Wayground logo

Free Printable Worksheets

Font size

S
M
L
XL
Worksheets

G K TEST 4

Total questions: 60

Worksheet time: 51mins

Name
Class
Date
1.

સર્વપ્રથમ રજૂ થઇ હોય તેવી ગુજરાતી મૂક ફિલ્મ કઇ હતી ?

a)

શેઠ શગાળશા

b)

નરસિંહ મહેતા

c)

શ્રીકૃષ્ણ સુદામા

d)

લીલુડી ધરતી

2.

નીચેનામાંથી કયું જોડકું ખોટુ છે ?

a)

તેન તળાવ-ડભોઇ

b)

નારેશ્વર તળાવ-ખંભાત

c)

ગોમતી તળાવ-ડાકોર

d)

અલ્પા સરોવર-વડોદરા

3.

માતૃશ્રાદ્ધ માટે જાણીતું બિંદુ સરોવર કયાં આવેલું છે ?

a)

સિદ્ધપુર

b)

પાટણ

c)

બાલારામ

d)

વડનગર

4.

હ્યુએન સંગે કયા રાજાના શાસનકાળ દરમિયાન વલભી વિદ્યાપીઠની મુલાકાત લીધી હતી ?

a)

ભટ્ટાર્કે

b)

ધ્રુવસેન બીજો

c)

ધ્રુવસેન ચોથો

d)

ધ્રુવસેન પ્રથમ

5.

કયાં વર્ષે વલભી ખાતે બીજી જૈન સભાનું આયોજન કરવામાં આવ્યું હતું કે જેમાં જૈન ધર્મના પવિત્ર ગ્રંથો (આગમ) લિપિબદ્ધ થયા ?

a)

ઇ.સ.512

b)

ઇ.સ.641

c)

ઇ.સ.470

d)

ઇ.સ.788

6.

શિલાદિત્ય પ્રથમે કયું બિરૂદ ધારણ કર્યું હતું ?

a)

પરમેશ્વર

b)

મહારાજાધિરાજ

c)

ચક્રવર્તી

d)

ધર્માદિત્ય

7.

ડૉ. એની બેસન્ટે ઇ.સ.1918માં ગુજરાતના કયાં શહેરમાં સભાઓ કરી ન હતી ?

a)

અમદાવાદ

b)

રાજકોટ

c)

ભરૂચ

d)

ભાવનગર

8.

કયા સત્યાગ્રહને ગુજરાતનો પ્રથમ સત્યાગ્રહ ગણવામાં આવે છે ?

a)

ખેડા સત્યાગ્રહ

b)

બારડોલી સત્યાગ્રહ

c)

બોરસદ સત્યાગ્રહ

d)

દાંડી સત્યાગ્રહ

9.

"સેવા" સંસ્થાની સ્થાપના કોના દ્વારા કરવામાં આવે છે ?

a)

ભગવતી શર્મા

b)

સુશિલા નાયર

c)

ઇલાબહેન ભટ્ટ

d)

મૃણાલીની સારાભાઇ

10.

ગુજરાતમાં સૌથી ઓછો પિયત વિસ્તાર કયાં જિલ્લામાં છે ?

a)

ડાંગ

b)

કચ્છ

c)

બનાસકાંઠા

d)

પાટણ

11.

ગુજરાતમાં સિંચાઇ સબંધિત નીચેનામાંથી કઇ બાબત સાચી નથી ?

a)

નહેરો દ્વારા સૌથી વધુ સિંચાઇ સુરત જિલ્લામાં થાય છે.

b)

કૂવા દ્વારા થતી સિંચાઇનું સૌથી વધુ પ્રમાણ જુનાગઢ જિલ્લામાં છે.

c)

મહેસાણામાં સૌપ્રથમ પાતાળ કૂવો ગાળવામાં આવ્યો હતો.

d)

ગુજરાતમાં સૌથી વધુ પાતાળ કૂવા સુરેન્દ્રનગર જિલ્લામાં છે.

