Font size
WorksheetsAsmita - SY
Total questions: 50
Worksheet time: 4hrs 6mins
નીલકંઠવર્ણીના વનવિચરણનો અંત (a) ગામે આવ્યો.
નીલકંઠવર્ણી સૌ પ્રથમ મુક્તાનંદસ્વામીને મળ્યા હતા.
√
χ
મહારાજને સદ્. રામાનંદસ્વામીએ સંવત ________ અને _________ ગામે ગાદી સોંપી.
(a)
"નીલકંઠવર્ણી બહાદુરપૂરમાં" આ પ્રકરણના આઘારે નીલકંઠવર્ણીનો સ્વભાવ કેવો હતો?
જ્યાં બંધન થાય એવું જણાય તે સ્થળ, પદાર્થ, ચીજવસ્તુનો તત્કાળ ત્યાગ કરી દેવો.
જ્યાં બંધન ન થાય એવું જણાય તે સ્થળ, પદાર્થ, ચીજવસ્તુનો તત્કાળ ત્યાગ કરી દેવો.
વૈરાગ્યવાળો
કોઈ પણ નઈ
હિમગીરનો અર્થ શું થાય?
હિમાલય પર્વત
ગીરનાર પર્વત
હિમ પર્વત
વિધ્યાન્ચલ પર્વત
રાત્રીના અંધારામાં કોણ વાડના વૃક્ષ નીચે વર્ણીને જોઈ અટ્ટહાસ્ય કરતો વર્ણીને મારી નાખવા ઘસી આવ્યો?
ઢુંઢુંભા
પીબૈક
કાળ ભૈરવ
કોઈ પણ નઈ
વર્ણીએ ચતુર્માસ દરમિયાન તપ ક્યાં કર્યું હતું?
કેદારનાથમાં
બદરીનાથમાં
પુલહાશ્રમમાં
જગન્નાથપુરીમાં
નીલકંઠવર્ણીની સુંદર કઠારી જોઇને કોનું મન લલચાયું?
મગનદાસ
મોહનદાસ
મૌનદાસ
કરમદસ
ગુરુ ભલે બીજું કંઈ ન જમતા હોય પણ તે બાર મહિના ________ ના આઘારે જીવે છે.
લોભ
માન
મન
કામ
નીલકંઠવર્ણી ગોપાળયોગી પાસેથી શું શીખ્યા?
સાંખ્યયોગ
અષ્ટાંગયોગ
સાંખ્યયોગ અને અષ્ટાંગયોગ
કોઈ પણ નઈ
સિદ્ધવલ્લભ રાજાએ નીલકંઠવણીની સેવા સમયે સમયે યોગ્ય રીતે થાય તે માટે કોને સેવા કરવા માટે મુક્યા?
બ્રહ્મચર્યનિષ્ઠ સાધુ ગોપાળદાસ
ગોપાળાનંદ સ્વામી
મોહનદાસ
ગોપાલદાસ
"અલ્યા છોકરા ! નાના મોઢે મોટી વાત કર મા." આ વાકય કોણ બોલે છે અને કોને કહે છે.
પીબૈક બોલે છે અને વર્ણીને કહે છે
બટુક ભૈરવ બોલે છે અને વર્ણીને કહે છે
વર્ણી બોલે છે અને પીબૈકને કહે છે
વર્ણી બોલે છે અને બટુક ભૈરવને કહે છે
નવલખા પર્વત પર કેટલા યોગીયો તપ કરતા હતા?
નવ કરોડ
નવ હજાર
નવ લાખ
કોઈ પણ નઈ
ભૂંગાનો અર્થ શું થાય?
ઝુંપડી
હાટડી
કોટડી
ઝુંપડી અને કોટડી
નીલકંઠવર્ણી કઈ નદી પર સડસડાટ ચાલ્યા હતા?
તાપી
ઓઝત
સાબરમતી
આપેલ તમામ
બીજલ કોળીને વર્ણીએ કયો ચમત્કાર બતાવ્યો?
