wayground logo

Free Printable Worksheets

NEW

Font size

S
M
L
XL
Worksheets

SS STD8 FA-1 (CH 8,9,11 mark:14 ) AUG 17

Total questions: 14

Worksheet time: 7mins

Name
Class
Date
1.

નિષેધાધિકાર (વિટો પાવર) - તમને જરૂરી લાગે છે ? EV OPF DZ

a)

હા

b)

ના

2.

MLL ........... એ ભારતની વિદેશનીતિનો એક મુખ્ય ભાગ છે . An IDR DZ

a)

વિશ્વ શાંતિ ,

b)

વિશ્વ યુદ્ધ ,

c)

વિશ્વની આગેવાની ,

d)

શસ્ત્રો એકઠા કરવા

3.

યુનિસેફ (UNICEF) નું વડુ મથક કયા આવેલું છે ? Com IDR DZ

a)

વોશિંગ્ટન ડી.સી. ,

b)

રોમ ,

c)

ન્યુયોર્ક ,

d)

જિનિવા

4.

આપેલ ચિત્ર કઈ સંસ્થા સાથે સંકળાયેલું છે ?

a)

સલામતી સમિતિ

b)

સામાન્ય સભા

c)

ઇન્ટરનેશનલ કોર્ટ ઓફ જસ્ટિસ

d)

યુનેસ્કો

5.

MLL વિટો એટ્લે શું ? An RDC DZ

a)

સલામતી સમિતિના કાયમી સભ્ય રાષ્ટ્રનો નિષેધાત્મક મત આપવાનો અધિકાર ,

b)

સલામતી સમિતિના બિનકાયમી રાષ્ટ્રોને વિરુદ્ધનો મત આપવાનો અધિકાર

6.

WTO ની સ્થાપના કઈ સાલમાં થઈ ? (Kn)

a)

1991

b)

1992

c)

1995

d)

1998

7.

વૈશ્વિકીકરણ ને મદદ કરનાર અને ઉત્તેજન આપનાર જો કોઈ મહત્વની પ્રક્રિયા હોય તો તે છે ……… (Ev)

a)

ઇન્ફોર્મેશન ટેકનૉલોજિ

b)

ઉદારીકરણ

c)

ખાનગીકરણ

d)

વ્યાપારિકરણ

8.

જે ઉદ્યોગોની માલિકી અને સંચાલન ખાનગી લોકોના હાથમાં હોય તે કયા ક્ષેત્રના ઉદ્યોગો કહેવાય ? (An)

a)

ખાનગી

b)

સરકારી

c)

સહકારી

d)

સંયુક્ત

9.

આતંકવાદ એ એક આંતરિક સમસ્યા છે.- આ વિધાન ખરું છે કે ખોટું ?

a)

ખરું

b)

ખોટું

10.

આપણે પૃથ્વીના જે ભાગ ઉપર વસવાટ કરીયે છીયે એ ભાગ ......... તરીકે ઓળખાય છે.

a)

વાતાવરણ

b)

જલાવરણ

c)

મૃદાવરણ

d)

જીવાવરણ

11.

ભ્રષ્ટાચાર એટ્લે વ્યક્તિ સાથે બિનકાયદાકીય અનિતીભર્યો વ્યવહાર - તમે આ સાથે સહમત છો?

a)

હા

b)

ના

12.

ભારત સરકારે ઈ.સ. ............ થી સૌને માટે 'શિક્ષણપ્રાપ્તિ નો હક ' અમલમાં મુક્યો છે.

a)

2009

b)

2011

c)

2013

d)

2015

13.

ગરીબીનો માપદંડ કોના આધારે રચી શકાય છે ?

a)

લોકોની ખરીદશક્તિ અને આવક

b)

લોકોની પ્રવૃત્તિ અને આવક

c)

લોકોની ધાર્મિક વૃત્તિ અને આવક

d)

લોકોની ખરીદશક્તિ અને મોજશોખ

14.

સંગ્રહખોરી, કાળાબજાર અને ....... એ મોંઘવારી માટેના જવાબદાર પરિબળો છે.

a)

વસ્તી વધારો

b)

નેતાઓ

c)

વેપારીઓ

d)

સરકારનો ટેક્સ