wayground logo

Free Printable Worksheets

NEW

Font size

S
M
L
XL
Worksheets

G K TEST-3

Total questions: 60

Worksheet time: 51mins

Name
Class
Date
1.

સૌથી ઊંચી હનુમાનની મૂર્તિ ક્યા શહેરમાં આવેલી છે ?

a)

પટના (બિહાર )

b)

લખનૌ (ઉત્તર પ્રદેશ )

c)

હૈદરાબાદ (તેલંગાણા )

d)

હરદ્વાર (ઉત્તરાખંડ )

2.

સૌથી ઊંચું એરપોર્ટ ક્યાં આવેલું છે ?

a)

લદાખ (જમ્મુ કાશ્મીર )

b)

હિક્કામ (હિમાચલ પ્રદેશ )

c)

સિયાચીન (જમ્મુ કાશ્મીર )

d)

લેહ (જમ્મુ કાશ્મીર )

3.

ભારતનું સૌથી લાંબુ રેલ્વે પ્લેટફોર્મ કયું છે ?

a)

ખડગપુર (પશ્ચિમ બંગાળ )

b)

ગોરખપુર (ઉત્તર પ્રદેશ )

c)

બોરીવલી (મહારાષ્ટ્ર)

d)

કાલુપુર (ગુજરાત )

4.

દક્ષિણ ભારતની સૌથી લાંબી નદી કઈ છે ?

a)

કૃષ્ણા

b)

ગોદાવરી

c)

મહા

d)

કાવેરી

5.

સૌથી લાંબો રેલ્વે રૂટ ક્યાં બે સ્થળ વચ્ચે છે ?

a)

દિબ્રુગઢ થી કન્યાકુમારી

b)

જમ્મુ થી કન્યાકુમારી

c)

શ્રીનગર થી કન્યાકુમારી

d)

દ્વારકા થી ખડગપુર

6.

સૌપ્રથમ માનવે કઈ ધાતુનો ઉપયોગ કર્યો હતો ?

a)

એલ્યુમિનિયમ

b)

તાંબુ

c)

સોનું

d)

કાંસુ

7.

શ્રી રંગપટ્ટનમની સંધી કોની કોની વચ્ચે થઇ હતી ?

a)

વોરન હેસ્ટિંગ્સ અને હૈદરઅલી

b)

કોર્નવોલીસ અને ટીપુ સુલતાન

c)

કોર્નવોલીસ અને હૈદરઅલી

d)

વેલેસ્લી અને ટીપુ સુલતાન

8.

વડનગરનું પ્રાચીન નામ નીચેનામાંથી કયું નથી ?

a)

આનંદપુર

b)

આનર્તપુર

c)

ચમત્કારપુર

d)

વર્ધમાનપુર

9.

નીચેનામાંથી કયું જોડકું ખોટું છે ?

a)

કડી-કતિપુર

b)

ચાંપાનેર-પાવાગઢ

c)

સુરેંદ્રનગર-ઝાલાવાડ

d)

અમરેલી-અમરાવતી

10.

વડોદરાનું પ્રાચીન નામ જણાવો.

a)

સૂર્યપુર

b)

સ્તંભતીર્થ

c)

વટપત્રક

d)

ડંકપુર

11.

ભારતીય ઉદ્યોગના પિતામહ તરીકે કોન ઓળખાય છે ?

a)

જમશેદજી તાતા

b)

સર જમશેદજી જીજીભાઇ

c)

રતન તાતા

d)

મિત્તલ તાતા

12.

નીચેનામાંથી કઇ જોડ સાચી નથી ?

a)

જામ રણજીતસિંહજી : ક્રિકેટનો જાદુગર

b)

રવિશંકર રાવળ : કલાગુરુ

c)

એલેકઝાન્ડર ફાર્બસ : લોકાભિમુખ રાજપુરષ

d)

આનંદશંકર ધ્રુવ : યુગ વિધાયક સર્જક

13.

રણજીતરામ વાવાભાઇ મહેતાનું ઉપનામ જણાવો.

a)

ગુજરાતી અસ્મિતાના આદ્યપ્રવર્તક

b)

ગુજરાતી પત્રકારત્વનો આદિપુરુષ

c)

પંડિતયુગના પુરોધા

d)

સાહિત્ય જગતનો ચમત્કાર

14.

ગુપ્ત કાળમાં ગુજરાતની રાજધાની કઇ હતી ?

a)

વલભીપુર

b)

પંચાસર

c)

ગિરિનગર

d)

માન્યખેટ

15.

