Wayground logo

Free Printable Worksheets

Font size

S
M
L
XL
Worksheets

G K TEST 12

Total questions: 50

Worksheet time: 39mins

Name
Class
Date
1.

હળવદ તાલુકો કયા જિલ્લામાં આવેલો છે ?

a)

કચ્છ

b)

મોરબી

c)

સુરેન્દ્રનગર

d)

રાજકોટ

2.

ડોલવણ તાલુકો કયા જિલ્લામાં આવેલો છે ?

a)

તાપી

b)

નર્મદા

c)

સુરત

d)

નવસારી

3.

નેત્રંગ તાલુકો કયા જિલ્લામાં આવેલો છે ?

a)

નવસારી

b)

નર્મદા

c)

વડોદરા

d)

ભરૂચ

4.

અર્વાચીન ગુજરાતી કવિતાના કણ્વ કોને કહેવામાં આવે છે ?

a)

દયારામ

b)

નરસિંહરાવ દીવેટિયા

c)

કવિ ન્હાનાલાલ

d)

દલપતરામ

5.

પોતાની જાતને ' શેકાયેલો ઘઉંનો દાણો ' કહેનાર ગુજરાતી સાહિત્યકાર કોણ હતા ?

a)

રાજેન્દ્ર શુક્લ

b)

રાવજી પટેલ

c)

કૃષ્ણલાલ શ્રીધરાણી

d)

વર્ષા અડલજા

6.

માં પાવા તે ગઢથી ઉતર્યા, માં કાળી રે...ગરબાના રચયિતા કોણ છે ?

a)

પ્રેમાનંદ

b)

દયારામ

c)

વલ્લભ ભટ્ટ મેવાડો

d)

નટવરલાલ પંડ્યા

7.

નીચેનામાંથી કઈ રચના રમણલાલ દેસાઈની છે કે જેના અમર પાત્રો રુદ્રદત્ત, મંગલ પાંડે , કલ્યાણી અને ગૌતમ છે ?

a)

ગ્રામલક્ષ્મી

b)

ભરેલો અગ્નિ

c)

વળામણા

d)

રાઈનો પર્વત

8.

એલેકઝાન્ડર ફાર્બસ ઈસ્ટ ઇન્ડિયા કંપનીના શાસન સમયે કયા વ્યવસાય સાથે અમદાવાદમાં જોડાયા હતા ?

a)

કલેકટર

b)

દીવાન

c)

વાઈસરોય

d)

ગવર્નર જનરલ

9.

કવિ નર્મદ સંદર્ભે કઈ બાબત સાચી નથી ?

a)

બુદ્ધિવર્ધક સભાની સ્થાપના -ઈ.સ.1851

b)

તત્વ શોધક સભાની સ્થાપના- ઈ.સ.1856

c)

સુરત પ્રજા સમાજની સ્થાપના - ઈ.સ.1871

d)

સુરત સાહિત્ય મંડળ- ઈ.સ. 1668

10.

નીચેનામાંથી કઈ પંક્તિના સર્જક અરદેશર ખબરદાર છે ?

a)

ધન્ય હો ધન્ય જ પુણ્ય પ્રદેશ અમારો ગુણિયલ ગુર્જર દેશ

b)

જ્યાં જ્યાં વસે એક ગુજરાતી, ત્યાં ત્યાં સદાકાળ ગુજરાત

c)

ધન્ય ભૂમિ ગુજરાત ધન્ય હે ધન્ય ગિરા ગુજરાતી

d)

જય જય ગરવી ગુજરાત દીપે અરુણું પરભાત

11.

કટાર લેખક બકુલ ત્રિપાઠી ગુજરાત સમાચાર દૈનિકમાં કઈ પ્રસિદ્ધ કોલમ લખતા હતા ?

a)

રણમાં ખીલ્યું ગુલાબ

b)

કક્કો અને બારાખડી

c)

કેલિડોસ્કોપ

d)

ઉજ્જડ વેરાન

12.

નીચેનામાંથી કયા સાહિત્યકારનો જન્મ અમદાવાદમાં થયો નથી ?

a)

જોસેફ મેકવાન

b)

શેખાદમ આબુવાલા

c)

રાજેન્દ્ર શાહ

d)

આદિલ મન્સુરી

13.

પરિમલ ગાર્ડન કયા જિલ્લામાં આવેલો છે ?

a)

ભાવનગર

b)

વડોદરા

c)

ભરૂચ

d)

અમદાવાદ

14.

ગુજરાતમાં સૌથી વધુ દૂધાળા પશુઓ કયા જિલ્લામાં આવેલા છે ?

a)

સાબરકાંઠા

b)

ખેડા

c)

બનાસકાંઠા

d)

સુરત

15.

