wayground logo

Free Printable Worksheets

Font size

S
M
L
XL
Worksheets

G K TEST 6

Total questions: 63

Worksheet time: 50mins

Name
Class
Date
1.

કયા શહેરનું ચીકી, પેંડા, ફરસાણ ખુબ વખણાય છે ?

a)

જેતપુર

b)

ભાવનગર

c)

રાજકોટ

d)

સુરત

2.

વઢવાણ : મરચું :: નડિયાદ : ........................

a)

મકાઈ

b)

ગાંઠિયા

c)

લીલો ચેવડો

d)

પોંક

3.

વિજય વિલાસ પેલેસ ક્યાં આવેલો છે ?

a)

વડોદરા

b)

ભૂજ

c)

અમદાવાદ

d)

માંડવી

4.

અમદાવાદમાં કયો મહેલ આવેલો છે ?

a)

મોતી મહેલ

b)

મકરપુરા પેલેસ

c)

આયના મહેલ

d)

રાજમહેલ

5.

જયશિખરીની પત્ની ....................અને સાળો .......................હતા.

a)

ગુણસુંદરી, તેજપાલ

b)

રૂપસુંદરી, સેજપાલ

c)

રૂપસુંદરી , સુરપાળ

d)

રૂપસુંદરી, તેજપાલ

6.

કયા જૈન મૂનીએ વનરાજ ચાવડા વિષે આગાહી કરી હતી ?

a)

સ્થૂળભદ્ર સૂરિજી

b)

શાલિભદ્ર સૂરિજી

c)

શીલગુણસૂરિજી

d)

એકપણ નહિ

7.

કોણે પોતાની બહેન લીલાદેવીના લગ્ન ચાલુક્ય વંશના રાજારાજ સાથે કરાવ્યા હતા ?

a)

વનરાજ ચાવડાએ

b)

મૂળરાજ સોલંકી

c)

જયશિખરી

d)

સામંતસિંહે

8.

ખિલજી વંશની સ્થાપના કોણે કરી હતી ?

a)

કુતુબુદ્દીન ઐબક

b)

જલાલુદ્દીન ખિલજી

c)

અલાઉદ્દીન ખિલજી

d)

ગ્યાસુદ્દીન તઘલખ

9.

તઘલખ વંશનો સ્થાપક કોણ હતો ?

a)

કુતુબુદ્દીન ઐબક

b)

નાસુરૂદ્દીન તઘલખ

c)

અલાઉદ્દીન ખિલજી

d)

ગ્યાસુદ્દીન તઘલખ

10.

બારડોલી સત્યાગ્રહ કયા વર્ષમાં થયો હતો ?

a)

ઈ.સ.1920

b)

ઈ.સ.1928

c)

ઈ.સ.1918

d)

ઈ.સ.1930

11.

કોણે સુરતમાં મીઠાના કાયદાનો ભંગ કર્યો હતો ?

a)

મહાદેવભાઈ દેસાઈ

b)

સરોજિની નાયડુ

c)

કલ્યાણજી મહેતા

d)

વલ્લભભાઈ પટેલ

12.

નીચેનામાંથી કોણે દાંડીકૂચ પ્રયાણ સમયે ગીત ગયું હતું ?

a)

કલ્યાણજી મહેતા

b)

હેમુ ગઢવી

c)

ખેર સાહેબે

d)

ઝવેરચંદ મેઘાણી

13.

મેન્ગ્રોવ જંગલો ધરવતા રાજ્યોમાં કયું રાજ્ય પ્રથમ ક્રમે આવે છે ?

a)

ગુજરાત

b)

રાજસ્થાન

c)

બિહાર

d)

પશ્ચિમ બંગાળ

14.

વડોદરા નજીક આવેલા ................... ખાતે ધન્વંતરી પરિયોજના અંતર્ગત આયુર્વેદિક ઔષધિઓનું નિર્માણ થાય છે ?

a)

ચબરા

b)

પારેવડી

c)

રમણગામડી

d)

ખટરબેલા

15.

કયા પ્રકારના જંગલોના વૃક્ષો માર્ચ-એપ્રિલ મહિનામાં પોતાના પાંદડા ખેરવી નાખે છે ?

a)

સૂકા પાનખર જંગલો

b)

ભેજવાળા પાનખર જંગલો

c)

સૂકા ઝાંખરાવાળા જંગલો

d)

મેન્ગ્રૂવ જંગલો

16.

ભારતનું સૌથી મોટું સાગર તટીય અને ખારાપાણીનું સરોવર કયું છે ?

a)

સાંભર

b)

કોલેરું

c)

ચિલ્કા

d)

વુલર

17.