સ્કંદગુપ્તના કયા સુબાએ ઇ.સ. 455માં પલાશણી નદી પરથી તુટેલાં સુદર્શન તળાવનું સમારકામ કરાવ્યું હતું ?

a)

સુવિશાખ

b)

ચક્રપાલી

c)

પુષ્યગુપ્ત

d)

તુષ્ફાક

16.

ગુપ્તકાળની સ્થાપના કોના દ્વારા કરવામાં આવી હતી ?

a)

ચંદ્રગુપ્ત બીજો

b)

સ્કંદગુપ્ત

c)

સમુદ્રગુપ્ત

d)

રૂદ્રગુપ્ત

17.

કયા વર્ષથી ભારતીય પ્રવાસી દિવસની ઉજવણીની શરૂઆત કરવામાં આવી હતી ?

a)

2001

b)

2003

c)

2005

d)

2007

18.

ગાંધીજીનું ગુજરાતમાં કઇ તારીખે આગમન થયું હતું ?

a)

23 મે, 1915

b)

31 માર્ચ, 1915

c)

25 મે, 1915

d)

25 જુલાઇ, 1915

19.

ભારતીય પ્રવાસી દિવસ ઉજવવાની સમીક્ષા માટે કોની અધ્યક્ષતામાં સમિતિની રચના કરવામાં આવી હતી ?

a)

એલ.એમ.સિંઘવી

b)

એમ.એલ.સંઘવી

c)

ભગવતી સમિતિ

d)

એલ.એસ.રાય સમિતિ

20.

ગાંધીજીએ કોની પાસેથી મકાન ભાડે રાખીને સત્યાગ્રહ આશ્રમની સ્થાપના કરી હતી ?

a)

બેરિસ્ટર જીગજીવનલાલ

b)

વકિલ મણીલાલ

c)

વકિલ રામલાલ

d)

બેરિસ્ટર જીવણલાલ

21.

મજૂર મહાજનની સ્થાપના કયારે કરવામાં આવી હતી ?

a)

1920

b)

1915

c)

1917

d)

1921

22.

મધ્ય ધારમાં કયો ડુંગર આવેલો નથી ?

a)

ધીણોધર

b)

લીલીયો

c)

રતનાલ

d)

ખડિયો

23.

નીચેનામાંથી કયું વિધાન સાચું નથી ?

a)

માંડવીની ટેકરીઓનું સૌથી ઊંચું શિખર ચોટીલા છે.

b)

ઉમિયા અને જૂરા નામના ડુંગર ઉત્તર ધારમાં આવેલા છે.

c)

સરકલાની ટેકરી અમરેલી જિલ્લામાં આવેલી છે.

d)

બરડો ડુંગરનું સૌથી ઊંચું શિખર આભપરા છે.

24.

મોખડી ઘાટ ક્યાં આવેલો છે ?

a)

નર્મદા નદી પર

b)

શોણ નદી પર

c)

કાવેરી નદી પર

d)

તાપી નદી પર

25.

પૂર્ણા નદીનું ઉદગમસ્થાન કયું છે ?

a)

પીંપળનેરના ડુંગરમાંથી

b)

ડાંગના જંગલમાંથી

c)

વાંસદાના ડુંગરમાંથી

d)

ધરમપુરના ડુંગરમાંથી

26.

અમદાવાદ જિલ્લામાં સાત નદીઓના સંગમ સ્થળે વૌઠાનો મેળો યોજાય છે. આ સાત નદીઓમાં નીચે પૈકી કઇ નદીઓનો સમાવેશ થાય છે ?

a)

સાબરમતી, શેઢી, મેશ્વો, ખારી, માઝમ, વાત્રક

b)

માઝમ, સાબરમતી, સરસ્વતી, શેઢી, માલણ, હાથમતી

c)

શેઢી, મૂર્ણા, વાત્રક, માઝમ, અંબિકા, સાબરમતી

d)

હાથમતી, કોલક, મેશ્વો, કંકાવટી, વાત્રક, શેઢી

27.

નર્મદા અને તાપી નદી વચ્ચે કઇ પર્વતમાળા છે ?

a)

અરવલ્લી

b)

વિંધ્ય

c)

સાતપુડા

d)

કલમુર

28.

મહીથી ઢાઢરના મુખપ્રદેશની વચ્ચે કિનારે આશરે 30 મીટર ઊંચી અને કાંપથી રચાયેલી કરાડો કયા નામે ઓળખાય છે ?

a)

સુવાલીની ટેકરીઓ

b)

કોપાલાની ટેકરીઓ

c)

ચરોતરની ટેકરીઓ

d)

ચાડવા ડુંગરધાર

29.