12.

ગુજરાતની બહુહેતુક યોજનઓના સંદર્ભમાં કઇ બાબત બંધબેસતી નથી ?

a)

દમણગંગા-વલસાડ

b)

વાત્રક-અરવલ્લી

c)

ખોડીયાર બંધ-અમરેલી

d)

ઉંડ-મોરબી

13.

નર્મદા યોજનાથી કુલ કેટલા મેગાવોટ વીજળી પેદા થાય છે ?

a)

1540 મેગાવોટ

b)

1450 મેગાવોટ

c)

1210 મેગાવોટ

d)

1520 મેગાવોટ

14.

ગુજરાતમાં વાર્ષિક સરેરાશ વરસાદ કેટલા સે.મી. થાય છે ?

a)

84 સે.મી.

b)

63 સે.મી.

c)

90 સે.મી

d)

74 સે.મી

15.

ગુજરાતમાં કયા મહિનામાં સૌથી વધુ વરસાદ થાય છે ?

a)

જૂન

b)

જુલાઈ

c)

ઓગષ્ટ

d)

સપ્ટેમ્બર

16.

ગુજરાતમાં શિયાળા દરમિયાન સૌથી નીચું તાપમાન કયાં શહેરમાં નોંધાય છે ?

a)

પોરબંદર

b)

પાટણ

c)

મહુવા

d)

નલિયા

17.

ગુજરાત સ્ટેડ ફર્ટિલાઇઝર એન્ડ કેમિકલ લિ.દ્વારા કયું સામયિક પ્રકાશિત કરવામાં આવે છે ?

a)

કૃષિજીવન

b)

સફારી

c)

યોજના

d)

ગુજરાત ટાઇમ્સ

18.

ગુજરાતમાં રેડિયો કેન્દ્ર શરૂઆત સંબધિત કઇ બાબત સાચી નથી ?

a)

રાજકોટ-ઇ.સ.1955

b)

વડોદરા-ઇ.સ.1939

c)

ભુજ-ઇ.સ.1957

d)

અમદાવાદ-ઇ.સ.1948

19.

સમગ્ર ભારતમાં ક્યારે વિવિધ ભારતીની શરૂઆત થઇ હતી ?

a)

3 ઓક્ટોબર, 1965

b)

3 ઓક્ટોબર, 1957

c)

15 ઓગષ્ટ, 1975

d)

15 ઓગષ્ટ, 1970

20.

કયા રેડીયો સ્ટેશન પરથી આકાશવાણી(વિવિધ ભારતી) રજૂ કરવામાં આવે છે ?

a)

105.4

b)

95

c)

93.1

d)

96.7

21.

પંડિત ઓમકારનાથ ઠાકુર પુરસ્કાર કયા ક્ષેત્રમાં સિદ્ધિ હાંસલ કરનારને આપવામાં આવે છે ?

a)

રંગમંચલક્ષી કલા

b)

લોકકલા

c)

સાહિત્ય

d)

લલિતકલા

22.

માનવ કલ્યાણના ક્ષેત્રે ઉમદા કાર્યો કરવા બદલ કયા પ્રસિદ્ધ લેખકની યાદમાં જયભિખ્ખુ પુરસ્કાર આપવામાં આવે છે ?

a)

ઝવેરચંદ મેઘાણી

b)

મોહમ્મદ માંકડ

c)

બાલાભાઇ વી. દેસાઇ

d)

ગીજુભાઇ બધેકા

23.

નરસિંહ મહેતા પુરસ્કાર આપવાની શરૂઆત ક્યારે થઇ છે ?

a)

ઇ.સ.1998

b)

ઇ.સ.1999

c)

ઇ.સ.2000

d)

ઇ.સ.2001

24.

ગુજરાતી સાહિત્યમાં ભીમો અને ચંદા કઇ નવલકથાના અમર થઇ ગયેલ પાત્રો છે ?

a)

જન્મટીપ

b)

ભવસાર

c)

લોહીની સગાઇ

d)

ઝીણાભાઇ દેસાઇ

25.