કયું સરોવર જવાળામુખી ઉદગારથી બનેલું છે ?

a)

દાલ

b)

સુકના

c)

લોનાર

d)

ઢેબર

18.

મદનમોહન માલવીય દ્વારા કઈ સંસ્થાની સ્થાપના કરવામાં આવી હતી ?

a)

હિન્દુ મહાસભા

b)

વેદ સમાજ

c)

વેદાંત કોલેજ

d)

નૌજવાન સભા

19.

રેડક્રોસ સોસાયટીના સ્થાપક કોણ છે ?

a)

ગેરીબાલ્ડી

b)

હેનરી ડ્યુનેન્ટ

c)

વુડ્રો વિલ્સન

d)

એ.ઓ.હ્યુમ

20.

બ્રિટીશ સાર્વજનિક સભાની સ્થાપના કોને કરી હતી ?

a)

રવીન્દ્રનાથ ટાગોર

b)

દાદાભાઈ નવરોજી

c)

રમાબાઈ રાનડે

d)

જવાહરલાલ નહેરુ

21.

નીચેનામાંથી કયું વાક્ય ગાંધીજીનું નથી ?

a)

જ્યાં ડર નથી, ત્યાં ધર્મ નથી.

b)

સત્ય અને અહિંસા મારા ભગવાન છે.

c)

અંગ્રેજો ચાલ્યા જાઓ.

d)

આરામ હરામ હૈ.

22.

જે સ્વતંત્ર છે એ જ બીજાને સ્વતંત્રતા આપી શકે છે - આ વાક્ય કયા મહાનુભાવનું છે ?

a)

શ્રી અરવિંદ ઘોષ

b)

શ્યામલ ગુપ્તા

c)

રામ પ્રસાદ બિસ્મિલ

d)

સરોજિની નાયડુ

23.

સરફરોશી કી તમન્ના ,અબ હમારે દિલ મેં હૈ - પ્રખ્યાત પંક્તિ કયા મહાનુભાવની છે ?

a)

ચંદ્રશેખર આઝાદ

b)

સુભાષચંદ્ર બોઝ

c)

રામ પ્રસાદ બિસ્મિલ

d)

વીર ભગતસિંહ

24.

ભારતીય સાહિત્યના સંદર્ભમાં નીચેનામાંથી કઈ એક જોડ ખોટી છે ?

a)

શિક્ષા- વેદાંગ

b)

ધનુર્વેદ - એક પ્રકારનો ઉપવેદ

c)

છંદ - એક પુરાણ

d)

અથર્વવેદ- ચાર વેદ પૈકીનો એક વેદ

25.

ભારતીય પરંપરા મુજબ ચાતુર્માસમાં કયા માસનો સમાવેશ થતો નથી ?

a)

કારતક

b)

શ્રાવણ

c)

ભાદરવો

d)

આસો

26.

નીચેનામાંથી કયા સ્થળે કુંભમેળો ભરતો નથી ?

a)

હરિદ્વાર

b)

શીરડી

c)

પ્રયાગ

d)

નાસિક

27.

હર્યક વંશની સ્થાપના કોણે કરી હતી ?

a)

અજાતશત્રુ

b)

બિંબિસાર

c)

શિશુનાગ

d)

સિકંદર

28.

પ્રથમ બૌદ્ધ સભાનું આયોજન ક્યારે થયું હતું ?

a)

ઈ.સ. પૂ. 423

b)

ઈ.સ.પૂ. 265

c)

ઈ.સ.પૂ. 98

d)

ઈ.સ.પૂ.483

29.

કોને બીજો પરશુરામ કહેવામાં આવે છે ?

a)

ધનાનંદ

b)

શિશુનાગ

c)

મહાપદ્મનંદ

d)

અજાતશત્રુ

30.

ઈ.સ.પૂર્વે 323 માં ક્યાં સિકંદરનું મૃત્યુ થયું હતું ?

a)

ઈરાન

b)

બેબીલોન

c)

કરાંચી

d)

કાબુલ

31.

કોણે ઘોડાને દાગ આપવાની પ્રથા શરુ કરી હતી ?

a)

અલાઉદ્દીન ખીલજી

b)

કુતુબુદ્દીન ઐબક

c)

મોહમદ ઘોરી

d)

એકપણ નહિ

32.

બિન મુસ્લિમો પાસેથી સંરક્ષણ સ્વરૂપે લેવાતો કર એટલે શું ?

a)

જકાત

b)

ખરાજ

c)

ખમ્સ

d)

જજિયા

33.