કુવો ખાલી થઇ ગયો
કમુંડલુ કુવા પર ધર્યું ત્યાં આખો કુવો ઉભરાઈ ગયો
નદીનું પુર ઉતરી ગયું
ભેંસના આંચળમાંથી દૂધ ટપકતું દેખાડ્યું
લાખો કોળી પોતાનું ગુજરાન કેવી રીતે ચલાવતો હતો?
ખેતી કરીને
ધંધો
કોઈ પણ નઈ
માછલા મારીને
શ્રીજીમહારાજે _________ માં શાકોત્સવ કરેલો
ગઢડા
કારીયાણી
લોયા
સારંગપુર
નીલકંઠવર્ણીએ કેટલા વર્ષ, કેટલા માસ અને કેટલા દિવસ સુધી કલ્યાણયાત્રા કરી હતી?
૭ વર્ષ, ૧ માસ, ૧૧ દિવસ
૮ વર્ષ, ૧ માસ, ૧૧ દિવસ
૭ વર્ષ, ૧ માસ, ૧ દિવસ
૮ વર્ષ, ૧૧ માસ, ૧ દિવસ
ગોદાહનનો શબ્દાર્થ કરો.
A. ગાયોને દોહાવાનો સમય
B. ગાયોને સવાર સાંજ દોહાવામાં આવે છે તે
C. A & B
D. કોઈ પણ નઈ
નીલકંઠવર્ણી અનંતને શાની પ્રેરણા આપવા નીકળ્યા હતા?
વૈરાગ્ય, ધર્મ, જ્ઞાન
ત્યાગ, જપ, વૈરાગ્ય
તપ, ત્યાગ, વૈરાગ્ય
ધર્મ, જ્ઞાન, ભક્તિ
સુકલકડી કાય વર્ણીને મઠના મહંત દીગમુઢ થઇને કેમ જોતા રહ્યા?
A. મઢને ઠેલે ઉડાડી ચાલી નીકળ્યા તેથી
B. લાખોની આવકને ઠેલે ઉડાડી ચાલી નીકળ્યા તેથી
C. કરોડોની આવકને ઠેલે ઉડાડી ચાલી નીકળ્યા તેથી
D. B & A
નીલગિરિ અને ધવલગિરિનો અર્થ શું થાય?
કાળો પર્વત - ધોળો પર્વત
ધોળો પર્વત - કાળો પર્વત
કાળો પર્વત
ધોળો પર્વત
વર્ણીએ ચરણમાં સોળ ચિહ્નોના દર્શન કોને કરાવ્યા?
હઠયોગી ગુરુને
વૈરાગીયોને
રાજાને
આપેલ તમામ
વર્ણીએ પુલહાશ્રમમાં ક્યાં સુધી તપ કર્યું?
સંવત ૧૮૫૦ કારતક સુદ એકાદશી
સંવત ૧૭૫૦ કારતક વાદ એકાદશી
સંવત ૧૭૫૦ કારતક સુદ એકાદશી
સંવત ૧૮૫૦ કારતક વદ એકાદશી
_______ ની છત્રછાયા વિના ________ આવવી ધણી દુર્લભ છે.
મોટાપુરુષ, સાધુતા
મોટાપુરુષ, જાગૃતિ
મહારાજ, ભક્તિ
મોટાપુરુષ, મુમુક્ષુતા
વર્ણીએ કોને શેર ધી પચાવે એવું કર્યા હતા?
સાધુરામ
સેવકરામ
વેણીરામ
જુમખરામ
વર્ણીએ ચરણમાંથી કાંટો કાઢવા માટે કોને કહ્યું?
ભગવાનની શોધમાં નીકળેલ ભગવાનદાસને
ઝૂમખરામને
નૃસિંહાનંદ બ્રહ્મચરીને
કોઈ પણ નહિ
સાધુનું સન્યાસનું આભૂષણ તેનું _______ છે.
