NEW
Font size
Worksheetsવિજ્ઞાન અને ટેકનોલોજી
Total questions: 36
Worksheet time: 18mins
વાહનોના ધુમાડામાં રહેલો કયો વાયુ હવાને પ્રદુષિત કરે છે ?
કાર્બન ડાયોકસાઈડ
નાઈટ્રોજન
સલ્ફર
ઓઝોન
કયા સ્વરૂપના પ્રદુષકોનું પ્રમાણ વાતાવરણમાં સૌથી વિશેષ હોય છે ?
ઘન
પ્રવાહી
વાયુ
પ્લાઝમા
નીચેનામાંથી કયા બળતણનો ઉપયોગ કરવો વધુ સારો ?
પેટ્રોલ
ડીજલ
સી.એન.જી
એલ.પી.જી
કયા વાયુનું વાતાવરણમાં પ્રમાણ વધવાથી ગ્રીનહાઉસ અસર પેદા થાય છે ?
ઓક્સિજન
હાઈડ્રોજન
ઓઝોન
કાર્બન ડાયોકસાઈડ
સજીવો શ્વસનમાં કયો વાયુ લે છે ?
ઓક્સિજન
કાર્બન ડાયોકસાઈડ
નાઈટ્રોજન
હાઈડ્રોજન
હવાનું પ્રદુષણ થવાનું કારણ કયું છે ?
ઉદ્યોગોના ધુમાડા
જંગલો કાપવાથી
વાહનોના ધુમાડાથી
ઉપરના પૈકી ત્રણેય
કયા વાયુમાં ગરમી શોષી લેવાનો ગુણ છે ?
હાઈડ્રોજન
કાર્બન ડાયોકસાઈડ
નાઈટ્રોજન
ઓક્સિજન
પર્યાવરણ માટે હાનિકારક હોય તેવા ફેરફારને શું કહે છે ?
વિશ્લેષણ
પ્રદુષણ
પ્રક્ષેપણ
વિદુષણ
પદાર્થોના કોહવાટથી કયો ઝેરી અને દુર્ગંધ મારતો વાયુ ઉત્તપન્ન થાય છે ?
કાર્બન ડાયોકસાઈડ
હાઈડ્રોજન સલ્ફાઈડ (H૨S)
કાર્બન મોનોક્સાઈડ
સલ્ફર ડાયોકસાઈડ
આમાંથી કયો રોગ હવાના પ્રદુષણથી થાય છે ?
ઝાડા-ઉલ્ટી
કમળો
દમ
કેન્સર
એસિડવર્ષા ઘટના માટે જવાબદાર વાયુ કયો છે ?
એમોનીયા
કાર્બન ડાયોકસાઈડ
હાઇડ્રોજન
સલ્ફર ડાયોક્સાઇડ
PUC નું પૂરું નામ શું છે ?
પોલ્યુશન અન્ડર કોન્ટેક્ટ
પોલ્યુશન અન્ડર કંટ્રોલ
પોલ્યુશન એવરેજ કંટ્રોલ
પેટ્રોલ અન્ડર કંટ્રોલ
સૂર્યમંડળનો સૌથી સુંદર ગ્રહ કયો છે ?
શનિ
મંગળ
બુધ
ગુરુ
૧ પ્રકાશવર્ષ એટલે કેટલા કિલોમીટર ?
9.46 X 10¹² કિલોમીટર
9.64 X 10²¹ કિલોમીટર
9.46 X 10²¹ કિલોમીટર
9.64 X 10¹² કિલોમીટર
સૌથી વધુ ગુરુત્વાકર્ષણબળ કયા ગ્રહનું છે ?
ગુરુ
શુક્ર
શનિ
બુધ
ગુરુ ગ્રહ પૃથ્વી કરતા કેટલા ગણો મોટો છે ?
૬૦૦
૮૫૦
૧૭૧૩
૧૩૧૭
ઉલ્કા બીજા કયા નામથી ઓળખાય છે ?
ખરતા તારા
સવારનો તારો
પુછડીયો તારો
અંધારિયો ગ્રહ
કયા ગ્રહને સુંદર વલયો આવેલા હોય છે ?
શનિ
મંગળ
બુધ
શુક્ર
મંગળ ગ્રહનો રંગ કેવો હોય છે ?
સફેદ
લાલ
ભૂરો
પીળો
નીચેના પૈકી કયા ગ્રહને ઉપગ્રહ નથી ?
બુધ
ગુરુ
યુરેનસ
શનિ
હેલીનો ધૂમકેતુનો આવર્તકાળ કેટલો છે ?
૩૦ દિવસ
૭6 વર્ષ
૩૬૫ દિવસ
૮૬૦ વર્ષ
નીચેના પૈકી કયો ગ્રહ નરી આંખે જોઈ શકાતો નથી ?
શુક્ર
મંગળ
નેપ્ચ્યુન
બુધ
કયા ગ્રહને સવારનો તારો કહે છે ?
મંગળ
બુધ
શુક્ર
ગુરુ
નીચેના પૈકી કયો ઉત્પાદક છે ?
સાપ
સિંહ
સસલું
વનસ્પતિ
પર્યાવરણનો જૈવિક ઘટક કયો છે ?
વનસ્પતિ
હવા
પાણી
જમીન
નીચેના પૈકી કયો અજૈવિક ઘટક છે ?
વનસ્પતિ
વાંદરો
ગાય
પ્રકાશ
દ્વિતીય ભક્ષક એટલે કઈ પોષકશ્રેણી ?
પ્રથમ
દ્વિતીય
તૃતીય
ચતુર્થ
સજીવો આહારની બાબતમાં એકબીજા સાથે જોડાઈને જે સાંકળ રચે છે તેને શું કહે છે ?
કુપોષણ
આહારકડી
અલ્પાહારી
જોડાણકડી
ભારાતનું " રાષ્ટ્રીય પ્રાણી" કયું છે ?
સિંહ
વાઘ
ગાય
હાથી
કોને ગુજરાતનું "રાજ્ય પ્રાણી" ગણવામાં આવે છે ?
વાઘ
ગાય
હાથી
સિંહ
નીચેનામાંથી કોને શિકારી પક્ષી તરીકે ઓળખવામાં આવે છે ?
કબુતર
ચકલી
બાજ
કાગડો
કોને ગુજરાતનું "રાજ્ય પક્ષી" ગણવામાં આવે છે ?
મોર
ઘોરાડ
સુરખાબ
સમડી
ભારતમાં સિંહનું અભયારણ્ય કયું છે ?
સુંદરવન
ગીરનું જંગલ
ચેરનું જંગલ
ભરતપુર
ચેરના વૃક્ષો કયા વિસ્તારમાં વધુ જોવા મળે છે ?
દરિયાકિનારાના
નદીના
પર્વતોના
જંગલોના
કઈ માછલી મઘરા તરીકે ઓળખાય છે ?
લાલ માછલી
રૂપેરી માછલી
વ્હેલ શાર્ક
સોનેરી માછલી
કયા વૃક્ષના લાકડામાંથી "ટેનિન" નામનું દ્રવ્ય કાઢી શકાય ?
આસોપાલવ
ચેર
નારિયેળી
વડ
