wayground logo

Free Printable Worksheets

Font size

S
M
L
XL
Worksheets

G K TEST 11

Total questions: 60

Worksheet time: 46mins

Name
Class
Date
1.

ભારતમાં આયોજન પંચનું સ્થાન નીતિપંચે કઈ તારીખથી લીધું ?

a)

15 ઓગસ્ટ, 2014

b)

15 ઓગસ્ટ, 2015

c)

26 જાન્યુઆરી, 2016

d)

1 જાન્યુઆરી, 2015

2.

હોદ્દાની રૂએ કેટલા કેન્દ્રીય મંત્રીઓ નીતિપંચમાં કાર્ય કરશે ?

a)

ત્રણ

b)

ચાર

c)

પાંચ

d)

3.

મધ્ય ક્ષેત્રીય પરિષદનું મુખ્યાલય ક્યાં આવેલું છે ?

a)

ચેન્નાઈ

b)

કોલકત્તા

c)

મુંબઈ

d)

અલાહાબાદ

4.

વિશ્વમાં સૌપ્રથમ લોકપાલના કાયદાનો અમલ કયા દેશે કર્યો હતો ?

a)

સ્વિત્ઝરલેન્ડ

b)

સ્વીડન

c)

નોર્વે

d)

ફિલીપાઈન્સ

5.

ગુજરાતના પ્રથમ લોકાયુક્ત કોણ હતા ?

a)

રમણ દેસાઈ

b)

વીરેન્દ્ર માધવ

c)

ડી.એચ. શુક્લ

d)

એચ.ડી. શુક્લા

6.

કયા દિવસને પંચાયતી રાજ દિવસ તરીકે ઓળખવામાં આવે છે ?

a)

15 માર્ચ

b)

1 એપ્રિલ

c)

24 એપ્રિલ

d)

25 મે

7.

લગ્ન- છૂટાછેડા કઈ યાદીનો વિષય છે ?

a)

કેન્દ્રયાદી

b)

રાજ્યયાદી

c)

સમવર્તી યાદી

d)

એકપણ નહિ

8.

કઈ સમિતિએ ત્રિ-સ્તરીય પંચાયતી રાજ વ્યવસ્થાની ભલામણ કરી હતી ?

a)

બળવંતરાય મહેતા સમિતિ

b)

સી.એચ. હનુમંતરાવ સમિતિ

c)

અશોક મહેતા સમિતિ

d)

જી.વી.કે.રાવ સમિતિ

9.

તાલુકા પંચાયતના વહીવટી અધિકારી કોણ ગણાય છે ?

a)

મામલતદાર

b)

તાલુકા વિકાસ અધિકારી

c)

તાલુકા પ્રમુખ

d)

તાલુકા ઉપપ્રમુખ

10.

મહાનગરપાલિકાના વહીવટી અધિકારી કોણ ગણાય છે ?

a)

મ્યુનિસિપલ કમિશનર

b)

મેયર

c)

કલેકટર

d)

જિલ્લા વિકાસ અધિકારી

11.

બંધારણના કયા અનુચ્છેદમાં રાજભાષા સંબંધી જોગવાઈ કરવામાં આવી છે ?

a)

અનુચ્છેદ- 243

b)

અનુચ્છેદ-343

c)

અનુચ્છેદ -432

d)

અનુચ્છેદ- 123

12.

31 મો બંધારણીય સુધારો નીચેનામાંથી કઈ બાબત સાથે સંકળાયેલો છે ?

a)

લોકસભાની બેઠક 525 થી વધારીને 545 કરી.

b)

સિક્કિમ ભારતનું 22 મું રાજ્ય બન્યું.

c)

મિલકતને કાનૂની અધિકાર બનાવાયો.

d)

મતદાનની વય 21 થી ઘટાડી 18 કરી.

13.

કેટલામાં બંધારણીય સુધારા દ્વારા ઉપરાષ્ટ્રપતિની માટે મતદાર મંડળની રચના કરવામાં આવી ?

a)

પાંચમા

b)

અગિયારમાં

c)

નવમાં

d)

દસમાં

14.

નીચેનામાંથી કટોકટી સંદર્ભે કઈ બાબત ખોટી છે ?

a)

રાષ્ટ્રીય કટોકટી - અનુચ્છેદ 352

b)

રાજ્યમાં બંધારણીય કટોકટી - અનુચ્છેદ 356

c)

નાણાંકીય કટોકટી - અનુચ્છેદ 360

d)

એકપણ નહિ

15.

