WorksheetsG K TEST 9
Total questions: 60
Worksheet time: 48mins
મહીસાગર જિલ્લાનું મુખ્ય મથક કયું છે ?
લુણાવાડા
વ્યારા
આહવા
ગોધરા
ગુજરાતનો સાક્ષરતાદર કેટલો છે ?
70.73%
87.23%
79.31%
80.14%
વસતીની દ્રષ્ટીએ ગુજરાતનું ભારતમાં કેટલામું સ્થાન છે ?
છઠ્ઠું
સાતમું
આઠમું
નવમું
ક્ષેત્રફળની દૃષ્ટીએ ગુજરાતના સૌથી મોટા ચાર જિલ્લાઓમાં કયાં જિલ્લાનો સમાવેશ થતો નથી ?
કચ્છ
અમરેલી
બનાસકાંઠા
સુરેન્દ્રનગર
ગુજરાતમાં હાલમાં કેટલામી વિધાનસભા કાર્યરત છે ?
બારમી
તેરમી
ચૌદમી
પંદરમી
ગુજરાતમાં છેલ્લી વાર રાષ્ટ્રપતિ શાસન અમલમાં આવ્યું ત્યારે ગુજરાતના મુખ્યમંત્રી કોણ હતા ?
સુરેશ મહેતા
બાબુભાઇ પટેલ
કેશુભાઇ પટેલ
દિલીપ પરીખ
જિનિંગ મશીનના ઉપયોગની શરૂઆત ગુજરાતમાં ક્યાથી થઇ હતી ?
અમદાવાદ
બાવળા
ધંધુકા
સુરત
ગુજરાતમાં રસાયણ ઉદ્યોગ માટે મહત્વનું કેંદ્ર કયું છે ?
વેરાવળ
વાપી
ભરૂચ
દહેજ
વોટર હીટર જેવા વીજળીના સાધનો બનાવવા માટે ગુજરાતનું કયું શહેર જાણીતું છે ?
સુરેંદ્રનગર
અમદાવાદ
જામનગર
સુરત
ચિરોડીના ઉત્પાદનમાં દેશમાં ગુજરાતનું સ્થાન કેટલામું છે ?
પ્રથમ
બીજુ
ત્રીજુ
ચોથુ
અકીકનું પોલીશ કરવાનું કામ ગુજરાતના કયાં શહેરમાં થાય છે ?
જામનગર
ભરૂચ
વડોદરા
છોટાઉદેપુર
દરિયાના પાણીને શુદ્ધ કરવા માતે ખનિજનો ઉપયોગ થાય છે ?
કેલ્સાઇટ
ડોલોમાઇટ
બેન્ટોનાઇટ
બોકસાઇટ
પ્રખ્યાત પુસ્તક અને લેખકો સબંધિત નીચેનામાંથી કયું જોડકું સાચું નથી ?
જયદેવ-ગીત ગોવિંદ
વેદ વ્યાસ-મહાભારત
કબિર-બિજક
પાણિની-પંચતંત્ર
રોમિયો અન્ડ જુલિયટના લેખક કોણ છે ?
અમૃતા પ્રિતમ
શેક્સપિયર
વિન્સેન્ટ ચર્ચિલ
માઇકલ ક્રિસ્ટિન
સેન્ટ્રલ ઇન્ટેલિજન્સ એજન્સી એ કયાં દેશની ગુપ્તચર સંસ્થા છે ?
રશિયા
ભારત
યુ.કે.
યુ.એસ.એ.
બાંગ્લાદેશની સંસદને કયા નામથી ઓળખવામાં આવે છે ?
ડાયટ
જાતીય સંસદ
શોરા
સોજીમ
વિશ્વની મુખ્ય ગુપ્તચર સંસ્થાઓ સબંધિત નીચેનામાંથી કયું વુધાન સાચું નથી ?
રિસર્ચ એન્ડ એનાલીસિસ વિંગ-ભારત
ઇન્ટર સર્વિસ ઇન્ટેલિજન્સ-પાકિસ્તાન
ફેડરલ બ્યુરો ઓફ ઇન્વેસ્ટિગેશન-યુ.એસ.એ
મિલિટરી ઇન્ટેલિજન્સ-યુ.એસ.એ.
વિવિધ દેશોની સંસદ સબંધિત નીચેનામાંથી કયું વિધાન ખોટું છે ?