બ્રહ્મચર્ય
નિર્માન
ની:સ્નેહ
નિર્લોભ
"તમે અમને અહીં મારગ દેખાડ્યો. અમે તમને આમારી મૂર્તિસુખનો મારગ સમય આવ્યે દેખાડીશું." આવું વર્ણીને કોને કહ્યું?
દરબાર અભેસિંહ
દરબાર અદેસિંહ
દરબાર એભલસિંહ
દરબાર દાદાખાચર
"અનંતકોટી બ્રહ્માંડમાં જોઈ આવો, પણ તમને અમારા જેવા જોગી નહિ મળે" આ વાક્ય કોણ બોલે છે અને કોને કહે છે.
વર્ણી બોલે છે અને મનજી ઠક્કરને કહે છે
વર્ણી બોલે છે અને હરજી ઠક્કરને કહે છે
વર્ણી બોલે છે અને પ્રેમજી ઠક્કરને કહે છે
વર્ણી બોલે છે અને રામજી ઠક્કરને કહે છે
સહજાનંદ સ્વામીનો પટ્ટાભિષેક ક્યારે થયો હતો?
સંવત ૧૮૫૮ કારતક સુદ એકાદશી
સંવત ૧૮૫૭ કારતક સુદ એકાદશી
સંવત ૧૮૫૯ કારતક સુદ એકાદશી
સંવત ૧૮૫૭ કારતક વદ એકાદશી
"જો તે રુપિયા વપરાયા હોત તો લેખે લાગત" આ વાક્ય કોણ બોલે છે અને કોને કહે છે?
નૃસિંહાનંદ બ્રહ્મચારી બોલે છે અને મહારાજને કહે છે
મહારાજ બોલે છે અને નૃસિંહાનંદ બ્રહ્મચારીને કહે છે
સેવકરામ બોલે છે અને વર્ણીને કહે છે
વર્ણી બોલે છે અને સેવકરામને કહે છે
સદ્. રામાનંદસ્વામીના શિષ્ય પુતળી ફોઈ ધામમાં જવાને બદલે નરકમાં કેમ ગયા?
સોનાનો દાબડો પચાવી પાડ્યો હતો તેથી
સુખડીમાં આસક્તી હતી તેથી
કોઈનો અપરાધ કરવાથી
કોઈ પણ નહિ
આધ્યાત્મિક માર્ગની પ્રથમ પવિત્રતા ______ છે.
ત્યાગ
વૈરાગ્ય
બ્રહ્મચર્ય
તપ
વર્ણીમાં એવું શું હતું જે સૌ સંતોને અનુસરવા પ્રેરણા આપતું હતું?
ઉચ્ચ જીવન
ઉચ્ચ વિચારો
ઉચ્ચ વાણી
ઉચ્ચ વર્તન
સદ્. મુક્તાનંદ સ્વામીએ વર્ણીનું કયું નામ પડયું?
સરજુદાસ
સજુદાસ
સેવકદાસ
નારાયણમુની
દેવા ભગતે વર્ણીનો કયો ચમત્કાર જોયો?
કુવા નજીક ગયા ત્યાં કુવો ઉભરાવવા લાગ્યો
20 મણ ચીભડાનું પોટલું એક વેત ઉપર રહેતું હતું
કુવા નજીક ગયો ત્યાં કુવો સુકાઈ ગયો
18 મણ ચીભડા પોટલુંનું એક વેત ઉપર રહેતું હતું
"પદાર્થમાં ઝાઝો માલ કે ભગવાનમાં ઝાઝો માલ?" આ ટકોર વર્ણીએ કોને કરી?
સુખાનંદ સ્વામી
મુક્તાનંદ સ્વામી
આત્માનંદ સ્વામી
આપેલ તમામ
વર્ણી ભુજ કેમ ન ગયા?
રામાનંદ સ્વામીની મરજી ન હતી
મુક્તાનંદ સ્વામીની મરજી ન હતી
આત્માનંદ સ્વામીની મરજી ન હતી
આપેલ તમામ
વર્ણી અને મુક્તાનંદ સ્વામીના બંનેના પત્રો લઈને ભુજ કોણ ગયું?