બાબરે પોતાની આત્મકથામાં કોને શક્તિશાળી શાસક ગણાવ્યો છે ?

a)

રાજરાજ પ્રથમ

b)

કૃષ્ણદેવરાય

c)

હર્ષ

d)

એકપણ નહિ.

34.

મુસ્લિમ લીગની સ્થાપનામાં વાઇસરોય મિન્ટોના કયા ખાનગી મંત્રીએ મહત્વની ભૂમિકા ભજવી હતી ?

a)

લોર્ડ મોર્લે

b)

લોર્ડ બ્રુક

c)

ડનલોપ

d)

લોર્ડ રિપન

35.

1.1906માં મુસ્લિમ લીગની સ્થાપના થઇ 2.1911માં દિલ્લો દરબારનું આયોજન થયું.પૈકી કયું વિધાન/વિધાનો સાચા છે ?

a)

ફક્ત 1

b)

ફક્ત 2

c)

1 અને 2 બંને

d)

એકપણ નહિ.

36.

લોકમાન્ય તિલકે ક્યા સ્થળે હોમરૂલ લીગની સ્થાપના કરી હતી ?

a)

અડીયાર

b)

હરિદ્વાર

c)

નાસિક

d)

બેલગામ

37.

કયા સંમેલનમાં કોંગ્રેસ અને મુસ્લિમ લીગના નેતાઓની સમજૂતી કરીને મુસ્લિમોને અલગ પ્રતિનિધિત્વ અપાયું ?

a)

પુના કરાર

b)

લખનૌ કરાર

c)

કોલકત્તા અધિવેશન

d)

લાહોર અધિવેશન

38.

જલિયાવાલા બાગ હત્યાકાંડ સંદર્ભે કઈ બાબત સાચી નથી ?

a)

તે 13 એપ્રિલ ,1919 ના વૈશાખીના દિવસે થયો.

b)

આ ઘટના બાદ હન્ટર કમિશને જનરલ ડાયરનો બચાવ કર્યો.

c)

જમનાલાલ બજાજે નાઈટનો ખિતાબ પરત કર્યો.

d)

ડો.સત્યપાલની ધરપકડના વિરોધમાં આ સભા ભરાઈ હતી.

39.

કઈ સમિતિની ભલામણને આધારે મૂળભૂત ફરજો જોડવામાં આવી ?

a)

તેંદુલકર સમિતિ

b)

સુવર્ણસિંહ સમિતિ

c)

કેબીનેટ મિશન

d)

રાધાકૃષ્ણન સમિતિ

40.

આપણી મૂળભૂત ફરજો વર્તમાનમાં કેટલી છે ?

a)

8

b)

9

c)

10

d)

11

41.

સુપ્રીમ કોર્ટના એકમાત્ર ન્યાયમૂર્તિ કે જેઓ રાષ્ટ્રપતિ પદ પર રહી ચુક્યા છે તે કોણ ?

a)

નીલમ સંજીવ રેડ્ડી

b)

એમ.હિદાયતુલ્લા

c)

શંકર દયાળ શર્મા

d)

વી.વી.ગીરી

42.

નીચેનામાંથી કોની નિમણુક રાષ્ટ્રપતિ કરે છે ?

a)

રાજ્યોમાં ગવર્નર

b)

નાણાપંચના અધ્યક્ષ

c)

UPSC ના અધ્યક્ષ

d)

આપેલ તમામ

43.

ક્યાં રાષ્ટ્રપતિએ સૌપ્રથમ પોકેટ વીટો પાવરનો ઉપયોગ કર્યો હતો ?

a)

ડો.ઝાકીર હુસૈન

b)

જ્ઞાની ઝૈલસિંહ

c)

વી.વી.ગીરી

d)

નીલમ સંજીવ રેડ્ડી

44.

રાષ્ટ્રપતિ પર મહાભિયોગની પ્રક્રિયા ચલાવવા માટે કોઈ પણ ગૃહના કેટલા સભ્યોની સહી જરૂરી છે ?

a)

1/4 જેટલા

b)

1/10 જેટલા

c)

1/2 જેટલા

d)

1/3 જેટલા

45.

નીચેનામાંથી કઈ ધાતુ લોખંડની કાચી ધાતુ નથી ?

a)

હિમેટાઈટ

b)

સીડેટાઈટ

c)

બોક્સાઈટ

d)

લીમોટાઈટ

46.