યુ.એસ.એ.-પાર્લામેન્ટ
રશિયા-ડ્યુમા
ઇઝરાયેલ-નેસેટ
ઇરાન-મજલિસ
ધ ગોડ ઓફ સ્મોલ થિંગ્સના લેખક કોણ છે ?
અમૃતા પ્રિતમ
અરુણા શૌરી
અબુલ ફઝલ
અરુધંતી રોય
વિશ્વના પ્રખ્યાત પુસ્તક/કૃતિઓ સબંધિત બાબાતમાં નીચેનામાંથી કયું વિધાન સાચું નથી ?
એડમ સ્મિથ - વેલ્થ ઓફ નેશન્સ
મધુશાલા - હરિવંશરાય બચ્ચન
નેલ્સન મંડેલા - ધ ઇનસાઇડાર
ખુશવંતસિંહ - ટ્રેન ટુ પાકિસ્તાન
પ્રાચિન ભારતના ઇતિહાસમાં દ્વિતીય અશોક તરીકે કોને ઓળખવામાં આવે છે ?
કુષાણ
કનિષ્ક
બૃહદત્ત
સમુદ્રગુપ્ત
બુદ્ધ-ચરિતમ ( બૌદ્ધોની રામાયણ ) ની રચના કયા વિદ્વાન દ્વારા કરવામાં આવી છે ?
અશ્વઘોષ
નાગાર્જુન
ચરક
વહારમિહિર
કયા યુગને ભારતનો સુવર્ણયુગ ગણવમાં આવે છે ?
મુઘલ યુગ
મૌર્ય યુગ
સોલંકી યુગ
ગુપ્ત યુગ
ભારતના નેપોલિયન તરીકે કયા શાસકને ઓળખવામાં આવે છે ?
ચંદ્રગુપ્ત પ્રથમ
સમુદ્રગુપ્ત
અશોક
ચંદ્રગુપ્ત મોર્ય
કયા શાસકના સમયગાળા દરમિયાન ચીની યાત્રી ફાહિયાને ભારતની મુલાકાત લીધી હતી ?
ચંદ્રગુપ્ત બીજો
સમુદ્રગુપ્ત
કુમારગુપ્ત
અશોક
નાલંદા વિદ્યાપીઠ અને અજંતામાં ગુફાનું નિર્માણ કાર્ય કોના શાસનકાળ દરમિયાન થયું હતું ?
વિક્રમાદિત્ય
હર્ષવર્ધન
કુમારગુપ્ત
કનિષ્ક
પૃથ્વી ગોળ છે અને પોતાની ધરીની આસપાસ ફરે છે તેવું કહેનાર સૌપ્રથમ ભારતીય કોન હતા ?
બ્રહ્મગુપ્ત
આર્યભટ્ટ
ધન્વંતરી
વહાર મિહિર
અકબરના નવરત્નોમાં નીચેનામાંથી કઇ વ્યક્તિનો સમાવેશ થતો નથી ?
રામતનુ પાંડે
મહેશદાસ
વિષ્ણુ શર્મા
ટોડરમલ
મયુરાસનનું નિર્માણ કોના દ્રારા કરાવવામાં આવ્યું હતું ?
ખુર્રમ
જહાંગીર
ઔરંગઝેબ
અકબર
મુઘલ સલ્તનત સાથે સંકળાયેલ બાબતમાં નીચેનામાંથી કઈ બાબત સાચી નથી ?
બાબરે જીવનમાં કદી શરાબ ન પીવાની પ્રતિજ્ઞા લીધી હતી.
ઇ.સ.1740માં નાદીરશાહ મયૂરાસન લઇ ગયો હતો.
અકબરે ફતેહપુર સિક્રી નગરની સ્થાપના કરી હતી.
ઔરંગઝેબે ઇ.સ.1679માં જજીયાવેરો પુન: લાગુ કર્યો.
સાઈમન કમિશન કઈ તારીખના રોજ ભારત આવ્યું ?
3 ફેબ્રુઆરી, 1927
3 માર્ચ , 1927
3 જાન્યુઆરી , 1928
3 ફેબ્રુઆરી, 1928
1. 1929 કોંગ્રેસનું અધિવેશન રાવી નદીના કિનારે લાહોરમાં મળ્યું. 2. આ અધિવેશનમાં પૂર્ણ સ્વરાજનો ઠરાવ પસાર કરવામાં આવ્યો. આ વિધાનો પૈકી કયું વિધાન/વિધાનો ખોટા છે ?
