NEW
Font size
WorksheetsAaspaas test
Total questions: 16
Worksheet time: 8mins
રાત્રે ખોરાક ની શોધ મા નીકળનાર પ્રાણી કયું છે
ઘુવડ
પોપટ
બકરી
મધમાખી
જમીન અને પાણી બંનેમાં રહી શકે તેવું પ્રાણી કયું છે?
કરચલીઓ
જળસાપ
માછલી
દેડકો
સરકી ને ચાલનાર પ્રાણી કયું છે
ગરોળી
વાંદરો
સાપ
ખિસકોલી
ઝાડ પર રહેનાર પ્રાણી કયું છે
વાંદરો
બિલાડી
કૂતરો
વાઘ
ઝાડ ના થડ પર જોવા મળતુ પ્રાણી કયું છે
કરોળિયો
મધમાખી
વાંદરો
કીડી
લાંબી પૂંછડીવાળું પ્રાણી કયું છે
ભેંસ
હાથી
કૂતરો
માખી
ઉધઈ ના રહેઠાણ ને શું કહે છે
દર
કોઢ
ઘર
રાફડો
આઠ પગવાળું પ્રાણી કયું છે
માખી
મચ્છર
કરોળિયો
મધમાખી
ગાય જંગલમાં રહેનાર પ્રાણી ગણાય છે
✔
✖
દેડકો જમીન અને પ્રાણી બંનેમાં રહી શકે છે
✖
✔
સાપ રાત્રે જોઈ શકનાર પ્રાણી છે
✔
✖
બધા જ પ્રાણી ઘાસ ખાઈ જીવન પસાર કરે છે
✔
❌
ઊંટ ને રણ નું વાહન કહેવામાં આવે છે
✔
❌
મનુષ્ય સસ્તન વર્ગ નું પ્રાણી છે
✖
✔
વાદો ને 6 પગ હોઈ છે
✔
✖
જમીન અને પાણી બંનેમાં રહી શકે તેવું પ્રાણી કયું છે?
કરચલીઓ
જળસાપ
માછલી
દેડકો
