wayground logo

Free Printable Worksheets

Font size

S
M
L
XL
Worksheets

શ્રી નિવાસ રામાનુજન કવિઝ નૌસીલ પટેલ

Total questions: 18

Worksheet time: 9mins

Name
Class
Date
1.

રામાનુજનનો જન્મ ક્યારે થયો હતો.

a)

22 ડિસેમ્બર 1898

b)

22 ડિસેમ્બર 1877

c)

22 ડિસેમ્બર 1887

d)

22 ડિસેમ્બર 1987

2.

રામાનુજનનો જન્મ ક્યાં થયો હતો

a)

ઇરોડ, તમિલનાડુ

b)

હોસુર, તમિલનાડુ

c)

મેલુર, તમિલનાડુ)

d)

કુમ્ભકોણમ, તમિલનાડુ

3.

રામાનુજને 12 વર્ષની ઉંમરે કોના પુસ્તકના ત્રિકોણમિતિના પ્રશ્નો હલ કર્યા હતા

a)

ગોડફ્રી હાર્ડી

b)

જ્યૉર્જ શૂબ્રિજ કાર

c)

આર્યભટ્ટ

d)

સિડની લક્સ્ટન લોની

4.

રામાનુજનને શિષ્યવૃતિ કેમ મળી નહિ.

a)

ભણવાનું છોડી દીધુ હતુ.

b)

તે ગણિત સિવાય બધા વિષયોમાં નાપાસ થયા હતા.

c)

બિમારા થઇ ગયા હતા.

d)

ગણિતમાં સૌથી વધુ ગુણ હતા

5.

રામાનુજને 15 વર્ષની ઉંમરે કયા પુસ્તકનું વાંચન કર્યુ અને તેના 5000 જેટલા પ્રમેયો હલ કર્યા

a)

સિનોપ્સિસ ઓફ એલિમેન્ટ્રી રિઝ્લ્ટ ઇન પ્યોર એન્ડ એપ્લાઇડ મેથેમેટિક્સ

b)

ન્યુમેરિક મેથ્સ

c)

બંને

d)

એક પણ નહીં

6.

કોના આગ્રહથી રામાનુજન ઇંગ્લેન્ડ ગયા હતા.

a)

સિડની લક્સ્ટન લોની

b)

ગોડફ્રી હાર્ડી

c)

રામાનુજન

d)

કર્જન

7.

કાગળ ખુબ ખર્ચાળ હોવાથી રામાનુજન ગણિતના પ્રશ્નોનો ઉકેલ શેમા કરતાં હતા

a)

સ્લેટ

b)

દિવાલ

c)

બોર્ડ

d)

આપેલ તમામ

8.

રાષ્ટ્રીય ગણિત દિવસ(National Mathematics Day))ની ઉજવણી કયારે કરવામાં આવે છે.

a)

22 ડિસેમ્બર

b)

25 ડિસેમ્બર

c)

1 જાન્યુઆરી

d)

15 માર્ચ

9.

કયા નંબરને "હાર્ડી-રામાનુજન નંબર" કહેવમાં આવે છે.

a)

1500

b)

1729

c)

1887

d)

2012

10.

વડાપ્રધાન મનમોહન સિંઘ દ્વારા શ્રીનિવાસ રામાનુજનની કેટલામી જન્મજયંતિએ " રાષ્ટ્રીય ગણિત દિવસ" ઉજવવાની ઘોષણા કરી હતી.

a)

100

b)

105

c)

125

d)

150

11.

રામાનુજનની પ્રતિભાની ઓળખ વિશ્વને કરાવી રામાનુજનને પ્રસિદ્ધ કરવામાં કોનો સૌથી મોટો ફાળો છે.

a)

રામાસ્વામી ઐય્યર

b)

ગોડફ્રી હાર્ડી

c)

જ્યૉર્જ શૂબ્રિજ કાર

d)

એક પણ નહીં

12.

1729 નંબર કયા મહાન વ્યક્તિ ના ટેક્ષીનો નંબર હતો.

a)

ગોડફ્રી હાર્ડી

b)

રામાનુજન

c)

બંને

d)

એક પણ નહીં

13.

શ્રીનિવાસ રામાનુજનના સન્માનમાં ક્યારથી ભારતમાં 22 ડિસેમ્બરને " રાષ્ટ્રીય ગણિત દિવસ" તરીકે ઉજવવામાં આવે છે

a)

2017

b)

2016

c)

2012

d)

2011

14.

શ્રીનિવાસ રામાનુજનના જીવન પર આધારિત હોલીવુડમાં કઇ ફિલ્મ પણ બનાવવામાં આવી છે

a)

THE MEN WHO KNEW INFINITY

b)

Mathematician Ramanujan

c)

Indian Maths Man

d)

એક પણ નહીં

15.

દર વર્ષે રામાનુજનના સન્માનમા વિશ્વ કક્ષાએ કયો એવોર્ડ આપવામાં આવે છે.

a)

રામાનુજન મેથ્સ આઇકોન

b)

ઇન્ટરનેશન મેથ્સ એવોર્ડ

c)

વર્લ્ડ મેથેમેટિક મેન એવોર્ડ

d)

રામાનુજન પ્રાઇઝ

16.

ભારતીય ટપાલ વિભાગ દ્વારા રામાનુજનના માનમાં કેટલીવાર સ્મારક ટપાલ ટિકિટ બહાર પાડવામાં આવી છે

a)

3

b)

2

c)

1

d)

6

17.

1729 એ કઇ ત્રણ અવિભાજ્ય સંખ્યાઓનો ગુણાકારા છે.

a)

11, 13,15

b)

7,11,17

c)

7.13.19

d)

એક પણ નહીં

18.

રામાનુજનની 135મી જન્મજયંતિ નિમિત્તે ઓલ ઇન્‍ડીયા રામાનુજન મેથસ કલબ સંસ્‍થા દ્રારા દેશમાં ગણિત અને વિજ્ઞાનના પ્રચાર પ્રસાર માટે રામાનુજન અમૃત ભારત ગણિત યાત્રાનો આરંભ આ વર્ષે કયા સ્થળેથી કરવમા આવ્યો છે.

a)

અયોધ્યા

b)

સોમનાથ

c)

પાવાગઢ

d)

દ્વારકા