ફક્ત 1
ફક્ત 2
1 અને 2 બંને
એકપણ નહિ
તૃતીય ગોળમેજી પરિષદના સંદર્ભમાં કયું વિધાન સાચું છે ?
તૃતીય ગોળમેજી પરિષદ સફળ રહી હતી.
આ પરિષદમાં બ્રિટનની લેબર પાર્ટીએ પણ ભાગ લીધો.
આ સમયે રામસે મેકડોનાલ્ડ ઈંગ્લેન્ડના વડાપ્રધાન હતા.
તૃતીય ગોળમેજી પરિષદ ઈ.સ.1931 માં યોજાઈ.
યુરોપમાં જર્મનીએ સપ્ટેમ્બર 1939 માં કયા દેશ પર આક્રમણ કરતાની સાથે જ દ્વિતીય વિશ્વ યુદ્ધની શરૂઆત થઇ ?
પોલેન્ડ
ઇથોપિયા
ફ્રાન્સ
હોલેન્ડ
વિનોબા ભાવેએ કયા ગામે યુદ્ધ વિરોધી ભાષણ આપીને વ્યક્તિગત સત્યાગ્રહની શરૂઆત કરી હતી ?
અડ્યાર
પવનાર
હરિદ્વાર
કાંગડી
મહાત્મા ગાંધીજીએ કઈ યોજનાને પોસ્ટ ડેટેડ ચેક સાથે સરખાવી છે ?
કેબિનેટ મિશન
ઓગસ્ટ ઓફર
ક્રિપ્સ મિશન
સાયમન કમિશન
કયો પ્રસ્તાવ લોકસભામાંથી પસાર થઇ જાય તો મંત્રીમંડળે લોકસભામાં વિશ્વાસ મત મેળવવો ફરજીયાત છે ?
સ્થગન પ્રસ્તાવ
ઠપકા પ્રસ્તાવ
વિશ્વાસ પ્રસ્તાવ
કાપ પ્રસ્તાવ
1. દરેક નાણાં ખરડો એ નાણાકીય ખરડો છે. 2. દરેક નાણાકીય ખરડો નાણા ખરડો પણ હોય છે.- કયું વિધાન સાચું છે ?
ફક્ત 1
ફક્ત 2
1 અને 2 બંને
એકપણ નહિ
બંધારણના કયા અનુચ્છેદમાં સંસદમાં પ્રયોજવાની ભાષાનો ઉલ્લેખ છે ?
અનુચ્છેદ 110
અનુચ્છેદ 123
અનુચ્છેદ 120
અનુચ્છેદ 116
લોકસભા અને રાજ્યસભામાં ગૃહની કાર્યવાહી માટે ઓછામાં ઓછા કેટલા સભ્યોની હાજરી જરૂરી છે ?
લોકસભામાં -50 અને રાજ્યસભામાં -30
લોકસભામાં - 55 અને રાજ્યસભામાં -20
લોકસભામાં -45 અને રાજ્યસભામાં -30
લોકસભામાં -55 અને રાજ્યસભામાં -25
1. જાહેર હિસાબ સમિતિમાં કુલ 22 સભ્યો હોય છે. 2. તેના સમિતિના અધ્યક્ષની નિમણૂક રાષ્ટ્રપતિ કરે છે. - આ બંને વિધાનોમાંથી કયું વિધાન સાચું છે ?
ફક્ત 1
ફક્ત 2
1 અને 2 બંને
એકપણ નહિ
1. અંદાજ સમિતિમાં લોકસભા અને રાજ્યસભાના મળીને 30 સભ્યો હોય છે. 2. આ સમિતિના અધ્યક્ષની નિમણૂક સ્પીકર કરે છે આ બંને વિધાનમાંથી કયું વિધાન/ વિધાનો ખોટા છે?
ફક્ત 1
ફક્ત 2
1 અને 2 બંને
એકપણ નહિ
1. ખરડા અંગે બંને ગૃહોમાં મતભેદ થાય તો. અને 2.એક ગૃહમાં ખરડો પસાર પણ બીજા ગૃહમાં ન થાય. આ બંને પૈકી કયા સંજોગોમાં રાષ્ટ્રપતિ સંયુક્ત બેઠક બોલાવશે ?