વડનગર જેવું બીજું તોરણ ક્યાં આવેલું છે ?

a)

લાંઘણજ

b)

પેઢામલી

c)

પિલુદ્રા

d)

જોટાણા

16.

ભાવનગર જિલ્લાનું બગદાણા કઈ નદીના કાંઠે વસેલું છે ?

a)

બગડ

b)

શેત્રુંજી

c)

ઘેલો

d)

કાળુભાર

17.

સયાજીરાવ ગાયકવાડ ત્રીજાના તાબા હેઠળના કયા જિલ્લાએ સૌપ્રથમ મફત અને ફરજિયાત શિક્ષણ લાગુ કર્યું હતું ?

a)

વડોદરા

b)

ગોંડલ

c)

અમરેલી

d)

ભરૂચ

18.

એશિયાની સૌપ્રથમ રિવોલ્વિંગ રેસ્ટોરન્ટ ક્યાં શરુ થઇ હતી ?

a)

અમદાવાદ

b)

વડોદરા

c)

સુરત

d)

જામનગર

19.

જે પારસીઓ સંજાણ બંદરે ઉતર્યા ત્યારે વલસાડ જિલ્લાનાં સંજાણ ખાતે કોનું રાજ હતું ?

a)

રાણા જેસંગ

b)

રાણા ઝાદી

c)

જહાંગીર

d)

રાણા સાંગા

20.

શ્રીકૃષ્ણના દેહનો અગ્નિસંસ્કાર થયો હોય તેવું સ્થળ દેહોત્સર્ગ તીર્થ કયા જિલ્લામાં આવેલું છે ?

a)

દેવભૂમિ દ્વારકા

b)

ગીર સોમનાથ

c)

પોરબંદર

d)

જૂનાગઢ

21.

બીલીમોરા અને વાંસીબોરસી બંદરો કયા જિલ્લામાં આવેલા છે ?

a)

સુરત

b)

કચ્છ

c)

વલસાડ

d)

નવસારી

22.

નીચેનામાંથી ક્યા સ્થળે રેડિયો કેન્દ્રની શરૂઆત સૌથી છેલ્લે થઇ ?

a)

રાજકોટ

b)

આહવા (ડાંગ)

c)

ભૂજ

d)

વડોદરા

23.

ભાખડા નાંગલ પરિયોજના સાથે કયું રાજ્ય જોડાયેલું નથી ?

a)

પંજાબ

b)

જમ્મુ કાશ્મીર

c)

રાજસ્થાન

d)

હિમાચલ પ્રદેશ

24.

રિહંદ પરિયોજનાથી નિર્માણ થનાર જળાશયનું નામ શું રાખવામાં આવ્યું છે ?

a)

ગોવિંદવલ્લભ સાગર

b)

રામતીર્થ સાગર

c)

રણજીતસાગર

d)

રાણા પ્રતાપસાગર

25.

શિવસમુદ્રમ બંધ કઈ નદી પર બાંધવામાં આવ્યો છે ?

a)

ગોદાવરી

b)

કૃષ્ણા

c)

કાવેરી

d)

તુંગભદ્રા

26.

ફરક્કા પરિયોજના પશ્ચિમ બંગાળમાં કઈ નદી પર આવેલી છે ?

a)

હુગલી

b)

ગંગા

c)

તિસ્તા

d)

દામોદર

27.

ટિહરી બંધનું નિર્માણ કઈ નદી પર ચાલી રહ્યું છે ?

a)

ભાગીરથી

b)

બેતવા

c)

અલકનંદા

d)

ચંબલ

28.

આભપરા શિખર કયા ડુંગરનું સૌથી ઊંચું શિખર છે ?

a)

બરડો

b)

ભૂજિયો

c)

લીલીયો

d)

તારંગા

29.

ગોમતી, શોણ અને દામોદર કઈ નદીની સહાયક નદીઓ છે ?

a)

યમુના

b)

સતલુજ

c)

ગંગા

d)

બ્રહ્મપુત્રા

30.

કૃષ્ણા નદીનું ઉદ્ગમસ્થાન કયું છે ?

a)

કૈમૂરની પહાડીઓ, મધ્યપ્રદેશ

b)

મહાબળેશ્વર પાસે, મહારાષ્ટ્ર

c)

પલામુ, ઝારખંડ

d)

ધવલગિરિ પાસે, નેપાળ

31.

ભારતનું સૌથી નાનું રાજ્ય કયું છે ?

a)

સિક્કિમ

b)

દિલ્લી

c)

ગોવા

d)

કેરલ

32.