જેઠામેર
મયારામ ભટ્ટ
રાજામેર
લાલજી સુથાર
રામાનંદ સ્વામીએ મુક્તાનંદ સ્વામીને વર્ણી પાસેથી શું શીખવાનું કહ્યું?
અષ્ટાંગયોગ
સધુતાના ગુણો અને સર્વોપરી નિશ્ચય
તપ - ત્યાગ - વૈરાગ
આપેલ તમામ
રામાનંદ સ્વામીએ માયારામ ભટ્ટ ને કયો સંદેશો લઇને મોકલ્યા?
અમારા દર્શને આવવું અને લોજમાં વર્ણીના દર્શન કરવા જવું એવી અમારી આજ્ઞા છે.
અમારા દર્શને ન આવવું અને લોજમાં મુક્તાનંદ સ્વામીના દર્શન કરવા જવું એવી અમારી આજ્ઞા છે.
અમારા દર્શને ના આવવું અને લોજમાં વર્ણીના દર્શન કરવા જવું એવી અમારી આજ્ઞા છે.
કોઈ પણ નહિ
અયોધ્યાદાસ સાધુનું દેહાભિમાન ઉતારવા વર્ણી એ શું કર્યું?
વજન વધાર્યું
તેમની સંભાળ ન રાખી
તેમની મર્યાદા ન રાખી
કોઈ પણ નહિ
ગુરુ શિષ્યનું સૌ પ્રથમ મિલન ક્યાં અને ક્યારે થયું?
પીપલાણા, ૧૮૫૭ જેઠ વદ બારસ
પીપલાણા, ૧૮૫૬ જેઠ વદ બારસ
પીપલાણા, ૧૮૫૬ જેઠ સુદ બારસ
પીપલાણા, ૧૮૫૭ જેઠ સુદ એકાદશી
અવભૃથ સ્નાન એટલે શું?
A. બ્રાહ્મણોને જમાડ્યા પછી દોષનિવારણ અર્થે કરવામાં આવતું સ્નાન
B. યજ્ઞની પૂણાહુતીએ દોષનિવારણ અર્થે કરવામાં આવતું સ્નાન
C. દીક્ષા બાદ દોષનિવારણ અર્થે કરવામાં આવતું સ્નાન
D. કોઈ પણ નહિ
મુસલમાન જમાદાર સમાધીમાંથી જાગીને શું બોલવા લાગ્યા?
મુરશીદ ઉંચે આસને બેસે છે અને અલ્લા નીચે બેસે છે
ભક્ત અને ભગવાનમાં ભેદ નથી
આ વર્ણી જ ભગવાન છે અને રામાનંદ સ્વામી ભક્ત છે
કોઈ પણ નહિ
વર્ણીને દીક્ષા ક્યાં, કોને ત્યાં અને ક્યારે આપી હતી?
પીપલાણા, નરસિંહ મહેતાને ત્યાં, ૧૮૫૭ પ્રબોધિની એકાદશી
પીપલાણા, નરસિંહ મહેતાને ત્યાં, ૧૮૫૮ કારતક સુદ એકાદશી
ફણેણી, નરસિંહ મહેતાને ત્યાં, ૧૮૫૭ પ્રબોધિની એકાદશી
પીપલાણા, નરસિંહ મહેતાને ત્યાં, ૧૮૫૭ કારતક સુદ એકાદશી
સાધુતાના ગુણો આવવાનું મોટું કારણ શું છે?
મોટાની આજ્ઞા અને અનુવૃતિમાં રહેવું
મોટાનો રાજીપો
મોટાની આજ્ઞા અને અનુવૃતિમાં રહેવું તથા મોટાનો રાજીપો
કોઈ પણ નહિ
સહજાનંદ સ્વામીના પટ્ટાભિષેક બાદ સહજાનંદ સ્વામી સૌ પ્રથમ ક્યા ગામે પધાર્યા હતા?
લોજ
ફણેણી
અગત્રાઈ
માંગરોળ