ભારતનું સૌથી મોટું કૃત્રિમ સરોવર કયા રાજ્યમાં આવેલું છે ?

a)

આંધ્રપ્રદેશ

b)

જન્મુ-કાશ્મિર

c)

ઓડિશા

d)

હિમાચલ પ્રદેશ

26.

લીલુડી ધરતીના અમરપત્રો નીચેનામાંથી કયા છે ?

a)

રિખવ, સુલેખા

b)

સંતુ, માડણ, ગોબર

c)

કાળુ, રાજુ, માલીડોશી

d)

કાનજી, જીવી

27.

સમગ્ર ભારતમાં બે વખત કર્કવૃત ઓળંગતી નદી કઇ છે ?

a)

મહી

b)

ગંગા

c)

બ્રહ્મપુત્ર

d)

ગોદાવરી

28.

દર્શનગ્રંથ સબંધિત નીચેનામાંથી કઇ બાબત ખોટી છે ?

a)

સાંખ્યદર્શન-કપિલમુનિ

b)

પૂર્વમીમાંસા-જૈમિની

c)

વૈશેષિક-ગૌતમ

d)

યોગદર્શન-પતંજલી

29.

સૂર્યની ઉપાસના માટેના ગાયત્રી મંત્રનો ઉલ્લેખ ઋગવેદના કયા મંડળમાં કરવામાં આવ્યો છે ?

a)

પ્રથમ

b)

ત્રીજા

c)

પાંચ

d)

સાત

30.

સૌપ્રથમ કયા વર્ષે સર જહોન માર્શલના માર્ગદર્શન હેઠળ મોહેં-જો-દડોમાં નગરીય અવશેષો મળી આવ્યા હતા ?

a)

ઇ.સ.1826

b)

ઇ.સ.1928

c)

ઇ.સ.1954

d)

ઇ.સ.1922

31.

મહંમદ સાહેબ સાથે કયું વિધાન બંધબેસતું છે ?

a)

તેનો જન્મ ઈ.સ. 570 માં થયો હતો.

b)

વિધવા સ્ત્રી ખદીજાબીબી સાથે થયા હતા.

c)

તેનું મૃત્યુ ઈ.સ.632 માં થયું હતું.

d)

આપેલ તમામ વિધાન બંધબેસતા છે.

32.

ઘોરીના સેનાપતિ ..............એ વિક્રમશીલા અને નાલંદા વિદ્યાપીઠનો નાશ કર્યો.

a)

ગ્યાસુદીન ઘોરી

b)

ધમયક

c)

સુબુકતગીન

d)

બખ્તિયાર ખીલજી

33.

વેલેસ્લીની સહાયકારી યોજના તો મુનરોની ............... અને કોર્નવોલીસની ...............

a)

મહાલવારી યોજના , રૈયતવારી પદ્ધતિ

b)

ખાલસાનીતિ ,કાયમી જમાબંધી

c)

રૈયતવારી ,કાયમી જમાબંધી

d)

ખાલસાનીતિ , રૈયતવારી

34.

1857 ના વિપ્લવમાં ઝાંસીનું નેતૃત્વ અંગ્રેજો તરફથી કોણે કર્યું હતું ?

a)

કેમ્પબેલ

b)

હ્યુરોજ

c)

કર્નલ નીલ

d)

હડસન

35.

1857 નો વિપ્લવ નિષ્ફળ જવાનું પ્રમુખ કારણ કયું હતું ?

a)

શિક્ષિત મધ્યમ વર્ગએ ઉદાસીનતા દાખવી.

b)

આધુનિક શાસ્ત્રોનો અભાવ રહ્યો.

c)

રાષ્ટ્રીયતાની ભાવના પ્રજામાં વિકાસ ન પામી.

d)

સંકલનનો અભાવ રહ્યો.

