Font size
Worksheetsશ્રી ધન નિવાસ - ૨
Total questions: 50
Worksheet time: 28mins
કાજલ - વિકાસ નું લગ્ન સ્થળ ક્યુ હતું?
શ્રી હાટકેશ્વર મહાદેવ મંદિર
કામદાર વાડી
હોટેલ સેલિબ્રેશન
હોટેલ આરામ
આમાંથી અલિયાબાડા ખાતે બી. એડ. ની ડિગ્રી કોણે પ્રાપ્ત કરી છે?
ક્રિષ્ના
મૌલી
કાજલ
યેશા
હેમલએ આમાંથી કઈ સંસ્થામાંથી MBA ની ડિગ્રી પ્રાપ્ત કરી છે?
Symbiosis Center for Distance Learning, Pune
Narsee Monjee Institute for Management Studies, Hyderabad
Saurashtra University, Rajkot
Maharashtra University, Pune
મૌલિનું જન્મસ્થળ જણાવો.
જામનગર
રાજકોટ
જામ ખંભાળીયા
વડોદરા
એવી વ્યક્તિ કે જે પારિવારીક રીતે ક્રિષ્નાનાં ફઇ પણ અને ભાભી પણ.
મમતા
કાનન
મીના
જાગૃતિ
દેવાશિષે HDFC Bank માં છેલ્લે ક્યાં નોકરી કરી હતી?
અમદાવાદ
રાજકોટ
પોરબંદર
શાપર (રાજકોટ)
દેવાશિષ નાં જનોઈમાં જમણવાર નું સ્થળ કયું હતું?
શ્રી હાટકેશ્વર મહાદેવ મંદિર
વિનુ માંકડ નો ડેલો
મુળચંદભાઈની વખાર
ગિરનારા સોનીની વાડી
સેતુ એની ક્રિકેટ કારકિર્દી દરમિયાન કોની કોની સાથે રમેલ છે? (જવાબ ટીક કરવા)
રવિન્દ્ર જાડેજા
ચેતેશ્વર પુજારા
રોહીત શર્મા
પાર્થિવ પટેલ
LIC તરફથી બિમલભાઈ ને કયા દેશનાં પ્રવાસે મોકલવામાં આવ્યા હતાં?
Indonesia
China
Malasiya
Singapore
હાલમાં પરિવારમાંથી કોરોના વોરિયાર તરીકે કોણ કામ કરી રહ્યું છે?
ધૈવત
ક્ષિતિ
બિમલ
દેવાશિષ
કઈ અટકવાળા પુત્રોની મુંડનવિધી ઘરે ડાકલા વગાડીને થાય છે?
બક્ષી
માંકડ
બુચ
ઢેબર
તારક છાંયા અત્યારે કઈ કંપનીમાં ઉચ્ચ હોદ્દા પર કામ કરે છે?
L & T
GE Oil & Gas
IMI Critical Engineering
Bentley Nevada
શિવાની આમાંથી કયા શહેરમાં સ્થાયી થયેલ?
Abu Dhabi
Dubai
Sharjah
Muscat
યેશા રાજકોટનાં કયા પ્રખ્યાત ગરબા ગ્રુપમાં હતી કે જે ગ્રુપ નેશનલ ટીવીમાં પણ ચમકેલું છે અને એ ગ્રુપે અનેક વિદેશ પ્રવાસ પણ કરેલાં છે?
કંકણ
આદ્યશક્તિ
સંગમ
કનૈયા
આમાંથી કોનું પિયર એનાં પતિનાં મોસાળથી સૌથી નજીક છે?
કાનન
મમતા
યેશા
ઇશીરા
આમાંથી કયા જમાઈ Ph.D. છે?
અમિત
વિકાસ
રાજેશ
રાજીવ
આમાંથી કોણ નોકરી માટે હાલમાં કંપની તરફથી સ્વીડન ખાતે નિયુક્ત થયેલ?
વિકાસ
રાજેશ
બીલુભાઈ
ધૈવત
મીનાફઈ ની અણકન્યા કોણ હતું?
