NEW
Font size
WorksheetsG K TEST 10
Total questions: 65
Worksheet time: 52mins
ગુજરાત વિધનસભાના પ્રથમ અધ્યક્ષ કોન હતા ?
ડો.કરશનદાસ સોનેરી
મનુભાઇ પાલખીવાળા
અંબાલાલ શાહ
મનુભાઇ પરમાર
ગુજરાતના પ્રથમ મહિલા મુખ્યમંત્રીને કયા રાજ્યપાલે શપથ લેવડાવ્યા હતા ?
નવલકિશોર શર્મા
ઓમપ્રકાશ કોહલી
માર્ગારેટ આલ્વા
કમલા બેનીવાલ
વિશ્વનું સૌપ્રથમ વેદ મંદિર કયાં જિલ્લામાં આવેલું છે ?
અમદાવાદ
સુરત
વડોદરા
પાટણ
ભારતીય સૈન્ય દ્વારા ચાલિત EME (દક્ષિણામુર્તી ) મંદિર કયાં શહેરમાં આવેલું છે ?
સુરત
વડોદરા
ગાંધીનગર
બનાસકાંઠા
નિષ્કલંક માતાનું ધામ કયા ધર્મ સાથે સંકળાયેલ છે ?
બૌદ્ધ
જૈન
પારસિ
ખ્રિસ્તી
રાજકોટ શહેરની સ્થાપના ક્યારે થઇ હતી ?
ઇ.સ.1600
ઇ.સ.1610
ઇ.સ.1645
ઇ.સ.1678
કાઠિયાવાડના દરવાજા તરિકે કયાં શહેરને ઓળખવામાં આવે છે ?
વઢવાણ
રાણપુર
ધંધુકા
બોટાદ
તાંબા-પિત્તળનાં વાસણો માટે કયું શહેર જાણીતું છે ?
વેરાવળ
વાપી
ભરૂચ
શિહોર
ગુજરાતમાં સૌથી વધુ ઓવરબ્રિજ ધરાવતું શહેર કયું છે ?
વડોદરા
અમદાવાદ
રાજકોટ
સુરત
ઇ.સ.1966માં સુરત જિલ્લામાંથી કયા જિલ્લાની સ્થાપના કરવામાં આવી હતી ?
ભરૂચ
વલસાડ
નર્મદા
તાપી
વોટર લિલી કયા દેશનું રાષ્ટ્રીય ચિહ્ન છે ?
તુર્કી
નોર્વે
સ્પેન
બાંગ્લાદેશ
સિંહ કયા દેશનું રાષ્ટ્રીય ચિહ્ન છે ?
ઇરાન
નેધરલેન્ડ
કેનેડા
રશિયા
મે મહિનાનો બીજો રવિવાર ક્યા દિવસ તરીકે મનાવાય છે ?
વિશ્વ મજૂર દિવસ
આંતરરાષ્ટ્રીય પરિવાર ડે
ફાધર્સ ડે
મધર્સ ડે
વિશ્વ વસતી દિવસની ઉજવણી કઇ તારીખે કરવામાં આવે છે ?
11 જુલાઇ
14 જુન
12 જુલાઇ
5 જુન
નેશનલ પોલિસ એકેડમી ક્યાં આવેલી છે ?
દહેરાદુન
ખડકવાસલા
આબુ
ગ્વાલિયર
રાષ્ટ્રીય સ્વયં સેવકસંઘનું વડું મથક ક્યાં આવેલું છે ?
નાગપુર
ભોપાલ
દિલ્લી
વારાણસી
નેશનલ એરોનોટિકલ લેબોરેટરી ક્યાં શહેરમાં આવેલી છે ?
દિલ્લી
પૂણે
બેંગલોર
ધનબાદ
સેન્ટ્રલ સોલ્ટ એન્ડ મરીન કેમિકલ રિચર્સ ઇંસ્ટિટ્યુટ કયાં રાજ્યમાં આવેલું છે ?
મહારાષ્ટ્ર
ગુજરાત
તમિલનાડુ
કેરલ
બાણ ભટ્ટ કયા શાસકના દરબારી કવિ હતા ?
હર્ષવર્ધન
પુષ્યભૂતિ
કુમારગુપ્ત
પૃથ્વીરાજ ચૌહાણ
રાવણ વધની રચના કોના દ્વારા કરવામાં આવી હતી ?
