Wayground logo

Free Printable Worksheets

Font size

S
M
L
XL
Worksheets

ઈલા મોડયુલ ૧ થી ૩ તાલીમ?

Total questions: 17

Worksheet time: 9mins

Name
Class
Date
1.

૧. ઈલા મોડ્યુલ કેટલા છે?

a)

એ. ૨૦

b)

બી. ૧૯

c)

સી. ૨૧

d)

ડી. ૨૨

2.

૨. ILA નું પૂરું નામ શું?

a)

એ. ઈન્ડિયન લેબર એચિવ

b)

બી. ઈન્ક્રીમેન્ટ લર્નિગ એપ્રોચ

c)

સી. એનરોલમેન્ટ લીસ્ટન એજ્યુકેશન

d)

ડી. આમાંથી એક પણ નહી

3.

૩. કાજલ નું મરણ શા માટે થયું હતું?

a)

એ. વધારે રક્ત સ્ત્રાવ

b)

બી. તાવ આવવાથી

c)

સી. માથામાં ઈજા થવાથી

d)

ડી. આમાંથી એક પણ નહિ

4.

૪. ઈલા મોડયુલ નો હેતુ હાંસલ કરવા કઈ પદ્ધતિ દ્વારા સરળ બની શકે છે?

a)

એ. એક ટીમ વર્ક તરીકે

b)

બી. એકલા ઘરે ઘરે જઈને

c)

સી. ફોન પર વાતચીત દ્વારા

d)

ડી. વોટ્સઅપ મેસેજ દ્વારા

5.

૫. ઈલા મોડયુલ અંતર્ગત અગાઉના મહિનાના એક્શન પ્લાન માટે ઓછામાં ઓછી માતાની મુલાકાત કરવી જોઈએ?

a)

એ. ત્રણ

b)

બી. એક

c)

સી. બે

d)

ડી. પાંચ

6.

૬. બાળકને સમયસર પુરક આહાર શરુ કરવામાં આવે તેની ખાતરી કરવા બાળક કેટલા માસનું થાય ત્યારે તેના પરિવારની મુલાકાત કરવી જોઈએ?

a)

એ. ૧ થી ૪ માસ

b)

બી. ૨ થી ૩ માસ

c)

સી. ૪ થી ૫ માસ

d)

ડી. ૫ થી ૬ માસ

7.

૭. LMP થી ગર્ભવસ્થા નો સમયગાળો કેટલો હોય છે?

a)

એ. ૨૭૦ દિવસ

b)

બી. ૨૮૦ દિવસ

c)

સી. ૯ માસ

d)

ડી. ૩૮ હપ્તા

8.

૮. નીચેના માંથી હોમ વિઝીટ આયોજન રજીસ્ટર કયું છે?

a)

એ. રજીસ્ટર નં-૬

b)

બી. રજીસ્ટર નં-૭

c)

સી. રજીસ્ટર નં-૮

d)

ડી. રજીસ્ટર નં-૯

9.

૯. ગૃહ મુલાકાત રજીસ્ટરમાં કોની નોંધ કરવામાં આવે છે?

a)

એ. જન્મથી ૨૪ માસ સુધી

b)

બી. સગર્ભાવસ્થાથી બાળકના જન્મ સુધી

c)

સી. સગર્ભાવસ્થાથી ૧૨ મહિના સુધી

d)

ડી. સગર્ભાવસ્થાથી ૨૪ મહિના સુધી

10.

૧૦. ટીકાકરણ રજીસ્ટર કયું છે?

a)

એ. રજીસ્ટર નં.૫

b)

બી. રજીસ્ટર નં.૬

c)

સી. રજીસ્ટર નં.૭

d)

ડી. રજીસ્ટર નં.૮

11.

૧૧. રમાની EDD ૨૩ એપ્રિલ-૨૦૧૭ હોય તો હોમ વિઝીટ રજીસ્ટરમાં સાતમો મહિનો કયો હશે?

a)

એ. જાન્યુઆરી-૨૦૧૭

b)

બી. ફેબ્રુઆરી-૨૦૧૭

c)

ડી. માર્ચ-૨૦૧૭

d)

ડી. ડીસેમ્બર-૨૦૧૭

12.

૧૨. એક સ્વસ્થ બાળક સામાન્ય કેટલા સમય સુધી સ્તનપાન કરી શકે?

a)

એ. ૩ મિનીટ

b)

બી. ૫ મિનીટ

c)

સી. ૭ મિનીટ

d)

ડી. ૧૦ મિનીટ

13.

૧૩. દર મહીને માસિક બેઠકમાં શું કરીશું?

a)

એ. સમીક્ષા

b)

બી. નવા મુદ્દાની શીખ

c)

સી. આયોજન

d)

ડી. તમામ

14.

૧૪. સમુદાય આધારિત પ્રસંગો (CBE) કયાં?

a)

એ. સુપોષણ સંવાદ

b)

બી. બાળતુલા

c)

સી. બાલ દિવસ અને અન્ન પ્રાસન

d)

ડી. પૂર્ણા અને અન્ન વિતરણ

e)

ઈ. એ અને સી

15.

૧૫. માસના પ્રથમ મંગળ દિવસને કયાં દિવસ તરીકે ઉજવણી કરવામાં આવે છે?

a)

એ. અન્ન પ્રાસન

b)

બી. બાલ દિવસ

c)

સી. સુપોષણ સંવાદ

d)

ડી. બાળ તુલા

16.

૧૬. પૂર્વ પ્રાથમિક શિક્ષણ અંતર્ગત સેટકોમ કાર્યક્રમ કઈ ચેનલ દ્વારા પ્રસ્તુત કરવામાં આવે છે?

a)

એ. ટીવી-૯

b)

બી. ડી.ડી. ગીરનાર

c)

સી. આસ્થા

d)

ડી. અસ્મિતા

17.

૧૭. ૩ થી ૬ વર્ષના બાળકોના સર્વાંગી વિકાસ કઈ બુકલેટમાં દર્શાવામાં આવે છે?

a)

એ. બાલગોષ્ટી

b)

બી. પોર્ટફોલિયો

c)

સી. મારી વિકાસ યાત્રા

d)

ડી. ચિત્રપોથી