નેહા
જાગૃતિ
કાજલ
શિવાની
સ્કૂલમાં ચિત્રકલામાં પારંગત કે જેની આ કળાથી એણે દિવાળીમાં પણ ઉત્કૃષ્ટ રંગોળીઓ દોરી છે, એવી વ્યક્તિ આમાંથી કોણ છે?
દેવાશિષ
કાજલ
ક્રિષ્ના
સેતુ
બધાં ભાઈઓ-બહેનો જ્યારે વેકેશનમાં શ્રી ધન નિવાસમાં ભેગા થતાં ત્યારે આમાંથી કઈ કઈ રમતો મુખ્યરૂપે સાથે રમતાં? (જવાબ ટીક કરવા)
ગંજીપત્તા
થપ્પો / સંતા કુકડી
ક્રિકેટ
તંબોલા
કોનાં જનોઈમાં શ્રી ધન નિવાસનાં વડીલો અન્ય સદસ્યો સાથે, ટ્રેનની મુસાફરી કરી, ગયાં હતાં?
સેતુ
બીલુભાઈ
ભાષિત
બિમલભાઈ
આમાંથી BMW નાં સ્ટાફને કોણે ટ્રેનીંગ આપી છે?
ધૈવત
બીલુભાઈ
રાજેશ
બિમલભાઈ
આમાંથી કોણે સેતુની જાનની જમણવારમાં વેવાય તરફથી જમાણવારના અંતે થયેલ મિષ્ઠાનનાં આગ્રહમાં સૌથી વધુ મિષ્ઠાન આરોગીને વેવાય ગણને અવાચક / મંત્રમુગ્ધ કરી, હાહાકાર મચાવ્યો હતો?
નિલય
હેમલ
ભાષિત
માલવ
આમાંથી કોણ શ્રી ધન નિવાસનું Watch Dog છે?
જોલી
સ્તુતિ
ક્રિષ્ના
વાણી
આમાંથી કઈ જગ્યાનાં પ્રવાસને ધૈવતે કેમેરામાં કેદ કરેલ કે જેમાં ચાલુ વરસાદે વિઘ્નો આવેલ તેમ છતાં, એ વિઘ્નોને લીધે તે પ્રવાસ ખૂબ જ હાસ્યરસ થી ભરપુર રહેલ..?
દ્વારિકા
કીલેશ્વર
આટકોટ
ઘેલા સોમનાથ
સેતુનાં વરઘોડામાં આમાંથી શું નવું જોવા મળેલ કે જે કુટુંબના અન્ય વરઘોડામાં ન્હોતું જોવા મળેલ?
સેતુનો વર શણગાર
બેન્ડવાજા
સીદી બાદશાહ નો નાચ
રાસ ગરબા
ચોથી પેઢીનાં ભાઈઓ-બહેનોમાં દાંતનું ડૉક્ટર કોણ છે?
(a)
વાણીની પ્રથમ નોકરી કયા શહેરમાં હતી?
જામનગર
રાજકોટ
વડોદરા
અમદાવાદ
આમાંથી કોણે 'Make My Trip' માં નોકરી કરી છે?
કાનન
મેઘા
ઇશીરા
મમતા
દેરાણી-જેઠાણી કે જેનાં બંન્ને નાં દાદાશ્રી, એક જ બેન્કમાં નોકરી કરતાં?
કાનન - મમતા
યેશા - ઇશીરા
મેઘા - મમતા
વાણી - કાજલ
નેહા - રાજીવ નું લગ્નસ્થળ ક્યુ હતું?
જન કલ્યાણ હોલ
જનકપુરી હોલ
પટેલ સમાજ ની વાડી
નંદવાણા બોર્ડીંગ
આમાંથી કોના લગ્ન એની કૌટુંબિક માસીની પહેલાં થયા છે?
બિમલ
નેહા
બીલુ
કાજલ
નાગર મંડળની 'હાટકેશ કુમારીકા ગરબી મંડળ' માં આમાંથી સૌથી વધુ વર્ષ સુધી કોણે ભાગ લીધો હતો?
કાજલ
ક્રિષ્ના
મૌલી
જોલી
'અખિલ ભારતીય નાગર પરિષદ' તરફથી કોને પુરષ્કાર મળેલ છે?