ભારતમાં સૌથી વધુ અબરખનું ઉત્પાદન ક્યાં રાજ્યમાં થાય છે ?

a)

રાજસ્થાન

b)

આન્ધ્રપ્રદેશ

c)

ઝારખંડ

d)

ગુજરાત

47.

ભારત સૌથી વધુ કઈ ખનીજ જાપાનને નિકાસ કરે છે ?

a)

મેંગેનીઝ

b)

તાંબુ

c)

સીસું

d)

લોખંડ

48.

ભારતમાં ઉત્પાદિત સોનાનું લગભગ 90 ટકા સોનું એકલા ક્યાં રાજ્યમાંથી મળી આવે છે ?

a)

પશ્ચિમ બંગાળ

b)

કર્નાટક

c)

આન્ધ્ર પ્રદેશ

d)

ઉત્તર પ્રદેશ

49.

તેલ કાઢવાનું કાર્ય બોમ્બે હાઈ પર ક્યાં વિશાલ જહાજથી કરવામાં આવે છે ?

a)

સાગર સમ્રાટ

b)

બોમ્બે બ્લાસ્ટર

c)

વિક્રાંત

d)

સાગરખેડૂ

50.

નીચેનામાંથી કઈ એક જોડ કોલસાના ઉત્પાદન બાબતે ખોટી છે ?

a)

પશ્ચિમ બંગાળ- રાણીગંજ

b)

ઝારખંડ - ઝરીયા

c)

તેલંગણા -વારંગલ

d)

રાજસ્થાન -કોરબા

51.

કઈ બેકારીમાં વ્યક્તિની સીમાંત ઉત્પાદકતા શૂન્ય હોય છે ?

a)

2100 કેલરી

b)

2200 કેલરી

c)

2300 કેલરી

d)

2400 કેલરી

52.

ભારતના ક્યાં રાજ્યમાં ગરીબીનું ટકાવારી પ્રમાણ સૌથી ઓછું છે ?

a)

મહારાષ્ટ્ર

b)

ગોવા

c)

ગુજરાત

d)

કેરલ

53.

ભારતમાં સૌથી ઉંચો માનવ વિકાસ આંક ક્યાં રાજ્યનો છે ?

a)

કર્નાટક

b)

ગોવા

c)

કેરલ

d)

ગુજરાત

54.

ચૈત્ર સુદ તેરશના દિવસે કયો તહેવાર ઉજવાય છે ?

a)

રામનવમી

b)

વૈશાખી

c)

મહા શિવરાત્રી

d)

મહાવીર જયંતી

55.

ઓણમ ક્યાં રાજ્યમાં ઉજવાતો તહેવાર છે ?

a)

કેરલ

b)

તમિલનાડુ

c)

અસમ

d)

મેઘાલય

56.

વિશ્વનો સૌથી ઊંડો મહાસાગર ક્યો છે ?

a)

હિન્દ

b)

આર્કટિક

c)

પેસેફિક

d)

એટલાન્ટીક

57.

ઓક્સિજન વાતાવરણમાં કેટલા કિમી સુધી ફેલાયેલો છે ?

a)

16 કિમી

b)

64 કિમી

c)

130 કિમી

d)

32 કિમી

58.

ફતેહપુર સિક્રી ક્યા વ્યક્તિ સાથે જોડાયેલું સ્થળ છે ?

a)

હુમાયુ

b)

અકબર

c)

સિકંદર

d)

જહાંગીર

59.

મહાવીર સ્વામી: પાવાપુરી ::ગૌતમ બુદ્ધ :....................

a)

કુંડગ્રામ

b)

લુમ્બિની

c)

બેલૂર

d)

ગયા

60.

સરદાર વલ્લભભાઇ પટેલ સાથે કયું સ્થળ જોડાયેલ નથી ?

a)

વડોદરા

b)

નડિયાદ

c)

કરમસદ

d)

બારડોલી

61.

બ્રિસ્ટલ શહેર કઈ નદીના કિનારે વસેલું છે ?

a)

કલાઈડ

b)

એબ

c)

એવન

d)

મર્સી

62.

ભારતમાં નીચેનામથી કયો ઉદ્યોગ અલ્પ પ્રમાણમાં વિકસ્યો છે ?

a)

સુતરાઉ કાપડ

b)

મોટરકાર

c)

ખેતીના યંત્રો

d)

ખનીજતેલ

63.

1 યાર્ડ બરાબર કેટલા ઇંચ થાય ?

a)

12 ઇંચ

b)

24 ઇંચ

c)

32 ઇંચ

d)

36 ઇંચ