WorksheetsTAT VIBHAG - 1 QUIZ - 3
Total questions: 45
Worksheet time: 31mins
નીચેના પૈકી ક્યુ લક્ષણ ક્રિયાત્મક કસોટીનું નથી ?
આ એક અનૌપચારિક કસોટી છે
આ કસોટી થી જ્ઞાન સમજ અને ઉપયોજનનું માપન થઇ શકે છે.
વિધ્યાર્થીનું વ્યક્તિગત મૂલ્યાંકન થાય છે.
લેખિત અને મૌખિક કસોટીની પૂરક કસોટી છે.
સતત અને સર્વગ્રાહી મૂલ્યાંકન નો ખ્યાલ શેમાં રજૂ થયો છે?
કોઠારી શિક્ષણ પંચ
મુદલિયાર શિક્ષણ પંચ
રાષ્ટ્રીય શિક્ષણ નીતિ 1986
રાધાકૃષ્ણન શિક્ષણ પંચ
કસોટી અંતર્ગત વિદ્યાર્થીએ આપેલ જવાબ થી એ સંતોષ ન થાય તો પરીક્ષક બીજો પૂરક પ્રશ્ન પૂછી શકે છે ?
લેખિત કસોટી
મૌખિક કસોટી
ક્રિયાત્મક કસોટી
તમામ
'જો વિદ્યાર્થીઓમાં જોડણી પ્રત્યે ગંભીરતા લાવવામાં આવે તો વિદ્યાર્થીઓ ખોટી જોડણી લખતા અટકશે'- વિધાન ક્રિયાત્મક સંશોધન ના ક્યા સોપાનને સાર્થક કરે છે ?
સમસ્યા
ઉત્કલ્પના
પૃથક્કરણ અને અર્થઘટન
સંભવિત કારણો
ZCBA..YFED..XIHG..=,.......
WLKM
WJKL
WKIJ
WLKJ
BC…..B...C...B….CCB
CBCB
BBCB
CBBC
BCBC
શ્રેણી પૂરી કરો 121,225,361,........
484
729
529
441
એક વ્યક્તિ તરફ આંગળી ચીંધતા આશાએ કહ્યું '' આ માણસ મારી બહેન ના ભાઈ ના પિતાનું એકનો એક પુત્ર છે'' આ વ્યક્તિ આ શું સગો થતો હશે ?
મામા
માતા
ભાઈ
બહેન
19 જુલાઈ 1919 ના રોજ અઠવાડિયા નો કયો વાર હતો ?
સોમવાર
રવિવાર
શનિવાર
શુક્રવાર
રમેશ ઉત્તર-પશ્ચિમ દિશા તરફ મોં રાખીને ઊભો છે. તે ઘડિયાળની દિશામાં 90 ડિગ્રી ફરે છે એ પછી ઘડિયાળના કાંટાની વિરુદ્ધ દિશામાં ૧૮૦ ડિગ્રી ફરે છે આ જ દિશામાં ફરીથી 90 ડિગ્રી ફરે છે હવે તેનું કઈ દિશામાં હશે ?
દક્ષિણ પૂર્વ
દક્ષિણ
પશ્ચિમ
દક્ષિણ પશ્ચિમ
રવિ એક લાઈનમાં જમણી બાજુથી ચોથો છે જ્યારે શ્યામ ડાબી બાજુથી બીજો છે જો તે અરસ-પરસ સ્થાન બદલે તો રવિ જમણી બાજુથી નવમો થાય તો ત્યાં ડાબી બાજુથી ગયા ક્રમે હશે ?
આઠમો
સાતમો
નવમો
પાંચમો
યસ, જય કરતા બે વર્ષ મોટો છે જય હેમંત કરતા ત્રણ વર્ષ નાનો છે અંકુર હર્ષિત કરતાં એક વર્ષ મોટો છે પણ હેમંત કરતા ચાર વર્ષ મોટો છે તો સૌથી મોટું કોણ છે ?
યશ
જય
હર્ષિત
અંકુર
આપેલ શબ્દ INFRASTRUCTURE માથી કયો શબ્દ બનાવી શકાય નહીં ?
STRUCTURE
FRITTER
INSTRUCTOR
INTACT
સરવાળા માટે ગુણાકાર, બાદબાકી માટે ભાગાકાર ગુણાકાર માટે સરવાળો હોય તો 20 *8 -4+2=........
12
24
25
5
જો આલ્ફાબેટના 19 થી 26 મુળાક્ષરો ઊલટાક્રમમાં લખવામાં આવે તો ડાબી બાજુથી વીસમો અક્ષર ક્યો હશે ?
T
S
U
V
નીચેના પૈકી કઈ જોડણી સાચી છે ?
આશીર્વાદ
ભૂરીશ્રવા
ઝુંપડું
રૂમાલ
પતીજ નો સાચો સમાનર્થી શબ્દ શોધો
સંતાન
પત્રાળુ
વિશ્વાસ
પવિત્ર
બધે છે.આદ્રતા છાઇ તેમાં કઈ ભળવું ભલું આ વાક્યમાં રેખાંકિત શબ્દનો વિરોધી શું થાય ?
ભીનાશ
શુષ્કતા
મૃદુતા
એક પણ નહીં
વિરામ ચિન્હો ને ધ્યાનમાં રાખી સાચું વિધાન શોધો
બાએ કહ્યું, "જા-તું હવે અમારા લેણામાથી છૂટો.''
