NEW
Font size
Worksheetsધોરણ - ૮ એકમ - ૧૭ ન્યાયતંત્ર
Total questions: 24
Worksheet time: 12mins
સર્વોચ્ચ અદાલતના તાબાની અદાલત કઈ છે ?
તાલુકા અદાલત
જિલ્લા અદાલત
વડી અદાલત
મજૂર અદાલત
સિવિલ જજની અદાલત કેટલી રકમ સુધીના દાવાની સુનાવણી કરે છે ?
10 લાખ સુધીના
15 લાખ સુધીના
20 લાખ સુધીના
25 લાખ સુધીના
બધી તાબાની અદાલતો કઈ સંબંધિત અદાલતના નિરીક્ષણ હેઠળ કામ કરે છે ?
સર્વોચ્ચ અદાલતના
વડી અદાલતના
તાલુકા અદાલતના
જિલ્લા અદાલતના
જિલ્લા અદાલતના ન્યાયાધીશની નિમણૂક કોણ કરે છે ?
રાજ્યપાલ
રાષ્ટ્રપ્રમુખ
મુખ્ય ન્યાયાધીશ
વડાપ્રધાન
તાબાની અદાલતના ચુકાદા વિરુદ્ધ કઈ અદાલતમાં અપીલ કરી શકાય છે ?
તાલુકો અદાલતમાં
વરિષ્ઠ ફોજદારી અદાલતમાં
વડી અદાલતમાં
સર્વોચ્ચ અદાલતમાં
ગુજરાત રાજ્યની વડી અદાલત કયા શહેરમાં આવેલી છે ?
દિલ્હીમાં
અમદાવાદમાં
ગાંધીનગરમાં
વડોદરામાં
કઈ અદાલતો તેની તાબાની અદાલતો અને સર્વોચ્ચ અદાલતની જોડતી કડી છે ?
તાલુકા અદાલતો
જિલ્લા અદાલતો
વડી અદાલતો
સેશન્સ અદાલતો
વડી અદાલતના મુખ્ય ન્યાયાધીશ ની નિમણૂક કોણ કરે છે ?
રાષ્ટ્રપ્રમુખ
રાજ્યપાલ
વડાપ્રધાન
ઉપરાષ્ટ્રપ્રમુખ
વડી અદાલતનો વ્યવહાર કઈ ભાષામાં ચાલે છે ?
માતૃભાષામાં
ગુજરાતીમાં
રાષ્ટ્રભાષામાં
અંગ્રેજીમાં
ભારતની સર્વોચ્ચ અદાલત કયા શહેરમાં આવેલી છે ?
અમદાવાદમાં
દિલ્હીમાં
કોલકત્તામાં
મુંબઈમાં
સર્વોચ્ચ અદાલતના ન્યાયાધીશોની નિમણૂક કોણ કરે છે ?
વડાપ્રધાન
રાષ્ટ્રપ્રમુખ
ઉપરાષ્ટ્રપ્રમુખ
કાયદા મંત્રી
ભારતના નાગરિકોના મૂળભૂત હકોનું રક્ષણ કરવાની અંતિમ સત્તા કોની પાસે છે ?
સંસદ પાસે
વડી અદાલત પાસે
સર્વોચ્ચ અદાલત પાસે
રાષ્ટ્રપ્રમુખ પાસે
સામાન્ય રીતે દરેક રાજ્યમાં કેટલી વડી અદાલતો હોય છે ?
એક
બે
ત્રણ
ચાર
સર્વોચ્ચ અદાલતના ન્યાયાધીશોને હોદ્દા પરથી દૂર કરવાની પ્રક્રિયાને શું કહેવામાં આવે છે ?
મહારાજ યોગ
મહાભિયોગ
મહા વિનિયોગ
મહાસંપાતયોગ
કઈ અદાલતના ચુકાદા ભારતની કોઈપણ અદાલતમાં પડકારી શકાતા નથી ?
વડી અદાલતના
લોક અદાલતના
જિલ્લા અદાલતના
સર્વોચ્ચ અદાલતના
ભારતમાં સર્વોચ્ચ અદાલતનો પ્રારંભ ક્યારે થયો ?
26 જાન્યુઆરી 1950 ના રોજ
28 જાન્યુઆરી 1950 ના રોજ
1 ફેબ્રુઆરી 1950 ના રોજ
28 માર્ચ 1950 ના રોજ
સર્વોચ્ચ અદાલતના ન્યાયમૂર્તિઓની નિમણૂક કોણ કરે છે ?
વડાપ્રધાન
લોકસભાના સ્પીકર
રાષ્ટ્રપ્રમુખ
ઉપરાષ્ટ્રપ્રમુખ
કઈ અદાલતના નિર્ણય કે ચુકાદા વિરુદ્ધ સર્વોચ્ચ અદાલતમાં અપીલ થઈ શકતી નથી ?
સંઘ સરકારની અદાલતમાં
લશ્કરી અદાલતના
વડી અદાલતના
સંસદની અદાલતના
તાબાની અદાલતો માટે કઈ અદાલતે આપેલા ચુકાદા કે નિર્ણય કાયમી દસ્તાવેજ ગણાય છે ?
સંધીય અદાલતે
સુગ્રથિત અદાલતે
સર્વોચ્ચ અદાલતે
વડી અદાલતે
ન્યાયતંત્રની વધારે લોકાભિમુખ બનાવવામાં કોનો ફાળો મોટો છે ?
લોક અદાલતો નો
જાહેર હિતની અરજીનો
ન્યાયાધીશોનો
રાષ્ટ્રપ્રમુખનો
અદાલતોમાં કેસનું ભારણ ઘટાડવા માટે કાયદા વિભાગ દ્વારા શાનું આયોજન કરવામાં આવ્યું છે ?
જાહેર અદાલતોનું
તાબાની અદાલતોનું
લોક અદાલતોનું
પ્રાદેશિક અદાલતોનું
ભારતના બંધારણમાં કોની સ્વાયતતાનું રક્ષણ કરવામાં આવ્યું છે ?
કૃષિ તંત્રનું
કારોબારી તંત્રનું
ન્યાયતંત્રનું
પોલીસ તંત્રનું
કેશવાનંદ ભારતી કેસના ચુકાદામાં સર્વોચ્ચ અદાલતે નાગરિકોના સેના રક્ષણની વિગતોની ચર્ચા કરી હતી ?
માનવ હકોની
મૂળભૂત હકોની
સામાજિક હકોની
રાજનીતિના હકોની
હાલમાં આપણી શાળાઓમાં ચાલતી કઈ યોજનામાં અદાલતના ચુકાદાનો આધાર લેવામાં આવ્યો છે ?
મિશન મંગલમ યોજનામાં
સબલા યોજનામાં
ચિરંજીવી યોજનામાં
મધ્યાહન ભોજન યોજનામાં