મયુર ભટ્ટ
બાણ ભટ્ટ
કવિ ભટ્ટી
હર્ષ વર્ધન
ત્રીજા એંગ્લો-મરાઠા યુદ્ધમાં અંગ્રેજો સામે કોની હાર થઇ હતી ?
બાજીરાવ પ્રથમ
બાજીરાવ બીજો
શિવાજી
શાહજી ભોસલે
શિવાજીએ સુરત કયા વર્ષે લૂટ્યું હતું ?
ઇ.સ.1667
ઇ.સ.1668
ઇ.સ.1669
ઇ.સ.1670
કેબિનેટ મિશન ક્યારે દિલ્લી ખાતે પહોચ્યું હતું ?
24 માર્ચ,1946
19 ફેબ્રુઆરી, 1946
30 માર્ચ, 1946
23 એપ્રિલ, 1946
નૌકાસેના વિદ્રોહનું તાત્કાલિક કારણ કયા નાવિકની ગિરફતારીને ગણવામાં આવે છે ?
મુકુલ રોય
આર.ગુપ્તા
આર.સી.દત્ત
વી.સી.દત્ત
વેવેલ યોજનાના અમલ માટે 22 જુન, 1945ના રોજ શિમલા પરિષદમાં કેટલા પ્રતિનિધિઓએ ભાગ લીધો હતો ?
18
20
22
25
21 ઓક્ટોબર, 1943ના રોજ સુભાષચંદ્રએ કયાં દેશમાં સ્વતંત્ર ભારતની કામચલાઉ સરકારની સ્થાપના કરી હતી ?
જાપાન
સિંગાપોર
જર્મની
બ્રહ્મદેશ
આઝાદ હિંદ ફોજમાં નીચેનામાંથી કઇ બ્રિગેડ બનાવવામાં આવી ન હતી ?
સુભાષ બ્રિગેડ
ગાંધી બ્રિગેડ
નહેરુ બ્રિગેડ
સરદાર બ્રિગેડ
આઝાદ હિંદ ફોજ દ્વારા રાષ્ટ્રભાષા તરીકે કઇ ભાષાનો સ્વીકાર કર્યો હતો ?
હિંદી
અંગ્રેજી
સંસ્કૃત
બંગાળી
ચરોતર એજ્યુકેશન સોસાયટીની સ્થાપના કોના દ્વારા કરવામાં આવી છે ?
ભુલાભાઇ દેસાઇ
ભાઇલાલભાઇ પટેલ
મોતીભાઇ અમીન
નાનાભાઇ ભટ્ટ
ગુજરાતમાં સૌપ્રથમ ડાયનોસરનાં ઇંડા કયાં સ્થળેથી મળી આવ્યા હતા ?
રૈયાલી
લુણાવાડા
બાલારામ
બોડેલી
નૌકાસેના વિદ્રોહનું તાત્કાલિક કારણ વી.સી.દત્તની ગિરફતારી હતું, જેણે ...............જહાજની દીવાલ પર અંગ્રેજો ભારત છોડો લખ્યું હતું.
નિશાન
રોબર્ટ
તલવાર
કેપ્ટન
કેબિનેટ મિશનમાં કુલ કેટલા સભ્યો હતા ?
ત્રણ
પાંચ
સાત
નવ
વિધાનસભા સંદર્ભે નીચેનામાંથી કયું વિધાન ખોટું છે ?
વિધાનસભામાં વધુમાં વધુ સભ્યો 500 હોય.
તે કટોકટીમાં રાજ્યસૂચિના વિષયો પર કાયદો બનાવી શકે.
વિધાનસભાની મુદત પાંચ વર્ષની હોય છે.
નાણા બિલ માત્ર વિધાનસભામાં રજૂ થાય.
સર્વોચ્ચ અદાલતની સ્થાપના ક્યારે થઇ ?
26 જાન્યુઆરી 1950
15 ઓગસ્ટ 1947
28 જાન્યુઆરી 1950
26 નવેમ્બર 1949
નીચેનામાંથી કયા રાજ્યમાં વિધાનસભાની બેઠક 61 કે તેથી વધુ છે ?
ગોવા
ઉત્તરાખંડ
મિઝોરમ
સિક્કિમ
સર્વોચ્ચ અદાલત નાગરિકોના મૂળભૂત અધિકારોના ભંગ બદલ કેટલા પ્રકારના અજ્ઞાપત્રો બહાર પડી શકે છે ?