'"ખારો" , "ખારાસરી" અને "લાણાસરી" શબ્દો કોના સંદર્ભમાં વપરાય છે ?

a)

શેરડીના ઉત્પાદન

b)

રણપ્રદેશ

c)

શણના ઉત્પાદન

d)

કચ્છી ફરસાણ

30.

"ભાલ" પ્રદેશનો નીચેના પૈકી કયાં મેદાનમાં સમાવેશ થાય છે ?

a)

વીરમગામનું મેદાન

b)

અમદાવાદના મેદાનનો દક્ષિણ-પશ્વિમ ભાગ

c)

ચરોતરના પૂર્વનું મેદાન

d)

ઢાઢરનું મેદાન

31.

ગુજરાતમાં આવેલા કુલ 42 બંદરો પૈકી નીચેનામાંથી કઇ બાબત સાચી છે ?

a)

22 બંદરો સૌરાષ્ટ્રમાં

b)

14 બંદરો તળ ગુજરાતમાં

c)

10 બંદરો કચ્છમાં

d)

20 બંદરો સૌરાષ્ટ્રમાં

32.

ગુજરાતમાં આવેલા બંદરોમાં નીચેનામાંથી કઇ બાબત ખોટી છે ?

a)

કચ્છ : કંડલા, માંડવી

b)

સુરત : મગદલ્લા, ભગવા

c)

નવસારી : બીલીમોરા

d)

જૂનાગઢ : રાજપરા, કોટેશ્વર

33.

બનાસકાંઠા જિલ્લાના વાવ તાલુકાના ઠાકોરનું કયું નૃત્ય ખૂબ જાણીતું છે ?

a)

મેરાયો નૃત્ય

b)

મરચી નૃત્ય

c)

ટિપ્પણી નૃત્ય

d)

ગોફ ગૂંથળ નૃત્ય

34.

હાલી નૃત્ય કઇ આદિજાતિનું લોકનૃત્ય છે ?

a)

ભીલ

b)

દુબળા

c)

પઢાર

d)

ચારણ

35.

'"જીવન અંજલિ થાજો મારૂં જીવન અંજલિ થાજો" આ પ્રખ્યાત પંક્તિ કયા કવિની છે ?

a)

કરસનદાસ માણેક

b)

ઉમાશંકર જોશી

c)

મકરંદ દવે

d)

ચીનુ મોદી

36.

ભારતનું સૌથી ઊંચું એરપોર્ટ કયાં રાજ્યમાં આવેલુ છે ?

a)

ઉત્તરાખંડ

b)

અરુણાચલ પ્રદેશ

c)

જન્મુ-કાશ્મીર

d)

સિક્કીમ

37.

ભારતના સૌથી લાંબો નેશનલ હાઇવે કેટલા કિ.મી. છે ?

a)

2360 કિ.મી.

b)

2380 કિ.મી.

c)

2528 કિ.મી

d)

2628 કિ.મી.

38.

મહારાજા રણજીતસિંહનું જન્મસ્થળ શુકર ચકીયા ક્યા રાજ્યમાં આવેલું છે ?

a)

પંજાબ

b)

હરિયાણા

c)

લાહોર

d)

અલાહાબાદ

39.

પ્રથમ એંગ્લો મરાઠા યુદ્ધને અંતે કઈ સંધી થઈ હતી ?

a)

મેંગ્લોર સંધી

b)

દેવગાંવની સંધી

c)

સાલબાઈની સંધી

d)

મદ્રાસની સંધી

40.

કઈ મહેસૂલ પદ્ધતિમાં ખેડૂતો સીધા રાજ્યને મહેસુલ ચુકવતા ?

a)

કાયમી જમાબંધી

b)

રૈયતવારી

c)

મહાલવારી

d)

એક પણ નહિ

41.

કાયમી જમાબંધી પ્રથામાં જમીનદાર પોતાની સેવાઓ બદલ મહેસૂલનો કેટલો ભાગ સરકારને જમા કરાવતો ?

a)

11 ટકા

b)

90 ટકા

c)

89 ટકા

d)

66 ટકા

42.

હાલમાં બંધારણની સમવર્તી યાદીમાં કેટલા વિષયોનો સમાવેશ થાય છે ?

a)

61

b)

100

c)

47

d)

52

43.

2003 માં માન્ય પ્રાદેશિક ભાષામાં કઈ ભાષાનો ઉમેરો કરાયો નથી ?

a)

નેપાળી

b)

બોડો

c)

મૈથીલી

d)

ડોંગરી

44.