36.

નીચેનામાંથી કઈ સંસ્થાની સ્થાપના પ્રથમ થઇ હતી ?

a)

પ્રાર્થના સમાજ

b)

આર્યસમાજ

c)

બ્રહ્મોસમાજ

d)

રામકૃષ્ણ મિશન

37.

નીચેનામાંથી કયું વિધાન સાચું નથી ?

a)

દયાનંદનું મુળનામ પૂર્ણાનંદ હતું.

b)

વિવેકાનંદનું મુળનામ નરેન્દ્ર હતું.

c)

દયાનંદે આર્યસમાજની સ્થાપના કરી.

d)

વિવેકાનંદે રામકૃષ્ણ મિશનની સ્થાપના કરી.

38.

લાહોરમાં દયાનંદ એન્ગ્લો વૈદિક કોલેજની સ્થાપના કોને કરી હતી ?

a)

લાલા લજપતરાય

b)

લાલા હંસરાજ

c)

દયાનંદ સરસ્વતી

d)

લોકમાન્ય તિલક

39.

કોને વિજ્ઞાનને લગતા ગ્રંથોનો ઉર્દુમાં અનુવાદ કરવા ટ્રાન્સલેશન સોસાયટી ઓફ ઇન્ડિયાની સ્થાપના કરી ?

a)

દાદાભાઈ નવરોજી

b)

અલી અહમદ હુસૈન

c)

સર સૈયદ અહમદખાન

d)

શ્રીમતી એની બેસન્ટ

40.

કોના પ્રયત્નોથી અંગ્રેજ સરકારે લગ્ન માટેની પુખ્ત વય ઠરાવતો કાયદો પસાર કર્યો ?

a)

રાજારામ મોહનરાય

b)

ઘોન્ડો કેશવ કર્વે

c)

કેશવચંદ્ર સેન

d)

બહેરામજી મલબારી

41.

રવીન્દ્રનાથ ટાગોરે કોને પોતાના યુગના મહાન સંત સુધારક ગણાવ્યા છે ?

a)

મહાત્મા ગાંધીજી

b)

જ્યોતિબા ફૂલે

c)

નારાયણ ગુરુ

d)

ઠક્કરબાપા

42.

નવા રાજ્યની રચના અથવા અસ્તિત્વ ધરાવતા રાજ્યનું નામ, સીમા,ક્ષેત્રોમાં પરિવર્તનની જોગવાઈ કયા અનુચ્છેદમાં છે ?

a)

અનુચ્છેદ -1

b)

અનુચ્છેદ- 2

c)

અનુચ્છેદ - 3

d)

અનુચ્છેદ- 4

43.

રાજ્ય પુનર્ગઠન આયોગની રચના ક્યારે થઇ હતી ?

a)

ડિસેમ્બર, 1953

b)

ડિસેમ્બર, 1954

c)

નવેમ્બર, 1954

d)

નવેમ્બર, 1953

44.

જુલાઈ 1956માં રાજ્ય પુનર્ગઠન અધિનિયમ સમયે ભારતમાં કેટલા રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશો હતા ?

a)

રાજ્યો- 20, કેન્દ્રશાસિત પ્રદેશો-4

b)

રાજ્યો- 14, કેન્દ્રશાસિત પ્રદેશો-6

c)

રાજ્યો- 14, કેન્દ્રશાસિત પ્રદેશો-7

d)

રાજ્યો- 15, કેન્દ્રશાસિત પ્રદેશો-6

45.

ભારતીય બંધારણમાં નાગરિકતાનો ખ્યાલ કયા દેશમાંથી લેવામાં આવ્યો છે ?

a)

અમેરિકા

b)

બ્રિટન

c)

આયર્લેન્ડ

d)

ઓસ્ટ્રેલીયા

46.