અનુચ્છેદ -79 માં કઈ જોગવાઈ કરવામાં આવી છે ?

a)

વડાપ્રધાનની ફરજ અંગે

b)

ભારતના રાષ્ટ્રપતિ અંગે

c)

સંસદની રચના અંગે

d)

રાજ્યસભાની રચના અંગે

16.

બંધારણના કયા ભાગમાં કટોકટીની જોગવાઈ કરવામાં આવી છે ?

a)

ભાગ 17

b)

ભાગ 18

c)

ભાગ 15

d)

ભાગ 16

17.

મહત્વના પદોના વરિષ્ઠતા ક્રમ મુજબ રાજ્યોના રાજયપાલનો ક્રમ કયો છે ?

a)

તૃતીય

b)

ચતુર્થ

c)

પાંચમો

d)

છઠ્ઠો

18.

IFSC નું પૂરું નામ શું છે ?

a)

ઇન્ડિયા ફાયનાન્સ સિસ્ટમ કોડ

b)

ઇન્ડિયન ફાયનાન્સ સિક્યુરીટી કોડ

c)

ઇન્ડિયન ફાઈનાન્સીયલ સીસ્ટમ કોડ

d)

ઇન્ડિયન ફાઈનાન્સીયલ સિક્યુરીટી કોડ

19.

GNP એટલે શું ?

a)

રાષ્ટ્રીય આવક

b)

કુલ આંતરિક પેદાશ

c)

ચોખ્ખી રાષ્ટ્રીય પેદાશ

d)

કુલ રાષ્ટ્રીય પેદાશ

20.

પર્યાવરણને ઓછો પ્રતિકૂળ પ્રભાવ પાડતી વસ્તુઓ પર ................નું નિશાન લગાવવામાં આવે છે.

a)

એગમાર્ક

b)

ઇકોમાર્ક

c)

હોલમાર્ક

d)

વુલમાર્ક

21.

ફૂટબોલના દડાનો મહત્તમ વજન કેટલો હોય છે ?

a)

453 ગ્રામ

b)

396 ગ્રામ

c)

420 ગ્રામ

d)

425ગ્રામ

22.

આંતરરાષ્ટ્રીય હોકીના મેચનો સમયગાળો કેટલી મીનીટનો હોય છે ?

a)

60 મિનીટ

b)

70 મિનીટ

c)

80 મિનીટ

d)

90 મિનીટ

23.

ICC ક્રિકેટની સર્વોચ્ચ સંસ્થાનું મુખ્યાલય ક્યાં આવેલું છે ?

a)

મુંબઈ

b)

દુબઈ

c)

સિડની

d)

અબુધાબી

24.

રોટેશન કઈ રમત સાથે સંકળાયેલ શબ્દ છે ?

a)

ખો ખો

b)

કબડ્ડી

c)

વોલીબોલ

d)

લોન ટેનીસ

25.

બાઈટન કપ કઈ રમત સાથે સંબંધ ધરાવે છે ?

a)

ક્રિકેટ

b)

હોકી

c)

પોલો

d)

ગોલ્ફ

26.

કઈ રમતના મેદાનને કોર્સ કહેવામાં આવે છે ?

a)

શૂટિંગ

b)

આર્ચરી

c)

રગ્બી

d)

ગોલ્ફ

27.

વિટામીન B12ની ઉણપથી કયો રોગ થાય છે ?

a)

એનીમિયા

b)

લકવો

c)

પેલાગ્રા

d)

બેરીબેરી

28.

નાની ઉમરમાં વાળ સફેદ થવા પાછળ ક્યાં વિટામીનની ઉણપ જવાબદાર છે ?

a)

વિટામીન B3

b)

વિટામીન B6

c)

વિટામીન B7

d)

વિટામીન B1

29.

શ્વેતકણોનું આયુષ્ય કેટલા દિવસનું હોય છે ?

a)

7 થી 8 દિવસ

b)

10 થી 12 દિવસ

c)

2 થી 3 દિવસ

d)

15 થી 17 દિવસ

30.

પ્લેગનો રોગ શરીરના ક્યાં અંગને પ્રભાવિત કરે છે ?

a)

ચેતાતંત્ર

b)

હૃદય

c)

આંતરડા

d)

ફેફસા

31.