52 માં બંધારણીય સુધારા દ્વારા કઈ અનુસૂચિ જોડવામાં આવી ?

a)

નવમી

b)

દશમી

c)

અગિયારમી

d)

બારમી

45.

74 માં બંધારણીય સુધારા દ્વારા શહેરી સ્થાનિક સત્તામંડળને કેટલા વિષયો ફાળવવામાં આવ્યા છે ?

a)

29

b)

36

c)

19

d)

18

46.

કેટલામાં બંધારણીય સુધારા દ્વારા અમુખમાં ત્રણ શબ્દો ઉમેરવામાં આવ્યા છે ?

a)

42 માં

b)

52 માં

c)

72 માં

d)

74 માં

47.

કોને બંધારણ સમજવાની ચાવી કહેવામાં આવે છે ?

a)

રાજ્યનીતીના માર્ગદર્શક સિદ્ધાંતો

b)

મૂળભૂત ફરજો

c)

આમુખ

d)

બંધારણના પરિશિષ્ટો

48.

કોણે આમુખને ભારતીય રાજકારણની જન્મકુંડળી તરીકે ઓળખાવ્યું હતું ?

a)

બાબાસાહેબ આંબેડકર

b)

કનૈયાલાલ મુનશી

c)

રાજેન્દ્ર પ્રસાદ

d)

સરોજીની નાયડુ

49.

42 બંધારણીય સુધારા દ્વારા આમુખમાં કયો શબ્દ ઉમેરવામાં આવ્યો નથી ?

a)

સમાજવાદી

b)

બિનસાંપ્રદાયિકતા

c)

પ્રજાસત્તાક

d)

અખંડીતતા

50.

ઘઉં,ચોખા અને શેરડીના પાક માટે કઈ જમીન વધુ અનુકૂળ છે ?

a)

કાળી

b)

કાંપવાળી

c)

પડખાઉં

d)

રેતાળ

51.

બાગાયતી ખેતી માટે કઈ જમીન વઘુ અનુકુળ છે ?

a)

કાળી

b)

કાંપવાળી

c)

પડખાઉં

d)

રેતાળ

52.

કચ્છના રણનો ખારોપાટ ક્યાં પ્રકારની જમીન છે ?

a)

ક્ષારીય

b)

રેતાળ

c)

પડખાઉં

d)

લાલ

53.

સુંદરવનનો ડેલ્ટા પ્રદેશ ક્યા રાજ્યમાં આવેલો છે ?

a)

છત્તીસગઢ

b)

પશ્ચિમ બંગાળ

c)

બિહાર

d)

ઉત્તરાખંડ

54.

સૌપ્રથમ વખત ઓધૌગિક નીતિની જાહેરાત ક્યારે થઇ ?

a)

15 ઓગસ્ટ 1947

b)

26 જાન્યુઆરી1950

c)

1 અપ્રિલ 1948

d)

6 અપ્રિલ 1948

55.

ક્યા ઉદ્યોગ માટે લાયસન્સ ફરજીયાત છે ?

a)

આલ્કોહોલયુક્ત અર્ક

b)

તમાકુની બનાવટો

c)

ગન પાવડર

d)

આપેલ તમામ

56.

કઈ કંપની મહારત્નનો દરજ્જો ધરાવે છે ?

a)

ઓઈલ ઇંડિયા લી.

b)

હિન્દુસ્તાન એરોનોટીક્સ લી.

c)

કોલ ઇન્ડિયા લી.

d)

ભારત ઇલેક્ટ્રોનિક લી.

57.

મધ્યમ કદના ઓધૌગિક એકમો માટે રોકાણની મર્યાદા કેટલી નક્કી કરવામાં આવી છે ?

a)

10 લાખ સુધી

b)

10 લાખથી 2 કરોડ

c)

5 થી 10 કરોડ

d)

10 થી 25 કરોડ

58.

સાહિત્ય અકાદમીની સ્થાપના ક્યા વર્ષે થઇ ?

a)

1953

b)

1954

c)

1956

d)

1945

59.

ચિત્ર,શિલ્પ અને સ્થાપત્ય ક્ષેત્રે વિકાસલક્ષી કાર્યો કરતી સંસ્થા કઈ છે ?

a)

એશિયાટિક સોસાયટી

b)

સંગીત-નાટ્ય અકાદમી

c)

ભારતીય માનવ વિજ્ઞાન

d)

લલિતકલા અકાદમી

60.

બે રેખાંશ વચ્ચેનું મહત્તમ અંતર વિષુવવૃત પર કેટલા કિમી હોય છે ?

a)

90 કિમી

b)

105 કિમી

c)

111.32 કિમી

d)

101.68 કિમી