જાહેર નોકરીની બાબતમાં તકની સમાનતા બંધારણના કયા અનુચ્છેદમાં આપવામાં આવી છે ?

a)

અનુચ્છેદ- 15

b)

અનુચ્છેદ-16

c)

અનુચ્છેદ- 17

d)

અનુચ્છેદ-18

47.

બંધારણના અનુચ્છેદ- 25 થી 28 ની જોગવાઈ એટલે કયો અધિકાર ?

a)

સ્વતંત્રતાનો અધિકાર

b)

સાંસ્કૃતિક અને શૈક્ષણિક અધિકાર

c)

ધાર્મિક સ્વતંત્રતાનો અધિકાર

d)

બંધારણીય ઈલાજોનો અધિકાર

48.

લક્ષદ્વિપની રાજધાની કઈ છે ?

a)

પોર્ટ બ્લેર

b)

કવરત્તી

c)

સેલવાસ

d)

દમણ

49.

સિક્કીમ : ગંગટોક :: મણિપુર : ....................

a)

પણજી

b)

શિલોંગ

c)

અગરતલા

d)

ઇમ્ફાલ

50.

પરમાણુંની શોધ કોને કરી હતી ?

a)

કુલંબ

b)

માઈકલ ફેરાડે

c)

જોન ડાલ્ટન

d)

હેનરી બેકવેરલ

51.

વિડીયો રેકોર્ડરની શોધ સૌપ્રથમ કયા દેશમાં થઇ ?

a)

ઇટાલી

b)

બ્રિટન

c)

જાપાન

d)

જર્મની

52.

ગુટનબર્ગ નામના જર્મની દેશના વૈજ્ઞાનીકે નીચેનામાંથી કઈ શોધ કરી છે?

a)

અણુભઠ્ઠી

b)

રેલવે એન્જીન

c)

ટેપ રેકોર્ડર

d)

પ્રિન્ટીંગ પ્રેસ

53.

એડમંડ કાર્ટરાઈટ નામના વૈજ્ઞાનિકે ક્યાં ઉપકરણની શોધ કરી હતી ?

a)

થર્મોમીટર

b)

પાવરલૂમ

c)

કેસ્કોગ્રાફ

d)

ટાઇપ રાઈટર

54.

સમુદ્રની ઊંડાઈનું માપન કરવા કયું ઉપકરણ વપરાય છે ?

a)

એરોમીટર

b)

એપીડોસ્કોપ

c)

ફેથોમીટર

d)

એલ્ટીમીટર

55.

ટેકોમીટરનો ઉપયોગ શેમાં થાય છે ?

a)

પદાર્થનું તાપમાન જાણવા

b)

વાયુયાનો તથા મોટરબોટની ગતિ માપવા

c)

પૃથ્વીના ભ્રમણની અસર જાણવા

d)

ઉષ્માની માત્રાનું માપન કરવા

56.

ડેઈલી ન્યૂઝ ક્યાં દેશનું મુખ્ય સમાચાર પત્ર છે ?

a)

ફ્રાંસ

b)

જર્મની

c)

અમેરિકા

d)

બ્રિટેન

57.

ઝાંઝીબાર દેશ સાથે કયું રૂપક બંધબેસતું છે ?

a)

નદીઓનો દેશ

b)

મગરોનો દેશ

c)

મંદિરોનો દેશ

d)

લવિંગનો ટાપુ

58.

પામીર માટે કયું રૂપક બંધબેસતું છે ?

a)

વિશ્વનું સ્વર્ગ

b)

પવિત્ર ભૂમિ

c)

દુનિયાનું છાપરું

d)

સફેદ શહેર

59.

દક્ષિણ ગોળાર્ધની રાણી કોને કહેવામાં આવે છે ?

a)

સિડની

b)

ડેન્માર્ક

c)

સ્ટોકહોમ

d)

કેન્યા

60.

G.M.T.નું પૂરું નામ શું છે ?

a)

Greenwich Meridian Time

b)

Grinwatch Miridian Time

c)

Globle Medium Time

d)

Globle Middle Time

Similar Resources on Wayground