તીખા

c)

મીઠા

d)

ખાટા

3.

એસિડ ભૂરા લીતમસપત્ર ને કેવું બનાવે છે

a)

વાદળી

b)

લીલો

c)

લાલ

d)

પીળો

4.

MgO નું પૂરું નામ કહો

a)

મેગ્નેશિયમ ઓક્સાઈડ

b)

કેલ્શિયમ

c)

હાઇડ્રોજન

d)

ઓક્સિજન

5.

હળદર એ એક કેવું સૂચક છે

a)

કુત્રિમ

b)

કુદરતી

c)

પવિત્ર

d)

નિર્બળ

6.

એસિડિક દ્રાવણ ની ph ..........કરતા ઓછી હોય છે

a)

6

b)

8

c)

1

d)

7

7.

pH માં p જર્મન શબ્દ ' સૂચવે છે ખરું કે ખોટું

a)

ખોટું

b)

ખરું

c)

ખરું અને ખોટું બને

d)

એક પણ નહિ

8.

નીચેના પૈકી કયું દ્રાવણ બેઝિક છે

a)

pH=8.2

b)

pH=9.3

c)

pH=11.5

d)

pH=10.6

9.

નળ ના પાણી નું pH મૂલ્ય કેટલું છે

a)

1

b)

2

c)

7

d)

8

10.

પોટેશિયમ ની સંજ્ઞા કઈ છે.

a)

P

b)

K

c)

Pt

d)

Pm