ભારતની જમીનસીમા કેટલા દેશ સાથે જોડાયેલ છે ?

a)

પાંચ

b)

છ

c)

સાત

d)

આઠ

33.

કઈ રાજધાની કર્કવૃત્ત રેખા પર આવેલી છે ?

a)

ભોપાલ

b)

રાંચી

c)

અગરતલા

d)

આઈઝોલ

34.

તમાકુ કઈ ભાષા પરથી ગુજરાતીમાં ઉતરી આવેલો શબ્દ છે ?

a)

પોર્ટુગીઝ

b)

અરબી

c)

ફારસી

d)

અંગ્રેજી

35.

આપેલ નદીઓને તેની લંબાઈના આધારે ચડતા ક્રમમાં ગોઠવો: (A) કૃષ્ણા (B) નર્મદા (C) ગોદાવરી (D) યમુના

a)

B-A-D-C

b)

D-B-C-A

c)

B-A-D-C

d)

B-D-A-C

36.

હિંદુઓનું પવિત્ર સ્થળ તીરુચિરાવલ્લી કઈ નદીના કિનારે આવેલું છે ?

a)

કૃષ્ણા

b)

કાવેરી

c)

ગોદાવરી

d)

મહા

37.

સાબરમતીનું પ્રાચીન નામ શું છે ?

a)

સાબર

b)

શ્વાસભ્રમતી

c)

શ્વાભ્રમતી

d)

શ્વાસવતી

38.

ઉજ્જૈન કઈ નદીના કિનારે આવેલું છે ?

a)

મહી

b)

ભીમા

c)

ચંબલ

d)

ક્ષિપ્રા

39.

કઈ નદી અસમ અને અરૂણાચલ પ્રદેશની સરહદે વહે છે ?

a)

ઝેલમ

b)

બ્રહ્મપુત્રા

c)

સંકોશ

d)

તિસ્તા

40.

કેબુ લલામજો રાષ્ટ્રીય પાર્ક કયા રાજ્યમાં આવેલો છે ?

a)

ત્રિપુરા

b)

મિઝોરમ

c)

મેઘાલય

d)

મણિપુર

41.

તિબેટમાં બ્રહ્મપુત્રા નદીને કયા નામથી ઓળખાય છે ?

a)

સાગરમથ્થા

b)

ત્સાંગપો

c)

દિહાંગ

d)

એકપણ નહિ

42.

ભાગીરથી અને અલકનંદા નદી જ્યાં મળે છે ત્યાં કયો પ્રયાગ રચાય છે ?

a)

દેવપ્રયાગ

b)

રૂદ્રપ્રયાગ

c)

વિષ્ણુપ્રયાગ

d)

કર્ણપ્રયાગ

43.

નીચેનામાંથી કઈ ગંગાની શાખા નદી નથી ?

a)

કેન

b)

કોસી

c)

તિસ્તા

d)

એકપણ નહિ

44.

ભારતનું સૌથી વધુ ઊંચાઈએ આવેલું સરોવર કયું છે ?

a)

લોકટક

b)

માન સરોવર

c)

ગોવિંદસાગર

d)

ચોલામુ

45.

નીચેનામાંથી કઈ નદી કર્કવૃત્ત રેખાને બે વાર ઓળંગે છે ?

a)

મહી

b)

હુગલી

c)

દામોદર

d)

મહી અને દામોદર

46.

નીલગિરિ પર્વતમાળાનું સૌથી ઊંચું શિખર કયું છે ?

a)

અનાઈ મૂડી

b)

દોદાબેટ્ટા

c)

કળસુબાઈ

d)

ધૂપગઢ

47.

ભારતનો પ્રમાણસમય (82.5 પૂ.રે.) કેટલા રાજ્યોમાંથી પસાર થાય છે ?

a)

ત્રણ

b)

ચાર

c)

પાંચ

d)

છ

48.

કયું સરોવર હૈદરાબાદ અને સિકંદરાબાદ વચ્ચે છે ?

a)

નિઝામ સાગર

b)

હુસૈનસાગર

c)

પુલીકટ

d)

ગાંધીસાગર

49.

નર્મદા નદી ક્યાં ધોધનું નિર્માણ કરે છે ?

a)

ભેડાઘાટ

b)

સૂરપાણેશ્વર

c)

કપિલધારા

d)

સૂરપાણેશ્વર અને કપિલ ધારા

50.

નીચેનામાંથી કયા શબ્દનો અર્થ "પુત્રી" થાય નહિ ?

a)

દીકરી

b)

અવનિ

c)

દુહિતા

d)

તનયા