ફક્ત 1
ફક્ત 2
1 અને 2 બંને
એકપણ નહિ
ચંદીગઢના વહીવટદાર તરીકે કોણ કામ કરે છે ?
પંજાબના રાજ્યપાલ
રાષ્ટ્રપતિ દ્વારા નિમાયેલ વહીવટદાર
રાષ્ટ્રપતિ દ્વારા નિમાયેલ ઉપરાજ્યપાલ
કલેકટર
નીચેનામાંથી કયા રાજ્યમાં વિધાન પરિષદ અસ્તિત્વ ધરાવતી નથી ?
મહારાષ્ટ્ર
કર્ણાટક
તમિલનાડુ
બિહાર
કેરલ પછી કયા રાજ્યમાં લિંગ પ્રમાણ (જાતિ પ્રમાણ ) વધુ છે ?
તમિલનાડુ
આન્ધ્રપ્રદેશ
મેઘાલય
તેલંગણા
ભારતના કયા કેન્દ્રશાસિત પ્રદેશમાં જાતિ પ્રમાણ સૌથી ઓછું છે ?
દિલ્લી
દમણ અને દીવ
પોંડીચેરી
લક્ષદ્વીપ
ગંગટોક કયા રાજ્યની રાજધાની છે ?
છત્તીસગઢ
સિક્કિમ
મોઝોરમ
નાગાલેન્ડ
અરુણાચલ પ્રદેશ બાદ કયા રાજ્યમાં વસતિગીચતા ઓછી છે ?
મિઝોરમ
સિક્કિમ
મેઘાલય
મણિપુર
ક્ષેત્રફળની દ્રષ્ટિએ સૌથી મોટો કેન્દ્રશાસિત પ્રદેશ કયો છે ?
દિલ્લી
પોંડીચેરી
ચંદીગઢ
આંદામાન નિકોબાર
ભારતમાં પ્રથમ પંચવર્ષીય યોજનાનો પ્રારંભ ક્યારથી થયો ?
ઈ.સ.1950
ઈ.સ. 1951
ઈ.સ. 1952
ઈ.સ. 1954
આર્થિક આયોજનની દિશામાં સૌથી પહેલો પ્રયાસ કરનાર વ્યક્તિ કોણ હતા ?
એમ. સ્વામીનાથન
એમ.એન. રોય
જવાહરલાલ નહેરુ
એમ. વિશ્વસરૈયા
કઈ પંચવર્ષીય યોજના દરમિયાન દુર્ગાપુર અને ભિલાઈ જેવા લોખંડના કારખાના સ્થપાયા ?
પ્રથમ
દ્વિતીય
તૃતીય
ચોથી
ચૌદ બેન્કોનું રાષ્ટ્રીયકરણ કઈ પંચવર્ષીય યોજના દરમિયાન કરવામાં આવ્યું ?
પ્રથમ
દ્વિતીય
તૃતીય
ચોથી
બારમી પાંચવર્ષીય યોજના સંદર્ભે નીચેનામાંથી કયું વિધાન ખોટું છે ?
રાષ્ટ્રીય કૃષિ વિકાસ યોજના શરુ કરવી.
શિક્ષણ પ્રાપ્ત કરવાની મધ્ય આયુ ઘટાડીને 7 વર્ષ કરવી.
બાળ મૃત્યુ દર ઘટાડીને 25 કરવો.
બધા ગામડામાં વિજળી પહોંચાડવી.
તાજેતરમાં ચર્ચામાં રહેલ સીરિયા દેશની રાજધાની કઈ છે ?
હનોઈ
રિયાધ
દમાસ્કસ
એડિસ અબાબા
વિયેના કયા દેશની રાજધાની છે ?
ઓસ્ટ્રિયા
ક્રોએશિયા
વેનેઝુએલા
આર્જેન્ટિના
નીચેનામાંથી કયા દેશનું ચલણી નાણું રૂપિયો નથી ?
બાંગ્લાદેશ
નેપાળ
શ્રીલંકા
પાકિસ્તાન
મોરેશિયસ દેશનું ચલણી નાણું શું છે ?
દિનાર
ક્યાત
રૂપિયો
રૂબલ
ભારતના હાલના ( મે 2018 ) ગૃહ સચિવ કોણ છે ?
રાજીવ મહર્ષિ
રાજીવ ગુપ્તા
સુનીલ લાંબા
રણજીત કુમાર