ગુજરાતની સ્થાપના સમયે કુલ કેટલા તાલુકાઓ હતા ?

a)

190

b)

185

c)

172

d)

180

32.

પોરબંદર જિલ્લાની રચના ક્યારે અને કયાં જિલ્લામાંથી કરવામાં આવી હતી ?

a)

1997-જૂનાગઢ

b)

2000-દ્વારકા

c)

1998-જામનગર

d)

1966-રાજકોટ

33.

ગુજરાત રાજ્યના પાટણ જિલ્લાના સાંતલપુર તાલુકાના ચારણકા ગામે કેટલા મેગાવોટ વીજ ક્ષમતા ધરાવતા સોલાર વીજમથકોની સ્થાપના કરવામાં આવેલ છે ?

a)

180 મેગાવોટ

b)

314 મેગાવોટ

c)

512 મેગાવોટ

d)

219 મેગાવોટ

34.

ભારતનો પ્રથમ કેનાલ સોલાર પાવર પ્રોજેક્ટ ક્યાં આવેલો છે ?

a)

ચડીયાણા

b)

પારડી

c)

ચંદ્રાસણ

d)

ચારણકા

35.

આપણો ઘડીક સંગ કૃતીના લેખક કોણ છે ?

a)

દિગીસ મહેતા

b)

વિનોદ ભટ્ટ

c)

સુરેશ દલાલ

d)

મોહન પરમાર

36.

ગુજરાતી સાહિત્યની મુખ્ય કૃતિના સંદર્ભમાં નીચેનામાંથી કયું જોડકું સાચુ નથી ?

a)

સાપના ભારા-ઉમાશંકર જોષી

b)

સિંધુડો-સુરેશ જોષી

c)

ધરતીનું લુણ-સ્વામી આનંદ

d)

માલતીમાધવ-મણીલાલ ન. દ્વિવેદી

37.

તણખા મંડળ કોની કૃતિ છે ?

a)

ગૌરીશંકર જોષી

b)

અનિલ જોષી

c)

ઉમાશંકર જોશી

d)

રામનારાયણ પાઠક

38.

વિશ્વસરૈયા મ્યુઝિયમ ક્યાં શહેરમાં આવેલું છે ?

a)

સિકંદરાબાદ

b)

હૈદરાબાદ

c)

બેંગલોર

d)

મેંગલોર

39.

ખુદાબક્ષ ઓરિએંટલ લાઇબ્રેરી કયાં શહેરમાં આવેલી છે ?

a)

વારાણસી

b)

પટના

c)

કલકત્તા

d)

રાંચી

40.

ભારત સરકાર દ્વારા મની ઓર્ડર સેવા ક્યારથી બંધ કરવામાં આવી છે ?

a)

1 જાન્યુઆરી, 2015

b)

15 એપ્રિલ, 2015

c)

1 એપ્રિલ, 2015

d)

31 માર્ચ, 2015

41.

ભારતમાં એસ.ટી.ડી. સેવાની શરૂઆત ક્યા વર્ષથી થઇ હતી ?

a)

ઇ.સ.1960

b)

ઇ.સ.1955

c)

ઇ.સ.1957

d)

ઇ.સ.1906

42.

પિનકોડ પદ્ધતિમાં 6 અંકમાં પ્રથમ બે અંક શું દર્શાવે છે ?

a)

ગામ

b)

તાલુકો

c)

જિલ્લો

d)

રાજ્ય

43.

ભગવાન વિષ્ણુના પાંચમા અવતાર તરીકે કોણ ઓળખાય છે ?

a)

રામ

b)

વામન

c)

પરશુરામ

d)

શ્રી કૃષ્ણ

44.

દાનવોના ગુરુ તરીકે કોને ઓળખવામાં આવે છે ?

a)

કૃપાચાર્ય

b)

દ્રોણાચાર્ય

c)

શુક્રાચાર્ય

d)

ભાસ્કારાચાર્ય

45.

વાયુ સેનાના મુખ્ય વડાને ક્યા નામથી ઓળખવામાં આવે છે ?

a)

એર ચીફ માર્શલ

b)

એર માર્શલ

c)

એડમિરલ

d)

એર કોમોડોર

46.

સંરક્ષણ દળોમાં થળસેનામાં નેચેનામાંથી કયા હોદાનો સમાવેશ થતો નથી ?

a)

ગ્રુપ કેપ્ટન

b)

લેફટેનન્ટ જનરલ

c)

મેજર

d)

લેફટેનન્ટ કર્નલ

47.

