NEW
Font size
S
M
L
XL
WorksheetsYJ Ahwa
Total questions: 5
Worksheet time: 4mins
Name
Class
Date
1.
AKRSPI નું પૂરું નામ શું છે?
a)
આગાખાન રૂલર સપોર્ટ પ્રોગ્રામ ઇન્ડિયા
b)
આગાખાન રૂરલ સપોર્ટ પ્રોગ્રામ ઇન્ડિયા
c)
આગાખાન રૂરલ સ્માર્ટ પ્રોગ્રામ ઇન્ડિયા
d)
આગાખાન રૂરલ સપોર્ટ પ્રોજેક્ટ ઇન્ડિયા
2.
DDU-GKY નું પૂરું નામ શું છે?
a)
દીન દયાળ ઉપાધ્યાય ગુજરાત કૌશલ્ય યોજના
b)
દીન દયાળ ઉપાધ્યાય ગ્રામ્ય કૌશલ્ય યોજના
c)
દીન દયાળ ઉપાધ્યાય ગ્રામીણ કૌશલ્ય યોજના
d)
દીન દયાળ ઉપાધ્યાય ગરીબ કૌશલ્ય યોજના
3.
DDU-GKY પ્રોજેક્ટ હેઠળ કેટલા દિવસની તાલીમ આપવામાં આવે છે?
a)
૫૦ દીવસ
b)
૬૦ દિવસ
c)
૯૦ દિવસ
d)
૧૨૦ દિવસ
4.
DDU-GKY પ્રોજેક્ટ હેઠળ ૧ દિવસ લેખે કેટલું સ્ટાઇપેંડ આપવામાં આવે છે?
a)
૧૨૦ રૂપિયા
b)
૧૫૦ રૂપિયા
c)
૧૦૦ રૂપિયા
d)
૧૨૫ રૂપિયા
5.
DDU-GKY પ્રોજેક્ટ હેઠળ દર કેટલા દિવસનું સ્ટાઇપેંડ આપવામાં આવે છે?
a)
૧૦ દિવસ
b)
૧૨ દિવસ
c)
૧૫ દિવસ
d)
૨૦ દિવસ
Reset