સાત
પાંચ
ત્રણ
ચાર
ભારતની સર્વોચ્ચ અદાલતમાં કયા મુખ્ય ન્યાયમૂર્તિએ સૌથી ઓછા સમય સુધી પોતાના પદ પર રહ્યા હતા ?
એસ.આર.દાસ
આર.એસ.પાઠક
કે.એન.સિંહ
વાય.વી. ચંદ્રચૂડ
1. વડી અદાલતના ન્યાયાધીશોની સંખ્યા નિર્ધારિત નથી. 2. બે કે તેથી વધુ રાજ્યો વચ્ચે એક વડી અદાલત હોઈ શકે. - આ બંને વિધાનામાંથી કયું વિધાન ખોટું છે ?
ફક્ત 1
ફક્ત 2
1 અને 2 બંને
એકપણ નહિ
મુખ્ય ન્યાયાધીશ કોની સંમતિ મેળવીને દિલ્લી સિવાય અન્ય સ્થળે બેઠક બોલાવી શકે છે ?
વડાપ્રધાન
રાષ્ટ્રપતિ
ગૃહપ્રધાન
ઉપરાષ્ટ્રપતિ
સર્વોચ્ચ અદાલતના ન્યાયધીશ સંદર્ભે કયું વિધાન સાચું નથી ?
તે 65 વર્ષ સુધી પદ પર રહી શકે છે.
તે નિવૃત્તિ બાદ અદાલતમાં વકીલાત કરી શકે.
રાષ્ટ્રપતિના મતે તે ન્યાયવિદ હોવો જોઈએ.
તેને મહાભિયોગ દ્વારા પદ પરથી દૂર કરી શકાય.
1. વડી અદાલતના ન્યાયધીશ 62 વર્ષ સુધી પદ પર રહી શકે છે. 2. તે રાજ્યપાલને સંબોધીને પોતાનું રાજીનામું આપી શકે છે. - આ બંને વિધાનોમાંથી કયું વિધાન સાચું છે ?
ફક્ત 1
ફક્ત 2
1 અને 2 બંને
એકપણ નહિ
રાજસ્થાન રાજ્યની વડી અદાલત ક્યાં આવેલી છે ?
જયપુર
જોધપુર
ઉદેપુર
જેસલમેર
લોક અદાલતની સ્થાપના સૌ પ્રથમ કયા રાજ્યમાં થઇ હતી ?
ગુજરાત
મહારાષ્ટ્ર
રાજસ્થાન
મધ્યપ્રદેશ
PIL નું પુરૂ નામ શું છે ?
પોલીસ ઇન્ટર લેટીગેશન
પોલીસ ઇન્ટરેસ્ટ લિટીગેશન
પબ્લિક ઈન્ટરેસ્ટ લિટિગેશન
પબ્લિક ઈન્ટરેસ્ટ લેમીનેશન
ભારતના સર્વ પ્રથમ નિયંત્રક અને મહાલેખા પરીક્ષક કોણ હતા ?
વી. નરહરિરાવ
એ.કે. ચંદ્રા
જ્ઞાનપ્રકાશ
એ.કે.રોય
કયા વર્ષ સુધી ચૂંટણીપંચ એક સભ્યનું બનેલું હતું ?
ઇ.સ.1991
ઈ.સ.1995
ઈ.સ.1993
ઈ.સ.1994
કઈ સમિતિએ એવી ભલામણ કરી હતી કે મતદારને ઓળખકાર્ડ આપવામાં આવે ?
તારાકુન્ડે સમિતિ
શ્યામલાલ શકધર સમિતિ
સંથાનમ સમિતિ
ઇન્દ્રજીત સમિતિ
ભારતના મહાન્યાયવાદી સંદર્ભે કઈ બાબત સાચી છે ?
નાણાના રક્ષક
રાજકીય વડા
પ્રથમ કાયદા અધિકારી
બંધારણીય વડા
મહાન્યાયવાદી સંદર્ભે કયું વિધાન સાચું છે ? - 1. તે સંસદસભ્ય ન હોવા છતાં સંસદની કાર્યવાહીમાં ભાગ લઇ શકે છે. અને 2. તે મતદાનમાં ભાગ લઇ શકે છે.