નેશનલ સિક્યુરિટી ગાર્ડનું તાલીમ સ્થળ ક્યાં આવેલું છે ?

a)

શિલોંગ

b)

નવી દિલ્લી

c)

માનેસર

d)

હિસાર

48.

તેલંગણા રાજ્યને નીચેનામાંથી કયાં રાજ્યની સરહદ સ્પર્શ કરતી નથી ?

a)

કર્ણાટક

b)

તમિલનાડુ

c)

ઓરિસ્સા

d)

મહારાષ્ટ્ર

49.

ભારતના ઇતિહાસમાં 'પ્રત્યક્ષ કાર્યવાહી દિવસ' ક્યારે મનાવવામાં આવ્યો હતો ?

a)

16 ઓગષ્ટ, 1946

b)

8 ઓગષ્ટ, 1945

c)

15 ડિસેમ્બર, 1946

d)

4 જૂન, 1945

50.

બંધારણ સભાની પ્રથમ બેઠક ક્યારે યોજાઇ હતી ?

a)

3 જૂન, 1946

b)

11 ડિસેમ્બર, 1946

c)

9 ડિસેમ્બર, 1946

d)

1 ડિસેમ્બર, 1946

51.

1857ના વિપ્લવ સમયે ગવર્નર જનરલ કોણ હતા ?

a)

લોર્ડ મેયો

b)

લોર્ડ કેનિંગ

c)

લોર્ડ લિટન

d)

લોર્ડ રિપન

52.

આમ્સૅ એક્ટ કયા વાઇસરોયના સમયગાળા દરમિયાન પસાર કરવામાં આવ્યો હતો ?

a)

લોર્ડ ચેમ્સફર્ડ

b)

લોર્ડ કર્ઝન

c)

લોર્ડ ડફરીન

d)

લોર્ડ લિટન

53.

નીચેનામાંથી કઇ વ્યક્તિ ભારતના ભાગલાના વિરોધમાં રહ્યા હતા ?

a)

લિયાકત અલીખાન

b)

ડૉ.અબુલ કલામ આઝાદ

c)

ખાન અબ્દુલ ગફારખાન

d)

પુરુષોત્તમદાસ

54.

હિન્દુ મહાસભાની સ્થાપના કોના દ્વારા કરવામાં આવી હતી ?

a)

સી.આર.દાસ

b)

મોતીલાલ નહેરુ

c)

ડો.મદનમોહન મલવિયા

d)

સત્યેન્દ્રપ્રસાદ સિંહા

55.

કુકા આંદોલન કયાં ક્ષેત્ર સાથે સંકળાયેલ છે ?

a)

બંગાળ

b)

પંજાબ

c)

બિહાર

d)

આસમ

56.

ભારતરત્ન મેળવનાર પ્રથમ વિદેશી વ્યક્તિ કોણ હતા ?

a)

સી.એન.રાવ

b)

ડો. અમર્ત્ય સેન

c)

મધર ટેરેસા

d)

ખાન અબ્દુલ ગફારખાન

57.

1928માં સાયમન કમિશનના વિરોધી દેખાવો દરમિયાન લાઠીમારથી કયા ક્રાંતિકારીનું મૃત્યુ થયું હતુ ?

a)

લાલા લજપતરાય

b)

રાસબિજારી બોઝ

c)

બિપીનચંદ્ર પાલ

d)

બાળ ગંગાધર તિલક

58.

ભારતીય નેશનલ કોંગ્રેસના પ્રથમ ભારતીય મહિલા અધ્યક્ષ કોણ હતા ?

a)

લક્ષ્મી સહેગલ

b)

એની બેસન્ડ

c)

મેડમ કામા

d)

સરોજિની નાયડુ

59.

દીનબંધુના ઉપનામથી કોને ઓળખવામાં આવે છે ?

a)

ચિત્તરંજનદાસ

b)

ચાલ્સૅ ફ્રિચર એન્ડ્રુઝ

c)

અબુલ કલામ આઝાદ

d)

વિનાયક નરહરિ ભાવે

60.

"હું નાસ્તિક શા માટે છું" પુસ્તક કોના દ્વારા લખવામાં આવ્યું છે ?

a)

ભગતસિંહ

b)

લાલા લજપતરાય

c)

ગોપાલકૃષ્ણ ગોખલે

d)

સુભાષચંદ્ર બોઝ