બાએ કહ્યું, "જા, તું હવે અમારા લેણામાથી છૂટો.''
બાએ કહ્યું ; 'જા! તું હવે અમારા, લેણામાથી છૂટો.'
બાએ કહ્યું- "જા,તું હવે, અમારા લેણામાથી છૂટો!''
તેણે અજંપામાં રાત વિતાવી. વાક્યમાં રેખાંકિત શબ્દ શું છે ?
કર્મ
ક્રિયાપદ
ક્રિયા વિશેષણ
અવ્યય
તે સ્કૂલમાં ચાલીને ગઈ વાક્યમાં રેખાંકિત પદનો કૃદંત પ્રકાર ઓળખો.
ભવિષ્ય પ્રદાન
હેતવર્થ કૃદંત
સંબંધક ભૂત કૃદંત
વર્તમાન ક્રુદંત
કન્યાઓએ ભણવું જોઈએ વિધાન નું પ્રેરક વિધાન શોધો
કન્યાને ભણાવવું જોઈએ
કન્યાઓથી ભણાય છે
કન્યાઓથી ભણાવવું જોઈએ
કન્યાઓ ભણે છે
મારાથી અંદર જવાયું વાક્યનો પ્રકાર ક્યો છે. ?
પ્રેરક વાક્ય
ભાવે વાક્ય
કર્તરી વાક્ય
કર્મણી વાક્ય
ક્યાં વિકલ્પમાં બિન ગુજરાતી શબ્દ વાળું વાક્ય છે તે નક્કી કરો
માની વાત જ ન્યારી
મા તે મા, બીજા બધા વગડાના વા
ક્યારેય પણ માની કસમ ખાવી નહીં
માં ઈશ્વર નું પ્રતિનિધિત્વ કરે છે
"અમારી શાળામાં શિક્ષણ મંત્રી આવ્યા હતા"- વાક્યમાં સમયવાચક ક્રિયા વિશેષણ તરીકે નીચેના પૈકી શું ઉમેરી શકાય ?
આજે
એકવાર
ગયા અઠવાડિયે
આ તમામ
વિધુત + લેખા માટે યોગ્ય શબ્દ શોધો.
વિધુલ્લેખા
વિદ્યુતલેખા
વિદ્યુલ્લેખા
એક પણ નહીં
પરિણીત શબ્દ માં વપરાયેલ પ્રત્યય ઓળખો
પરિ
ઇત
અણિત
ઈત
"સૂર્યમંદિરે ગુજરતો હું ધવલ તેજનો ભૃંગ" વાક્યમાં રેખાંકિત શબ્દ નો સમાસ ઓળખા વો
દ્વંદ્વ સમાસ
તત્પુરુષ સમાસ
અવ્યયીભાવ સમાસ
કર્મધારાય સમાસ
નિબંધ ના લખાણને કુલ કેટલા ભાગમાં વહેંચી શકાય ?
એક
બે
ત્રણ
પાંચ
રેખાંકિત શબ્દના સમાસનો પ્રકાર જણાવો
શેઠે એને ચાયપાઉ તરીકે આજુબાજુની કીટલી ફેરવતો કરી દીધો
દ્વંદ્વ સમાસ
તત્પુરુષ સમાસ
કર્મધારાય સમાસ
ઉપપદ સમાસ
“Lieutenant blend for did not hesitate.” put correct word/words in place of underlined words.
Showed in decision
felt unhappiness
called back
did not show indecision
the word ‘Frenzy’means
Violent fury
temporary madness
Astonished
Wild
The phrase “nook and corner”-means what ?
on the bank of a river
opposite side
in all the direction
in one side
the verb of cloth is……?
Clothess
Enclothe
Cloothe
Clothe
do you………. in your friend ?
Confident
Confide
Confidently
None
.”the wrost problem of India is over population” change the degree.
no other population of India is as bad as over popullation
Over population is a very bad problem of India
Over population is more wrost than any other problem
the worse problem of India is over population
Could you ……. Anything from the principal's speech? put correct phrase
Make in
make up
make out
make with
‘let's have some rest’’ he said change the speech
he said that he would take rest
he suggested having some rest
He questioned to take rest
he exclaimed having some rest
They grews these trees five years ago.change the voice
These trees are being grown by them five years ago
These trees have been grown by them five years ago
These trees were grown by them five years ago
These trees are grown by them five years ago
the word rake means…..?
wild animal
creature
A tool
story
don't give away to your fear and despair if you want to succeed. put correct word in place of underlined words
Forget
Submit
look for
Deny
he did not care for health.he did not care for wealth- the sentence with appropriate conjunction
He care neither wealth or health
He cares either for wealth or health
He has to care naither wealth and health
He cared nither for health not for wealth
be careful you will lose the chance (use if )
if you will be careful, you will lose the chance
if you are careless, you will not lose the chance
If you are careful you will lose the chance
if you are careful, you will not lose the chance
the problem was too difficult to solve ( remove too)
the problem is so difficult that one cannot solve it
the problem was so difficult that one could not solve it
the problem is so difficult to be solved
the problem was very difficult that it will be solved
every Rose has a thron ( make it negative )
There is no rose but has a thron
There is rose with a thron
There is no rose and has a thron
There are roses without throns