ફક્ત 1
ફક્ત 2
1 અને 2 બંને
એકપણ નહિ
કોની ભલામણથી આંતરરાજ્ય પરિષદની સ્થાપના જૂન 1990 માં કરવામાં આવી ?
તેંદુલકર સમિતિ
ખેતાન સમિતિ
સરકારિયા કમિશન
સ્વામીનાથન સમિતિ
રાજ્ય નાણા પંચની રચના કયા અનુચ્છેદ અંતર્ગત કરવામાં આવી છે ?
અનુચ્છેદ- 241 (1)
અનુચ્છેદ- 233
અનુચ્છેદ- 223(2)
અનુચ્છેદ- 242 (1)
હરિયાણાનું અંબાલા કઈ બાબત માટે ખાસ જાણીતું છે ?
ખાંડ ઉદ્યોગનું કારખાનું
વૈજ્ઞાનિક સાધનો માટે
પ્રખ્યાત બૌદ્ધ સ્તૂપ
પ્રખ્યાત પર્યટન સ્થળ
રામોજી ફિલ્મ સિટી કયા રાજ્યમાં આવેલું છે ?
કેરલ
આંધ્રપ્રદેશ
ગોવા
કર્ણાટક
બાંદીપુર રાષ્ટ્રીય ઉદ્યાન કયા રાજ્યમાં આવેલું છે ?
અસમ
ઝારખંડ
કેરળ
કર્ણાટક
નીચેનામાંથી કયું એક જોડકું ખોટું છે ?
ખડકવાસલા- નેશનલ ડિફેન્સ એકેડમી
હુસૈની વાલા - ચંદ્રશેખરને અગ્નિસંસ્કાર કરાયાનું સ્થળ
ઉદયપુર- લેક સિટી તરીકે પ્રખ્યાત છે.
દેહરાદૂન- રાજાજી નેશનલ પાર્ક
અંદાજપત્રને કેટલા ભાગમાં વહેંચવામાં આવે છે ?
બે
ત્રણ
ચાર
પાંચ
પ્રજાસત્તાક ભારતનું પ્રથમ બજેટ કોણે રજૂ કર્યું હતું ?
આર.કે.ષણમુગમ શેટ્ટી
વલ્લભભાઈ પટેલ
જવાહરલાલ નહેરુ
જહોન મથાઈ
હિન્દ મહાસાગરનું સૌથી ઊંડું સ્થળ કયું છે ?
મારિયાના ખાઈ
પુટોરિકા ખાઈ
સુન્ડા ખાઈ
યુરેશિયન બેસિન
કયું સરોવર સૌથી વધુ ક્ષારતા ધરાવતું સરોવર છે ?
કેસ્પિયન
વાન
ટીટીકાકા
મૃતસાગર
ઇંગ્લિશ ચેનલ અને ઉત્તર સાગરને જોડતી સામુદ્રધુની કઈ છે ?
બેરિંગ
હડસન
ડોવર
ડેવિસ
પ્રાકૃતિક રબરનું સૌથી વધુ ઉત્પાદન કયા દેશમાં થાય છે ?
મલેશિયા
થાઇલેન્ડ
શ્રીલંકા
ફિલીપાઈન્સ
વિશ્વનું સાથી વધારે ગરમ સ્થળ અલઅજીજીયા કયા દેશમાં આવેલું છે ?
સીરિયા
કુવૈત
લિબિયા
ઈરાક
પ્રથમ વિશ્વયુદ્ધનું મુખ્ય કારણ ઓસ્ટ્રિયાનું .............પરનું આક્રમણ મનાય છે.
જર્મની
ઇથોપિયા
ફ્રાન્સ
સર્બિયા
વિશ્વ પ્રવાસન સંગઠન (WTO) નું વડુંમથક કયું છે ?
સ્ટ્રોસબર્ગ, ફ્રાન્સ
મેડ્રિડ, સ્પેન
જીનિવા, સ્વિત્ઝરલેન્ડ
પેરિસ, ફ્રાન્સ
રાષ્ટ્રમંડળ (કોમનવેલ્થ) દેશોનું વડુંમથક ક્યાં આવેલું છે ?
લંડન, યુ.કે.
રોમ, ઇટાલી
કાઠમંડુ, નેપાળ
નૈરોબી, કેન્યા
