wayground logo

Free Printable Worksheets

NEW

Font size

S
M
L
XL
Worksheets

લોકશાહીમાં સમાનતા -વૈકલ્પિક પ્રશ્નો -નૌસિલ પટેલ

Total questions: 22

Worksheet time: 11mins

Name
Class
Date
1.

વિશ્વની સૌથી મોટી લોકશાહી ધરાવતો દેશ ....... છે..

a)

રશિયા

b)

અમેરિકા

c)

ભારત

d)

ચીન

2.

આપણા દેશનું સંચાલન કરવા માટેની માર્ગદર્શિકા કઈ છે?

a)

સરકાર

b)

બંધારણ

c)

ન્યાયપાલિક

d)

સંસદ

3.

વિશ્વમાં સૌથી મોટું લેખિત બંધારણ કયા દેશનું છે?

a)

ભારતનું

b)

અમેરિકાનું

c)

ગ્રેટ બ્રિટિશનું

d)

રશિયાનું

4.

સૌ નાગરિકો ને સમાન તક કોને આપી છે

a)

ભારતની સુપ્રીમ કોર્ટ

b)

ભારતની સંસદ

c)

ભારતના બંધારણ

d)

ભારતના રાષ્ટ્રપતિ

5.

દરેક નાગરિકને સમાનતાનો અધિકાર કોને આપ્યો છે?

a)

ભારતના બંધારણ

b)

વડાપ્રધાને

c)

સુપ્રીમ કોર્ટ

d)

ચૂંટણી કમિશન

6.

લોકશાહીમાં નાગરિકો કોનો ઉપયોગ કરીને સરકારની રચના કરે છે.

a)

શિક્ષણનો

b)

જાહેરાતનો

c)

મતાધિકારનો

d)

સત્તાનો

7.

આપણા દેશમાં કેટલા વર્ષેની ઉંમરે મતાધિકાર પ્રાપ્ત થાય છે?

a)

17

b)

16

c)

18

d)

20

8.

આપણાદેશમાં મતદાનની વ્યવસ્થા કોણ કરે છે?

a)

ચૂંટણી પંચ

b)

નાણાં પંચ

c)

અદાલત

d)

એક પણ નહીં

9.

નીચેનામાંથી કયું અંગ શિક્ષણ મેળવવાના અધિકારનો ભંગ ગણાય છે

a)

ચોરી

b)

બાળમજૂરી

c)

સ્વતંત્રતા

d)

કાયદા નો

10.

કેટલા વર્ષની ઉંમર સુધી દરેક બાળકને મફત અને ફરજીયાત ભણવાનો અધિકાર મળેલ છે?

a)

4 થી 14 વર્ષ

b)

6 થી 14 વર્ષ

c)

6 થી 16 વર્ષ

d)

6 થી 12 વર્ષ

11.

કેટલાં વર્ષની ઓછી ઉંમરના બાળકને કામ પર રાખવામાં આવે તો તે બાળમજુર કહેવાય ?

a)

14 વર્ષ

b)

15 વર્ષ

c)

18 વર્ષ

d)

એક પણ નહીં

12.

લોકશાહી દેશમાં કઈ બાબતને ખુબજ મહત્વ આપવામાં આવ્યું છે?

a)

શિક્ષણને

b)

સમાનતાને

c)

સ્વચ્છતાને

d)

પૈસા

13.

નીચેનામાંથી કાયદા આધારે સમાનતા માટે કયું વિધાન સાચું છે?

a)

ભાષા કે બોલીએ આધારે સમાનતા

b)

શિક્ષણ મેળવવામાં સમાનતા

c)

લિંગ આધારિત સમાનતા

d)

આપેલ તમામ

14.

લોકોનું ,લોકો વડે અને લોકો માટે ચાલતું શાસન એટલે ......

a)

રાજાશાહી

b)

રાજશાહી

c)

લોકશાહી

d)

એક પણ નહીં

15.

લોકસભાની સામાન્ય ચૂંટણી દર કેટલા વર્ષે થાય છે

a)

3

b)

5

c)

6

d)

2

16.

કોઈ માણસનું નામ મતદારયાદીમાં નોધાયેલ છે માણસ મતદાન કરવા આવે તો તેને મત આપવા મળી શકે આ વિધાન સાચું કે ખોટું?

a)

સાચું

b)

ખોટું

c)

એક પણ નહીં

17.

મતનું મહત્વ લોકો સમજે અને કોઈપણ પ્રકારના ડર વગર મતદાન થાય એ માટે ............વ્યવસ્થા કરે છે

a)

પ્રધાનમંત્રી

b)

રાષ્ટ્રપતિ

c)

ચૂંટણી પંચ

d)

નાણાં પંચ

18.

ગામથી માંડીને સમગ્ર દેશનો વહીવટ ચલાવવા માટે ગ્રામપંચાયત થી સંસદ સભ્યો સુધી ના પ્રતિનિધિઓની પસંદગી કોના દ્વારા થાય છે

a)

ચૂંટણી વડે

b)

ચૂંટણી વગર

c)

એક પણ નહીં

19.

ભારત દેશનું સંસદ કેટલા પ્રકારનું છે

a)

3

b)

2

c)

5

d)

1

20.

........એ ભારતદેશની સૌથી નાની પંચાયત છે?

a)

વિધાનસભા

b)

તાલુકા પંચાયત

c)

ગ્રામપંચાયત

d)

રાજ્યસભા

21.

બસ મુસાફરી દરમિયાન કેવી વ્યક્તિઓ માટે વિશેષ વ્યવસ્થા હોય છે?

a)

વકીલમાટે

b)

દિવ્યાંગ માટે

c)

શિક્ષક માટે

d)

એક પણ નહિ

22.

એક અનુશુચિત જાતિના એક મહિલાને ગામના કુવામાંથી પાણી ભરવા ન દીધું ,આમાં ક્યાં અધિકારનું ઉલ્લંઘન થયું કેવાય

a)

શોષણનું

b)

સમાનતાનું

c)

શિક્ષણનું

d)

વાણીનું