વાણી
દેવાશિષ
સેતુ
શિવાની
બિમલભાઈ નાં જનોઈ પ્રસંગે શ્રી ધન નિવાસનાં સદસ્યોનો (મોસળીયાઓ) ઉતારો કઈ જગ્યાએ રાખવામાં આવેલ?
જનકપુરી હોલ
નાગર બોર્ડીંગ
જન કલ્યાણ હોલ
સવાણી હોલ
આમાંથી કોણ કોણ 'Mechanical Engineer' છે?
રૂચિર
નિલય
બીલુભાઈ
ભાષિત
કાજલનું પ્રાથમિક શિક્ષણ કઈ શાળામાંથી શરુ થયું હતું?
કોટક સ્કૂલ, રાજકોટ
આર્ય સમાજ સ્કૂલ, જામનગર
જી. ટી. શેઠ સ્કૂલ, રાજકોટ
સજુબા ગર્લ્સ સ્કૂલ, જામનગર
દેવાશિષ નાં લગ્નમાં સત્કાર સમારંભમાં કેટરીંગ કોનું હતું?
અનિલભાઈ શીંગાળા
કામદાર કેટરર્સ
જોકર કેટરર્સ
શિવ શક્તિ કેટરર્સ
માંકડ નું ગોત્ર કયું છે?
ગાંજ્ઞાનસ
કાપીસ્તલ
ઔક્ષણાસ
કાશ્યાપીસ
વહુઓની મૂળ અટક ટીક કરો.
રીંડાણી
ઓઝા
બક્ષી
માંકઙ
ધોળકીયા
આમાંથી પોતાના શહેરની નાગર જ્ઞાતિ દ્વારા આયોજીત રસોઈ સ્પર્ધામાં કોણે પ્રથમ સ્થાન મેળવ્યું હતું?
યેશા
ઇશીરા
મમતા
ક્રિષ્ના
થોડાક મહિનાઓ માટે જામનગર કલેકટર કચેરી ખાતે, ચૂંટણી નાં ડેટા અપડેટ કરવા માટે તેની કંપનીએ કોને નિયુક્ત કરેલ?
બિમલભાઈ
બીલુભાઈ
નેહલભાઈ
ભાષિત
ક્રિષ્નાએ શિક્ષણ ક્ષેત્ર સિવાય આમાંથી અન્ય કયા ક્ષેત્રમાં નોકરી કરી છે?
બેંક
વીમા કંપની
ટ્રાવેલ કંપની
કોમ્પ્યુટર કલાસીસ
પ્રસંગોને ક્રમવાર ગોઠવો.
A. યેશાને પુત્ર જન્મ
B. કાજલનાં લગ્ન
C. વાણીને પુત્ર જન્મ
D. પલકને પુત્ર જન્મ
E. શિવાનીના લગ્ન
F. બિમલભાઈ નાં લગ્ન
E - D - A - B - C - F
F - B - E - A - C - D
F - E - B - C - A - D
F - E - C - B - A - D
આમાંથી કોણે સૌથી વધુ દેશમાં પ્રવાસ કરેલ છે?
નિલય
દેવાશિષ
સેતુ
માલવ
આને ઓળખો.
(a)
આમાંથી જોલીનો અભ્યાસ જણાવો.
B.A. + DCA
B.Sc. + DCS
B.Sc. (Home Science)
B.Sc. (Home Science) + DCS
'માંકડ' નાં કુળદેવી કયા છે?
અંબાજી
બહુચરાજી
જ્વાળામુખી માતાજી
આશાપુરા માતાજી
જોડકણું
1. બિમલ A. Yes Bank
2. સેતુ. B. Vodafone
3. ક્રિષ્ના. C. Bhavans School
4. ભાષિત. D. Devraj Depal School
5. મૌલી. E. LIC
6. દેવાશિષ. F. Nayara Energy Limited
1 - D / 2 - F / 3 - C / 4 - B / 5 - A / 6 - E
1 - E / 2 - A / 3 - D / 4 - C / 5 - F / 6 - B
1 - E / 2 - F / 3 - D / 4 - B / 5 - C / 6 - A
આમાંથી સ્ટેજ શો નાં ગાયક તરીકેની થોડા સમય સુધીની કોની કારકિર્દી રહી છે?
બીલુભાઈ
માલવ
હેમલ
દેવાશિષ
